તમારી લાઇબ્રેરીમાં પ્લેલિસ્ટ સાચવો

તમે તમારી લાઇબ્રેરીમાં તમે બનાવેલી પ્લેલિસ્ટ, અન્ય નિર્માતાઓએ બનાવેલી પ્લેલિસ્ટ અને તમે પછી જુઓ પર ઉમેરેલા વીડિયોને ઉમેરી શકો છો. તમારા લાઇબ્રેરીમાં પ્લેલિસ્ટ ઉમેરવાથી તમે તેમને પછી સરળતાથી શોધી અને જોઈ શકો છો.

જો તમે કોઈ પ્લેલિસ્ટ ધરાવો છો, તો તમે તમારા લાઇબ્રેરીમાં તેને સાર્વજનિક રીતે ઉમેરી શકો છો જેથી કરીને તમારા દર્શકો તેને તેમની પોતાની લાઇબ્રેરીમાં ઉમેરી શકે. વ્યૂમાંથી તમારી પ્લેલિસ્ટને કાઢી નાખવા માટે, તમે તમારા પ્રાઇવસી સેટિંગ અપડેટ કરી શકો છો. તેને કાઢી નાખીને, તમે હજીપણ તમારી ચૅનલમાં સાચવેલી પ્લેલિસ્ટ જોઈ શકો છો, પરંતુ અન્ય દર્શકોને દેખાશે નહીં.

YouTube ઍપ

તમારી લાઇબ્રેરીમાં એક પ્લેલિસ્ટ ઉમેરો

કોઈ ચૅનલ પેજમાંથી

  1. તે ચૅનલની પ્લેલિસ્ટ જોવા માટે, પ્લેલિસ્ટ ટૅબ પર ટૅપ કરો.
  2. પ્લેલિસ્ટની વિગતોની પાસેના વધુ પર ટૅપ કરો.
  3. લાઇબ્રેરીમાં સાચવોને ટૅપ કરો.

કોઈ વીડિયો જોતી વખતે

જો તમે કોઈ વીડિયો જોઈ રહ્યાં છો જે પ્લેલિસ્ટનો એક ભાગ છે, તો સાચવો પર ટૅપ કરો.

તમે તમારી લાઇબ્રેરીમાં ઉમેરેલી પ્લેલિસ્ટ જુઓ

તમે સાચવેલી અને બનાવેલી પ્લેલિસ્ટ જોવા માટે, લાઇબ્રેરી ટૅબ પર જાઓ.

મોબાઇલ સાઇટ

તમારી લાઇબ્રેરીમાં એક પ્લેલિસ્ટ ઉમેરો

કોઈ વીડિયો જોતી વખતે

જ્યારે તમે કોઈ વીડિયો જોઈ રહ્યાં હો કે જે એક પ્લેલિસ્ટનો ભાગ છે, તો સાચવો  પર ટૅપ કરો.

તમે તમારી લાઇબ્રેરીમાં સાચવેલી પ્લેલિસ્ટ જુઓ

તમેલાઇબ્રેરીટૅબ પર ટૅપ કરીને તમે બનાવેલી અને તમારી લાઇબ્રેરીમાં ઉમેરેલી પ્લેલિસ્ટને જોઈ શકો છો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
12325613500515877127
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false