એકાઉન્ટ માટે ડિફૉલ્ટ ચૅનલ સેટ કરવી

જો તમારા Google એકાઉન્ટમાં એકથી વધુ YouTube ચૅનલનો સમાવેશ હોય, તો તમે સાઇન ઇન કરો ત્યારે તમને ચૅનલ પસંદ કરવા માટે પૉપઅપ જોવા મળી શકે છે:

Channel switcher

જો તમે સંગઠિત ચૅનલ પર હંમેશાં સીધા જ સાઇન ઇન કરવા માગતા હો, તો તમે પૉપઅપમાં ડિફૉલ્ટ ચૅનલ સેટ કરી શકો છો. બસ તમને જોઈતી એક ચૅનલ પસંદ કરો અને મને ફરી પૂછશો નહીં વિકલ્પ ચેક કરો. તમે હજી પણ એકાઉન્ટ પર સરળતાથી અન્ય ચૅનલ પર સ્વિચ કરી શકો છો.

નોંધ: ચૅનલ સ્વિચ કરવાને સપોર્ટ કરતા ન હોય એવા ત્રીજા પક્ષના ટૂલ અને ઍપ (ઉદાહરણ તરીકે, વીડિયો એડિટિંગ સૉફ્ટવેર) પર પણ ડિફૉલ્ટ ચૅનલનો ઉપયોગ થશે. જ્યારે તમે આ ટૂલમાં તમારા Google એકાઉન્ટની લૉગ ઇન વિગતો દાખલ કરશો, ત્યારે ઑટોમૅટિક રીતે ડિફૉલ્ટ ચૅનલનો ઉપયોગ થશે.

ડિફૉલ્ટ ચૅનલ બદલો

તમારા Google એકાઉન્ટ પર ડિફૉલ્ટ ચૅનલ બદલવા માટે:

  1. કમ્પ્યૂટર પર, તમારા Google એકાઉન્ટનો ઉપયોગ કરીને YouTubeમાં સાઇન ઇન કરો.
  2. તમે જેને ડિફૉલ્ટ ચૅનલ બનાવવા માગતા હો તે ચૅનલ પર સ્વિચ કરો.
  3. તમારા વિગતવાર એકાઉન્ટ સેટિંગ પર જાઓ.
  4. "ડિફૉલ્ટ ચૅનલ" હેઠળ "જ્યારે હું મારા <email> એકાઉન્ટમાં સાઇન ઇન કરું ત્યારે આ ચૅનલનો ઉપયોગ કરો (ચૅનલનું નામ)" વિકલ્પ ચેક કરો.
  5. સાચવો પર ક્લિક કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
6191775326961934037
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false