મલ્ટિ-ચૅનલ નેટવર્ક (MCN) ઑપરેશન મેન્યુઅલ

MCN દ્વારા મેનેજ કરવામાં આવતી ચૅનલો માટે કમાણી કરવાની પ્રક્રિયા ચાલુ કરો

આ સુવિધાઓ ફક્ત YouTube Studioના કન્ટેન્ટ મેનેજરનો ઉપયોગ કરતા પાર્ટનર માટે ઉપલબ્ધ છે. ઍક્સેસ મેળવવા માટે YouTube પાર્ટનર મેનેજરનો સંપર્ક કરો.

મલ્ટિ-ચૅનલ નેટવર્ક (MCNs) તેમના નેટવર્કમાં ચૅનલો માટે વીડિયો વડે કમાણી કરવાની પ્રક્રિયાનાં સેટિંને મેનેજ કરી શકે છે. MCNનો ભાગ હોય તેવી તમામ ચૅનલોએ તેમની ચેનલોને રિવ્યૂ કરાવવી અને YouTube કમાણી કરવાની પ્રક્રિયાની પૉલિસીઓને ફૉલો કરવી જરૂરી છે.

ચૅનલના લેવલ પર કમાણી કરવાની પ્રક્રિયા ચાલુ કરો

તમારા નેટવર્કમાં ચોક્કસ ચૅનલ પર વીડિયો માટે કમાણી કરવાની પ્રક્રિયા ચાલુ કરવા માટે આ પગલાં ફૉલો કરો:

  1. તમારા YouTube કન્ટેન્ટના માલિકનાં એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  2. ઉપર જમણી બાજુએ, એકાઉન્ટનું આઇકન > કન્ટેન્ટ મેનેજર પસંદ કરો.
  3. ડાબી બાજુના મેનૂમાં, વીડિયો મેનેજર > વીડિયો પસંદ કરો.
  4. સ્ક્રીનમાં સૌથી ઉપર ચૅનલ ફિલ્ટરની બાજુમાં ડ્રૉપ-ડાઉન ઍરો કી પસંદ કરીને અને ચૅનલ પસંદ કરીને ચૅનલ મુજબ ફિલ્ટર કરો.
  5. તમે જે વીડિયો માટે કમાણી કરવાની પ્રક્રિયા ચાલુ કરવા માગતા હો, તેને પસંદ કરો.
  6. સ્ક્રીનમાં સૌથી ઉપર, ઍક્શન > કમાણી કરો પર ક્લિક કરો.

ચૅનલ માટે કમાણી કરવાની પ્રક્રિયા ચાલુ કરવાથી ચૅનલ પર અપલોડ કરવામાં આવનાર દરેક વીડિયો માટે તે ચાલુ થાય છે.

કમાણી કરવાની પ્રક્રિયાનાં સેટિંગ મેનેજ કરવા માટે ચૅનલો ચાલુ કરો

તમારા નેટવર્કમાં તમે જોડાયેલી ન હોય તેવી ચૅનલોને* "કમાણી કરવા માટેનાં અપલોડ" વાપરીને તેમના વીડિયોના કમાણી કરવાની પ્રક્રિયાનાં સેટિંગ મેનેજ કરવાની ક્ષમતા આપો છો.

  1. તમારા YouTube કન્ટેન્ટના માલિકનાં એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  2. ઉપર જમણી બાજુએ એકાઉન્ટ આઇકન > નિર્માતા Studio પસંદ કરો.
  3. ડાબી બાજુના મેનૂમાં, ચૅનલ > ઓવરવ્યૂપસંદ કરો.
  4. ચૅનલ પસંદ કરો.
  5. પરવાનગીઓ ડ્રૉપ-ડાઉન મેનૂ પર ક્લિક કરો.
  6. "અપલોડ કરીને કમાણી કરો" હેઠળચાલુ કરો પસંદ કરો.

*MCNs જોડાયેલા નિર્માતાની તેમના વીડિયો પર કમાણી કરવાની પ્રક્રિયા ચાલુ કરવાની સુવિધાને બંધ કરી શકે નહીં, કેમ કે YouTube પાર્ટનર પ્રોગ્રામ હેઠળ જોડાયેલી ચૅનલોયોગ્યતા ધરાવતા વીડિયો વડે કમાણી કરવા માટે અધિકૃત છે. 

MCN તેના નેટવર્કમાં ચૅનલ માટે "અપલોડ કરીને કમાણી કરો"ની સુવિધા ચાલુ કરે પછી નિર્માતા કમાણી કરવાની પ્રક્રિયા સેટ અપ કરવાની સૂચનાઓનું પાલન કરીને તેમના પોતાના કન્ટેન્ટ વડે પોતાની રીતે કમાણી કરી શકે છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
15431057885378932440
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false