YouTubeના બિનલાભકારી નિર્માતા તરીકે સહાય મેળવવા વિશે

આ કન્ટેન્ટ YouTubeના બિન-લાભકારી પ્રોગ્રામના સભ્યો માટે છે. YouTubeના બિનલાભકારી પ્રોગ્રામમાં જોડાવાની રીત વિશે જાણો.

જો તમે YouTubeના બિન-લાભકારી પ્રોગ્રામના કોઈ ભાગીદાર હો અથવા નવા YouTube ડોનેશન અનુભવનો ભાગ હો, તો તમારી બિનલાભકારી ચૅનલનું સેટઅપ કરવામાં આવતી સમસ્યાનું નિરાકરણ કરવામાં તમારા સપોર્ટ માટે અમે અહીં ઉપલબ્ધ છીએ.

તમારી સમસ્યા વિશે અમને જણાવવા અને તેનું નિરાકરણ કરવામાં સહાય માટે, સપોર્ટ ટીમ તરફથી ઇમેઇલ મેળવવા નીચે આપેલું 'અમારો સંપર્ક કરો' બટન પર ક્લિક કરો. સંપર્ક માટેનું ફોર્મ માત્ર ત્યારે જ ઉપલબ્ધ હોય છે જ્યારે તમે YouTube પર બિનલાભકારી તરીકે રજિસ્ટર કરવામાં આવેલી ચૅનલ સાથે સંકળાયેલા એકાઉન્ટમાં લૉગ ઇન કર્યું હોય.

અમારો સંપર્ક કરો

 
જો તમે તમારી બિનલાભકારી ચૅનલને બહેતર બનાવવામાં સહાય માટે વ્યૂહરચનાઓ શોધી રહ્યાં હો, તો અમારા નિર્માતાઓ માટેના સંસાધનોનો ઉપયોગ કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
18248333180153976091
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false