તમારા કન્ટેન્ટનો અનુવાદ કરવા માટેના YouTube ટૂલ

એકંદરે, નિર્માતાના ઑડિયન્સના જોવાયાનો સમયનો બે તૃતીયાંશ કરતાં વધુ હિસ્સો તેમના ઘરની વિસ્તારની બહારના ઑડિયન્સ પાસેથી આવે છે. તમારા આંતરરાષ્ટ્રીય ઑડિયન્સને વધારવા માટે, અમારા અનુવાદ કરવાના ટૂલ વડે, અન્ય ભાષાઓમાં તમારા વીડિયો વધુ ઍક્સેસિબલ બનાવો:

  • અનુવાદ કરેલો મેટાડેટા વીડિયોની પહોંચ અને શોધક્ષમતા વધારી શકે છે. અન્ય ભાષાઓ બોલતા દર્શકો માટે વીડિયોના અનુવાદ કરેલા શીર્ષકો અને વર્ણનો YouTube શોધ પરિણામોમાં દેખાઈ શકે છે.
  • અન્ય ભાષાઓ બોલતા દર્શકો પણ સબટાઇટલવાળો તમારો કોઈપણ વીડિયો શોધી અને જોઈ શકે છે.
  • દર્શકોની ભાષાના કૅપ્શન તમારા વીડિયોને ઓછું સાંભળતા અથવા બધિર દર્શકો, બીજી ભાષા બોલતા લોકો અને ઘોંઘાટિયા વાતાવરણમાંના દર્શકો માટે ઉપલબ્ધ કરાવે છે.

તમારા કન્ટેન્ટનો અનુવાદ કરવા માટેના ટૂલ

તમારા પોતાના અનુવાદો ઉમેરો

ઑટોમૅટિક સબટાઇટલનો ઉપયોગ કરો

વીડિયોની ઑરિજિનલ ભાષા માટે કૅપ્શન ઑટોમૅટિક રીતે ઉમેરવા માટે વાણી ઓળખ ટેક્નોલોજીનો ઉપયોગ કરવા, તમે આ સુવિધા ચાલુ કરી શકો છો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
7591402938602938070
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false