બદનક્ષી

બદનક્ષીના કાયદા દેશ અનુસાર ભિન્ન હોઈ શકે છે પરંતુ સામાન્ય રીતે બીજી વ્યક્તિની અથવા વ્યવસાયની પ્રતિષ્ઠાને ક્ષતિ પહોંચાડતું હોય તેવા કન્ટેન્ટથી સંબંધિત હોય છે. જોકે બદનક્ષીની વ્યાખ્યા વિશ્વભરમાં અલગ-અલગ છે, સામાન્ય રીતે કહીએ, તો બદનક્ષી એ એવું કોઈપણ અસત્ય વિધાન છે કે જે કોઈ વ્યક્તિની પ્રતિષ્ઠા માટે જોખમકારક છે અથવા કોઈ વ્યક્તિને અલગ કરવાનું અથવા તેની અવગણના કરવાનું કારણ બની શકે છે.

અમે બદનક્ષી બ્લૉક કરવાની પ્રક્રિયામાં સ્થાનિક કાનૂની વિચારણાઓને ધ્યાનમાં લઈએ છીએ અને કેટલાક કિસ્સાઓમાં, અમને કોર્ટના ઑર્ડરની જરૂર પડે છે. અમે બદનક્ષી બ્લૉક કરવાની વિનંતી પર પ્રક્રિયા કરી શકીએ તે માટે, દાવો વિશિષ્ટ હોવો અને મજબૂત રીતે સપોર્ટ કરતો હોવો જરૂરી છે. ઉદાહરણ તરીકે, તમને શા માટે વિધાનો અસત્ય લાગે છે અને તે તમારી પ્રતિષ્ઠાને કેવી રીતે ક્ષતિ પહોંચાડે છે તે સમજાવવું જરૂરી છે.

કેટલાક કિસ્સાઓમાં, અપલોડકર્તાઓ સ્વૈચ્છિક રીતે હાનિકારક કન્ટેન્ટને કાઢી નાખે છે. કોર્ટનો ઑર્ડર મળવો એ નાણાં અને સમયની બરબાદી હોવાને કારણે, અમે વપરાશકર્તાઓને સીધા વિવાદિત કન્ટેન્ટના અપલોડકર્તાઓનો સંપર્ક કરવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ.

જો તમે અપલોડકર્તાનો સંપર્ક કરી શકો એમ ન હોય, તો વીડિયો અમારી પ્રાઇવસી અથવા ઉત્પીડન પૉલિસી હેઠળ કાઢી નાખવા માટેના માનકો અનુસાર છે કે નહીં તે વિચારો.

જો તમે અપલોડકર્તાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હોય અને તમને લાગે કે બદનક્ષીનો દાવો પ્રાઇવસી અથવા ઉત્પીડનની ફરિયાદ કરતાં વધુ યોગ્ય છે, તો કૃપા કરીને નીચે આપેલા ડ્રૉપ-ડાઉનમાંથી તમારો વિવાદનો દેશ પસંદ કરો અને દિશાનિર્દેશોનું પાલન કરો. 

અમે પોસ્ટિંગની ખરાઈનો નિર્ણય કરવાની સ્થિતિમાં ન હોવાને કારણે, બદનક્ષીના આરોપોને આધારે વીડિયો પોસ્ટિંગ કાઢી નાખતા નથી. સંચાર મર્યાદા અધિનિયમની કલમ 230(c)ને અનુરૂપ, અમે સુઝાવ આપીએ છીએ, કે તમે અનુસરો તે કોઈપણ દાવા તમે સીધા કન્ટેન્ટ પોસ્ટ કરનાર વ્યક્તિની વિરુદ્ધ કર્યા હોઈ શકે. જો તમે કન્ટેન્ટ નિર્માતા સામે કાયદેસર પગલાં લેવાનું પસંદ કરો, તો ધ્યાનમાં રાખો કે અમે કન્ટેન્ટ નિર્માતા માટે વિવાદિત પોસ્ટ કાઢી નાખવું જરૂરી બનાવવાના ઑર્ડરનું પાલન કરવા માટે તૈયાર રહી શકીએ છીએ.

જો કોઈ કોર્ટનો ઑર્ડર હોય કે તેમાં www.youtube.com પર પોસ્ટ કરેલા કન્ટેન્ટનો સમાવેશ છે, તો આ તમને ટપાલ મારફતે નીચેના સરનામે મોકલવામાં આવી શકે: YouTube, Inc., Attn Legal Support, 901 Cherry Ave., Second Floor, San Bruno, CA 94066.

વૈકલ્પિક રીતે, તમે અપલોડકર્તાનો સંપર્ક કરવાનો વિચાર કરી શકો.

જો તમને કૉપિરાઇટ સંબંધિત ચિંતા હોય, તો કૃપા કરીને અમારા કૉપિરાઇટ કેન્દ્રની મુલાકાત લો. જો તમને YouTube પૉલિસીના ઉલ્લંઘનો સંબંધિત વધુ ચિંતા હોય, તો કૃપા કરીને અમારા રિપોર્ટિંગ કેન્દ્રની મુલાકાત લો.

જો તમને ઉપર આપેલા ડ્રૉપ-ડાઉનમાં તમારો દેશ ન દેખાય

YouTube.com યુએસ કાયદા દ્વારા સંચાલિત છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
13781269891765705888
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false