સંસાધન સૂચિ

આ સુવિધાઓ માત્ર YouTubeનું કન્ટેન્ટ મેનેજર વાપરનારા પાર્ટનર માટે તેમના કૉપિરાઇટ દ્વારા સુરક્ષિત કન્ટેન્ટને મેનેજ કરવા માટે ઉપલબ્ધ છે.

<ResourceList>માં પ્રાથિમક સંસાધનો (સાઉન્ડ રેકોર્ડિંગ અથવા વીડિયો) અને ગૌણ સંસાધનો (સંકળાયેલું આર્ટવર્ક) વિશેની વિગતો શામેલ હોય છે, જે ડિલિવરી બનાવે છે. ઉદાહરણ તરીકે 10-ટ્રૅક ઑડિયો આલ્બમ પર, A1થી લઈને A10 સુધીના સંસાધન સંદર્ભો સાઉન્ડ રેકોર્ડિંગ છે અને A11 આલ્બમ આર્ટવર્ક છે. YouTube આ આલ્બમમાંના રેકોર્ડિંગ માટે જનરેટ કરેલા આર્ટ ટ્રૅકમાં આલ્બમ આર્ટવર્કનો ઉપયોગ મહત્ત્વના વિઝ્યુઅલ એલિમેન્ટ તરીકે કરે છે. DDEX પ્રોફાઇલ અનુસાર સિંગલ રિસોર્સ રિલીઝ ફીડમાં કોઈ આર્ટવર્ક શામેલ હોવું જોઈએ નહીં.

YouTube <ResourceList>માં પ્રદેશ દીઠ મેટાડેટાને સપોર્ટ કરતું નથી. જો ટ્રૅક માટે મેસેજમાં મેટાડેટાના એક કરતાં વધુ વર્ઝન શામેલ હોય, તો YouTube ફક્ત મેસેજમાં પહેલા જોવા મળતા વર્ઝનનો જ ઉપયોગ કરે છે.

YouTubeના ખાનગી માલિકીના એલિમેન્ટ

YouTubeના ખાનગી માલિકીના એલિમેન્ટ પર ઝડપથી એક નજર કરવા માટે વિભાગને નીચે મોટો કરો. વધુ વિગતવાર માહિતી અને ઉદાહરણો માટે આ સમગ્ર પેજ પર સંબંધિત વિભાગોનો ઉપયોગ કરો.

YouTubeના ખાનગી માલિકીના એલિમેન્ટ

નીચેના એલિમેન્ટ YouTubeની ખાનગી માલિકીના namespaceના ભાગો છે:

સાઉન્ડ રેકોર્ડિંગ

<SoundRecordingId>
      [...]
      <!--- સાઉન્ડ રેકોર્ડિંગ અસેટ પર કસ્ટમ ID સેટ કરે છે -->
      <ProprietaryId
      Namespace="YOUTUBE:SR_CUSTOM_ID">sound_recording_id_1234</ProprietaryId>

      <!--- અસેટ ID દ્વારા અપડેટ કરવામાં આવનારી સાઉન્ડ રેકોર્ડિંગ અસેટની ઓળખ કરે છે -->
      <ProprietaryId 
      Namespace="YOUTUBE:SR_ASSET_ID">A222222222222222</ProprietaryId>

      <!--- સાઉન્ડ રેકોર્ડિંગ અસેટ પર અસેટ લેબલ ઉમેરે છે -->
      <ProprietaryId
      Namespace="YOUTUBE:SR_ASSET_LABEL">sr_asset_label</ProprietaryId>
      [...]
</SoundRecordingId>

આર્ટ ટ્રૅક

<SoundRecordingId>
      [...]
      <!--- આર્ટ ટ્રૅક અસેટ પર કસ્ટમ ID સેટ કરે છે -->
      <ProprietaryId
      Namespace="YOUTUBE:AT_CUSTOM_ID">art_track_id_1234</ProprietaryId>

      <!--- આર્ટ ટ્રૅક અસેટ પર એક અસેટ લેબલ ઉમેરે છે -->
      <ProprietaryId
      Namespace="YOUTUBE:AT_ASSET_LABEL">at_asset_label</ProprietaryId>
      [...]
</SoundRecordingId>

મ્યુઝિક વીડિયો

<VideoId>
      [...]
      <!--- મ્યુઝિક વીડિયો અસેટ પર કસ્ટમ ID સેટ કરે છે -->
      <ProprietaryId
      Namespace="YOUTUBE:MV_CUSTOM_ID">music_video_id_1234</ProprietaryId>

      <!--- અસેટ ID દ્વારા અપડેટ કરવામાં આવનારી મ્યુઝિક વીડિયો અસેટની ઓળખ કરે છે -->
      <ProprietaryId 
      Namespace="YOUTUBE:MV_ASSET_ID">A333333333333333</ProprietaryId>

      <!--- મ્યુઝિક વીડિયો અસેટ પર એક અસેટ લેબલ ઉમેરે છે -->
      <ProprietaryId     
      Namespace="YOUTUBE:MV_ASSET_LABEL">mv_asset_label1</ProprietaryId>

      <!--- મ્યુઝિક વીડિયોની ચોક્કસ અસેટ અપડેટ કરે છે -->
      <ProprietaryId  Namespace="YOUTUBE:VIDEO_ID">9bZkp7q19f0</ProprietaryId>

      <!-- જે ચૅનલમાં વીડિયો અપલોડ કરવાનો છે તે ચૅનલનો ઉલ્લેખ કરે છે  -->
      <ProprietaryId Namespace="YOUTUBE:CHANNEL_ID">MyChannel</ProprietaryId>
      [...]
</VideoId>

વેબ વીડિયો

<VideoId>
      [...]
      <!--- વેબ વીડિયો અસેટ પર કસ્ટમ ID સેટ કરે છે -->
      <ProprietaryId
      Namespace="YOUTUBE:WEB_CUSTOM_ID">web_video_id_1234</ProprietaryId>

      <!--- અસેટ ID દ્વારા અપડેટ કરવામાં આવનારી વેબ અસેટની ઓળખ કરે છે -->
      <ProprietaryId Namespace="YOUTUBE:Web_ASSET_ID">A222222222222222
      </ProprietaryId>

      <!--- વેબ વીડિયો અસેટ પર એક અસેટ લેબલ ઉમેરે છે -->
      <ProprietaryId     
      Namespace="YOUTUBE:WEB_ASSET_LABEL">web_asset_label1</ProprietaryId>

      <!--- વેબ વીડિયોની ચોક્કસ અસેટ અપડેટ કરે છે -->
      <ProprietaryId  Namespace="YOUTUBE:VIDEO_ID">9bZkp7q19f0</ProprietaryId>

      <!-- જે ચૅનલમાં વીડિયો અપલોડ કરવાનો છે તે ચૅનલનો ઉલ્લેખ કરે છે  -->
      <ProprietaryId Namespace="YOUTUBE:CHANNEL_ID">MyChannel</ProprietaryId>
      [...]
</VideoId>

પ્લેલિસ્ટ

<CollectionId>
      [...]
      <ProprietaryId Namespace="YOUTUBE:PLAYLIST_ID">PLONRDPtQh-FLMXFMM-
      SJHySwjpidVXmzw</ProprietaryId>
      [...]
</CollectionId>

સાઉન્ડ રેકોર્ડિંગના સંસાધનો

સાઉન્ડ રેકોર્ડિંગના IDs

YouTube માટે જરૂરી છે કે દરેક <SoundRecording> એલિમેન્ટમાં એક માન્ય ISRC કોડ શામેલ કરેલો હોય. જો તમે ખાનગી માલિકીના ID કોડનો ઉપયોગ કરીને રેકોર્ડિંગ ટ્રૅક કરો છો, તો તમે <ProprietaryId> એલિમેન્ટને <SoundRecordingId>ની અંદર <ISRC> એલિમેન્ટના સહ-એલિમેન્ટ તરીકે શામેલ કરી શકો છો. <ProprietaryId> એલિમેન્ટનું ફૉર્મેટ આ હોય છે:

<SoundRecordingId>
      <ISRC>USRE10400888</ISRC>
      <ProprietaryId Namespace="DPID:your_DPid">custom_id_1234</ProprietaryId>
</SoundRecordingId>

ટ્રૅક માટે તમારા DDEX પાર્ટી ID (Namespace) અને ખાનગી માલિકીના ID એમ બન્ને જરૂરી છે. YouTube સાઉન્ડ રેકોર્ડિંગ અસેટ (Content ID ડિલિવરી માટે) અને આર્ટ ટ્રૅક અસેટ (YouTube Premium ડિલિવરી માટે)ના custom_id ફીલ્ડમાં ખાનગી માલિકીના IDનું મૂલ્ય સ્ટોર કરે છે. ઉદાહરણ તરીકે, ઉપરની XML ISRC USRE10400888 અને custom_id_1234ના custom_id મૂલ્યવાળી અસેટમાં પરિણમે છે.

સાઉન્ડ રેકોર્ડિંગ અને આર્ટ ટ્રૅક અસેટમાં custom_idનું કોઈ અલગ મૂલ્ય ઉમેરવા માટે, તમે ખાસ "YOUTUBE:SR_CUSTOM_ID" અને "YOUTUBE:AT_CUSTOM_ID" namespacesનો ઉપયોગ કરી શકો છો:

<SoundRecordingId>
      <ISRC>USRE10400888</ISRC>
      <!--- સાઉન્ડ રેકોર્ડિંગ અસેટ પર કસ્ટમ ID સેટ કરે છે -->
      <ProprietaryId
      Namespace="YOUTUBE:SR_CUSTOM_ID">sound_recording_id_1234</ProprietaryId>
      <!--- આર્ટ ટ્રૅક અસેટ પર કસ્ટમ ID સેટ કરે છે -->
      <ProprietaryId
      Namespace="YOUTUBE:AT_CUSTOM_ID">art_track_id_1234</ProprietaryId>
</SoundRecordingId>

જો તમે વર્તમાન સાઉન્ડ રેકોર્ડિંગ અસેટને અપડેટ મોકલી રહ્યાં છો, તો તમે ખાસ તમારા માટેના “YOUTUBE:SR_ASSET_ID” namespaceનો ઉપયોગ કરીને અસેટ ID દ્વારા અસેટની ઓળખ કરી શકો છો:

<SoundRecordingId>
      <ISRC>USRE10400888</ISRC>
      <!--- અસેટ ID દ્વારા અપડેટ કરવામાં આવનારી સાઉન્ડ રેકોર્ડિંગ અસેટની ઓળખ કરે છે -->
      <ProprietaryId 
      Namespace="YOUTUBE:SR_ASSET_ID">A111111111111111</ProprietaryId>
</SoundRecordingId>

સાઉન્ડ રેકોર્ડિંગ અને આર્ટ ટ્રૅક અસેટમાં અસેટ લેબલ ઉમેરવા માટે, તમે ખાસ ”YOUTUBE:SR_ASSET_LABEL” અને ”YOUTUBE:AT_ASSET_LABEL” namespacesનો ઉપયોગ કરી શકો છો:

<SoundRecordingId>
      <ISRC>USRE10400888</ISRC>
      <!--- સાઉન્ડ રેકોર્ડિંગ અસેટ પર બે અસેટ લેબલ ઉમેરે છે -->
      <ProprietaryId
      Namespace="YOUTUBE:SR_ASSET_LABEL">sr_asset_label1</ProprietaryId>
      <ProprietaryId
      Namespace="YOUTUBE:SR_ASSET_LABEL">sr_asset_label2</ProprietaryId>
      <!--- આર્ટ ટ્રૅક અસેટ પર એક અસેટ લેબલ ઉમેરે છે -->
      <ProprietaryId
      Namespace="YOUTUBE:AT_ASSET_LABEL">at_asset_label</ProprietaryId>
</SoundRecordingId>

સાઉન્ડ રેકોર્ડિંગ મેટાડેટા

સાઉન્ડ રેકોર્ડિંગ મેટાડેટા ઑટોમૅટિક રીતે ભરવાની રીત વિશેની માર્ગદર્શિકાઓ માટે, કૃપા કરીને મ્યુઝિક બિઝનેસ ઍસોસિએશનમાંથી મ્યુઝિક મેટાડેટા સ્ટાઇલ ગાઇડ વાંચો. <SoundRecording> ટૅગના મેટાડેટાનો ઉપયોગ આની માટે થાય છે:

  • Content ID ડિલિવરી: સાઉન્ડ રેકોર્ડિંગ અસેટ પર સ્ટોર કરેલો મેટાડેટા.
  • YouTube Premium ડિલિવરી: આર્ટ ટ્રૅક બનાવવું અને આર્ટ ટ્રૅક અસેટ પર સ્ટોર કરેલો મેટાડેટા.

સાઉન્ડ રેકોર્ડિંગની માલિકી

સાઉન્ડ રેકોર્ડિંગની માલિકી <SoundRecording> એલિમેન્ટ હેઠળ <RightsController> ટૅગમાંથી મેળવવામાં આવે છે. DDEX સ્ટૅન્ડર્ડ અનુસાર, <RightsController> ટૅગ એ સૂચિત કરે છે કે રેકોર્ડિંગ માટે તમે ક્યાં ખાસ તમારા માટેના અધિકારોની માલિકી ધરાવો છો. આ પ્રદાન કરવામાં આવેલા સોદાથી અલગ છે, પણ તમે ખાસ તમારા માટેના અધિકારો ધરાવતા હો ફક્ત તે પ્રદેશો માટે તમારે Content ID સોદા પ્રદાન કરવા જોઈએ.
સાઉન્ડ રેકોર્ડિંગ અસેટમાં માલિકી ઉમેરવા માટે, તમારે સિંગલ રિસોર્સ રિલીઝ ફીડ અથવા ઑડિયો આલ્બમ ફીડ મોકલવું આવશ્યક છે, જે MessageRecipient તરીકે YouTube_ContentID ધરાવતું હોય.

સાઉન્ડ રેકોર્ડિંગની માલિકી <SoundRecording> એલિમેન્ટ હેઠળ <RightsController> ટૅગનો ઉપયોગ કરીને લાગુ કરવામાં આવે છે. <PartyId> <MessageSender> ટૅગ (અથવા <SentOnBehalfOf> ટૅગ, જો પ્રદાન કરવામાં આવ્યો હોય) સાથે મેળ ખાય તે આવશ્યક છે.

નીચેનું XML ઉદાહરણ ઉલ્લેખ કરે છે કે ABC લેબલ દક્ષિણ આફ્રિકામાં સાઉન્ડ રેકોર્ડિંગની માલિકી ધરાવે છે:

<ResourceList>
    <SoundRecording>
        [...]
        <ResourceReference>A1</ResourceReference>
        [...]
        <SoundRecordingDetailsByTerritory>
            <!--જે પ્રદેશ/પ્રદેશોમાં માલિકી લાગુ થવી જોઈએ તેમને ઉલ્લેખિત
            કરે છે. -->
            <TerritoryCode>ZA</TerritoryCode>
            [...]
            <!-- આ વિભાગ સાઉન્ડ રેકોર્ડિંગની માલિકી સેટ કરે છે. -->
            <RightsController>
                <PartyName>
                    <FullName>ABC લેબલ</FullName>
                </PartyName>
                ​<PartyId>PADPIDAZZZZXXXXXXU</PartyId>
                <RightsControllerRole>RightsController</RightsControllerRole>
                <RightSharePercentage>100.00</RightSharePercentage>
            </RightsController>
        [...]
        </SoundRecordingDetailsByTerritory>
    [...]
    </SoundRecording>
</ResourceList>

આર્ટ ટ્રૅકની માલિકી

લાઇસન્સવાળા (બિન-વિશેષ) સ્ટ્રીમિંગના અધિકારોના આધારે આર્ટ ટ્રૅક બનાવવામાં આવે છે. તેથી, આર્ટ ટ્રૅક અસેટનો ઉપયોગ ક્યારેય Content IDનો ઉપયોગ કરવામાં આવતો નથી અને આર્ટ ટ્રૅક અસેટ પરની માલિકી સોદામાંથી અનુમાનિત કરવામાં આવશે. ફક્ત આર્ટ ટ્રૅક બનાવતા ફીડમાં <RightsController> એલિમેન્ટને અવગણવામાં આવે છે.

 મ્યુઝિક વીડિયોના સંસાધનો

વીડિયોનો પ્રકાર

<VideoType>નો ઉપયોગ કરીને વીડિયોનો પ્રકાર ઉલ્લેખિત કરવામાં આવે છે.  આ પ્રકારના મ્યુઝિક વીડિયોને મંજૂરી આપવામાં આવે છે:

  • LongFormMusicalWorkVideo
  • ShortFormMusicalWorkVideo

મ્યુઝિક વીડિયોના IDs

YouTube માટે જરૂરી છે કે દરેક મ્યુઝિક વીડિયો <Video> એલિમેન્ટમાં એક માન્ય ISRC કોડ શામેલ કરેલો હોય. IFPIની માર્ગદર્શિકાઓ અનુસાર આ ISRC કોડ સાઉન્ડ રેકોર્ડિંગ માટે ઉપયોગમાં લેવાયેલા કોડ કરતાં અલગ હોવો આવશ્યક છે. જો તમે ખાનગી માલિકીના ID કોડનો ઉપયોગ કરીને પણ વીડિયો સંસાધનો ટ્રૅક કરો છો, તો તમે <ProprietaryId> એલિમેન્ટને <VideoId>ની અંદર <ISRC> એલિમેન્ટના સહ-એલિમેન્ટ તરીકે શામેલ કરી શકો છો. <ProprietaryId> એલિમેન્ટનું ફૉર્મેટ આ છે:

<VideoId>
      <ISRC>USRE10400889</ISRC>
      <ProprietaryId Namespace="DPID:your_DPid">custom_id_1234</ProprietaryId>
</VideoId>

YouTube મ્યુઝિક વીડિયો અસેટ (Content ID ડિલિવરી માટે) માટેના custom_id ફીલ્ડમાં ખાનગી માલિકીના IDનું મૂલ્ય સ્ટોર કરે છે. ઉદાહરણ તરીકે, ઉપરની XML ISRC USRE10400889 ધરાવતી અને custom_id_1234ના custom_id મૂલ્યવાળી મ્યુઝિક વીડિયો અસેટમાં પરિણમે છે.

મ્યુઝિક વીડિયો અસેટમાં custom_id મૂલ્ય ઉમેરવા માટે, તમે ખાસ તમારા માટેના "YOUTUBE:MV_CUSTOM_ID" namespaceનો ઉપયોગ કરી શકો છો:

<VideoId>
      <ISRC>USRE10400889</ISRC>
      <!--- મ્યુઝિક વીડિયો અસેટ પર કસ્ટમ ID સેટ કરે છે -->
      <ProprietaryId
      Namespace="YOUTUBE:MV_CUSTOM_ID">music_video_id_1234</ProprietaryId>
</VideoId>

જો તમે વર્તમાન મ્યુઝિક વીડિયો અસેટને અપડેટ મોકલી રહ્યાં છો, તો તમે ખાસ તમારા માટેના “YOUTUBE:MV_ASSET_ID” namespaceનો ઉપયોગ કરીને અસેટ ID દ્વારા અસેટની ઓળખ કરી શકો છો:

<VideoId>
      <ISRC>USRE10400889</ISRC>
      <!--- અસેટ ID દ્વારા અપડેટ કરવામાં આવનારી મ્યુઝિક વીડિયો અસેટની ઓળખ કરે છે -->
      <ProprietaryId 
      Namespace="YOUTUBE:MV_ASSET_ID">A222222222222222</ProprietaryId>
</VideoId>

મ્યુઝિક વીડિયો અસેટમાં અસેટ લેબલ ઉમેરવા માટે, તમે ખાસ તમારા માટેના "YOUTUBE:MV_ASSET_LABEL" namespaceનો ઉપયોગ કરી શકો છો:

<VideoId>
      <ISRC>USRE10400889</ISRC>
      <!--- મ્યુઝિક વીડિયો અસેટમાં બે અસેટ લેબલ ઉમેરે છે →
      <ProprietaryId     
      Namespace="YOUTUBE:MV_ASSET_LABEL">mv_asset_label1</ProprietaryId>
      <ProprietaryId  
      Namespace="YOUTUBE:MV_ASSET_LABEL">mv_asset_label2</ProprietaryId>
</VideoId>

જે ચૅનલમાં વીડિયો અપલોડ કરવો જોઈએ તે ચૅનલને ઉલ્લેખિત કરવા માટે, તમે ખાસ તમારા માટેના "YOUTUBE:CHANNEL_ID" namespaceનો ઉપયોગ કરી શકો છો:

<VideoId>
     <ISRC>USRE10400889</ISRC>
     <!-- જે ચૅનલમાં વીડિયો અપલોડ કરવાનો છે તેને ઉલ્લેખિત કરે છે  -->
     <ProprietaryId Namespace="YOUTUBE:CHANNEL_ID">MyChannel</ProprietaryId>
</VideoId>

જો ફીડમાં કોઈ ચૅનલનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હોય, તો પછી તમારા અપલોડકર્તા એકાઉન્ટમાં ગોઠવવામાં આવેલી ડિફૉલ્ટ ચૅનલમાં વીડિયો અપલોડ કરવામાં આવશે.

અગાઉ અપલોડ કરેલા વીડિયોને અપડેટ કરવા માટે, તમે ખાસ તમારા માટેના "YOUTUBE:VIDEO_ID" namespaceનો ઉપયોગ કરી શકો છો:

<VideoId>
      <ISRC>USRE10400889</ISRC>
      <ProprietaryId Namespace="YOUTUBE:VIDEO_ID">9bZkp7q19f0</ProprietaryId>
</VideoId>

ફક્ત લિંક સાથે દેખાય તે રીતે મ્યુઝિક વીડિયોને અપલોડ કરવા માટે, તમે ખાસ તમારા માટેના “YouTube: IS_DISCOVERBALE” namespaceનો ઉપયોગ કરી શકો છો: 

<VideoId>
      <ISRC>USRE10400889</ISRC>
      <ProprietaryId Namespace="YOUTUBE:IS_DISCOVERBALE">false</ProprietaryId>
</VideoId>

મ્યુઝિક વીડિયો મેટાડેટા

DDEXમાં મ્યુઝિક વીડિયો મેટાડેટા ઑટોમૅટિક રીતે ભરવાની રીત વિશેની માર્ગદર્શિકાઓ માટે, કૃપા કરીને મ્યુઝિક બિઝનેસ ઍસોસિએશનમાંથી મ્યુઝિક મેટાડેટા સ્ટાઇલ ગાઇડ વાંચો. YouTube પર વીડિયો અને મેટાડેટાને ઑટોમૅટિક રીતે ભરવા માટે <Video> ટૅગમાંથી નીચેના એલિમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે:

વીડિયો: શીર્ષક <VideoDetailsByTerritory>
    [...]
    <Title TitleType="DisplayTitle">
        <TitleText>A little bit of Foo</TitleText>
    </Title>
    [...]
</VideoDetailsByTerritory>
વીડિયો: ટૅગ/કીવર્ડ <VideoDetailsByTerritory>
    [...]
    <Keywords>કીવર્ડ1</Keywords>
    <Keywords>કીવર્ડ2</Keywords>
    [...]
</VideoDetailsByTerritory>
અસેટ: ગીત <Video>
   [...]
    <ReferenceTitle>
        <TitleText>A little bit of Foo</TitleText>
    </ReferenceTitle>
   [...]
</Video>

 
અસેટ: લેબલનું નામ <VideoDetailsByTerritory>
    [...]
    <LabelName>પરીક્ષણ લેબલ</LabelName>
    [...]
</VideoDetailsByTerritory>
અસેટ: કલાકારો

<VideoDetailsByTerritory>
    [...]
   <DisplayArtist SequenceNumber="1">
        <PartyName>
            <FullName>Jonny અને Føøbars</FullName>
        </PartyName>
        <ArtistRole>MainArtist</ArtistRole>
    </DisplayArtist>

    <DisplayArtist SequenceNumber="2">
        <PartyName>
            <FullName>અન્ય કોઈ કલાકાર</FullName>
        </PartyName>
        <ArtistRole>MainArtist</ArtistRole>
    </DisplayArtist>
    [...]
</VideoDetailsByTerritory>

અસેટ: શૈલી <VideoDetailsByTerritory>
    [...]
    <Genre>
        <GenreText>હિપ હૉપ</GenreText>
    </Genre>
    [...]
</VideoDetailsByTerritory>

 

વીડિયોનું વર્ણન <Release>માંથી ઑટોમૅટિક રીતે ભરવામાં આવે છે, નહીં કે <Video>માંથી. વધુ માહિતી માટે રિલીઝની સૂચિ વિભાગ જુઓ.

મ્યુઝિક વીડિયોની માલિકી

મ્યુઝિક વીડિયો અસેટની માલિકી <Video> એલિમેન્ટ હેઠળ <RightsController> ટૅગમાંથી મેળવવામાં આવે છે. DDEX સ્ટૅન્ડર્ડ અનુસાર, <RightsController> ટૅગ એ સૂચિત કરે છે કે વીડિયો માટે તમે ક્યાં ખાસ તમારા માટેના અધિકારોની માલિકી ધરાવો છો. આ પ્રદાન કરવામાં આવેલા સોદાથી અલગ છે, પણ તમે ખાસ તમારા માટેના અધિકારો ધરાવતા હો ફક્ત તે પ્રદેશો માટે તમારે Content ID સોદા પ્રદાન કરવા જોઈએ.

મ્યુઝિક વીડિયો અસેટની માલિકી <Video> એલિમેન્ટ હેઠળ <RightsController> ટૅગનો ઉપયોગ કરીને લાગુ કરવામાં આવે છે. <PartyId> <MessageSender> ટૅગ (અથવા <SentOnBehalfOf> ટૅગ, જો પ્રદાન કરવામાં આવ્યો હોય) સાથે મેળ ખાય તે આવશ્યક છે.

નીચેનું XML ઉદાહરણ ઉલ્લેખ કરે છે કે ABC લેબલ દક્ષિણ આફ્રિકામાં મ્યુઝિક વીડિયો અસેટની માલિકી ધરાવે છે:

<ResourceList>
    <Video>
        [...]
        <ResourceReference>A1</ResourceReference>
        [...]
        <VideoDetailsByTerritory>
            <!--જે પ્રદેશ/પ્રદેશોમાં માલિકી લાગુ થવી જોઈએ તેમને ઉલ્લેખિત કરે છે. -->
            <TerritoryCode>ZA</TerritoryCode>
            [...]
            <!-- આ વિભાગ મ્યુઝિક વીડિયો અસેટની માલિકી સેટ કરે છે. -->
            <RightsController>
                <PartyName>
                    <FullName>ABC લેબલ</FullName>
                </PartyName>
                <PartyId>PADPIDAZZZZXXXXXXU</PartyId>
                <RightsControllerRole>RightsController</RightsControllerRole>
                <RightSharePercentage>100.00</RightSharePercentage>
            </RightsController>
        [...]
        </VideoDetailsByTerritory>
    [...]
    </Video>
</ResourceList>

વેબ વીડિયોના સંસાધનો

વીડિયોનો પ્રકાર

<VideoType>નો ઉપયોગ કરીને વીડિયોનો પ્રકાર ઉલ્લેખિત કરવામાં આવે છે. આ પ્રકારના વેબ વીડિયોને મંજૂરી આપવામાં આવે છે:

  • LongFormNonMusicalWorkVideo
  • ShortFormNonMusicalWorkVideo

વેબ વીડિયોના IDs

જો તમે ખાનગી માલિકીના ID કોડનો ઉપયોગ કરીને વીડિયો સંસાધનો ટ્રૅક કરો છો, તો તમે <ProprietaryId> એલિમેન્ટને <VideoId>ની અંદર <ISRC> એલિમેન્ટના સિબ્લિંગ તરીકે શામેલ કરી શકો છો. <ProprietaryId> એલિમેન્ટનું ફૉર્મેટ આ છે:

<VideoId>
      <ProprietaryId Namespace="DPID:your_DPid">custom_id_1234</ProprietaryId>
</VideoId>

YouTube વેબ વીડિયો અસેટ (Content ID ડિલિવરી માટે) માટેના custom_id ફીલ્ડમાં ખાનગી માલિકીના IDનું મૂલ્ય સ્ટોર કરે છે. ઉદાહરણ તરીકે, ઉપરની XML custom_id_1234ના custom_id મૂલ્યવાળી વેબ અસેટમાં પરિણમે છે.

વેબ અસેટમાં custom_id મૂલ્ય ઉમેરવા માટે, તમે ખાસ તમારા માટેના "YOUTUBE:WEB_CUSTOM_ID" namespaceનો ઉપયોગ કરી શકો છો:

<VideoId>
      <!--- વેબ અસેટ પર કસ્ટમ ID સેટ કરે છે -->
      <ProprietaryId Namespace="YOUTUBE:WEB_CUSTOM_ID">web_video_id_1234</ProprietaryId>
</VideoId>

જો તમે વર્તમાન વેબ અસેટને અપડેટ મોકલી રહ્યાં છો, તો તમે ખાસ તમારા માટેના “YOUTUBE:WEB_ASSET_ID” namespaceનો ઉપયોગ કરીને અસેટ ID દ્વારા અસેટની ઓળખ કરી શકો છો:

<VideoId>
      <!--- અસેટ ID દ્વારા અપડેટ કરવામાં આવનારી વેબ અસેટની ઓળખ કરે છે -->
      <ProprietaryId Namespace="YOUTUBE:Web_ASSET_ID">A222222222222222</ProprietaryId>
</VideoId>

વેબ અસેટમાં અસેટ લેબલ ઉમેરવા માટે, તમે ખાસ તમારા માટેના "YOUTUBE:WEB_ASSET_LABEL" namespaceનો ઉપયોગ કરી શકો છો:

<VideoId>
      <!--- વેબ અસેટ પર બે અસેટ લેબલ ઉમેરે છે →
      <ProprietaryId     
      Namespace="YOUTUBE:WEB_ASSET_LABEL">web_asset_label1</ProprietaryId>
      <ProprietaryId  
      Namespace="YOUTUBE:WEB_ASSET_LABEL">web_asset_label2</ProprietaryId>
</VideoId>

જે ચૅનલમાં વીડિયો અપલોડ કરવો જોઈએ તે ચૅનલને ઉલ્લેખિત કરવા માટે, તમે ખાસ તમારા માટેના "YOUTUBE:CHANNEL_ID" namespaceનો ઉપયોગ કરી શકો છો:

<VideoId>
     <!-- જે ચૅનલમાં વીડિયો અપલોડ કરવાનો છે તેને ઉલ્લેખિત કરે છે  -->
     <ProprietaryId Namespace="YOUTUBE:CHANNEL_ID">MyChannel</ProprietaryId>
</VideoId>

જો ફીડમાં કોઈ ચૅનલનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હોય, તો પછી તમારા અપલોડકર્તા એકાઉન્ટમાં ગોઠવવામાં આવેલી ડિફૉલ્ટ ચૅનલમાં વીડિયો અપલોડ કરવામાં આવશે.

અગાઉ અપલોડ કરેલા વીડિયોને અપડેટ કરવા માટે, તમે ખાસ તમારા માટેના "YOUTUBE:VIDEO_ID" namespaceનો ઉપયોગ કરી શકો છો:

<VideoId>
      <ProprietaryId  Namespace="YOUTUBE:VIDEO_ID">9bZkp7q19f0</ProprietaryId>
</VideoId>

વેબ વીડિયો મેટાડેટા

YouTube પર વીડિયો અને મેટાડેટાને ઑટોમૅટિક રીતે ભરવા માટે <Video> ટૅગમાંથી નીચેના એલિમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે:

વીડિયો: શીર્ષક <VideoDetailsByTerritory>
    [...]
    <Title TitleType="DisplayTitle">
        <TitleText>A little bit of Foo</TitleText>
    </Title>
    [...]
</VideoDetailsByTerritory>
વીડિયો: ટૅગ/કીવર્ડ <VideoDetailsByTerritory>
    [...]
    <Keywords>કીવર્ડ1</Keywords>
    <Keywords>કીવર્ડ2</Keywords>
    [...]
</VideoDetailsByTerritory>

 

વીડિયોનું વર્ણન <Release>માંથી ઑટોમૅટિક રીતે ભરવામાં આવે છે, નહીં કે <Video>માંથી. વધુ માહિતી માટે રિલીઝની સૂચિ વિભાગ જુઓ.

વેબ વીડિયોની માલિકી

વેબ અસેટની માલિકી <Video> એલિમેન્ટ હેઠળ <RightsController> ટૅગમાંથી મેળવવામાં આવે છે. DDEX સ્ટૅન્ડર્ડ અનુસાર, <RightsController> ટૅગ એ સૂચિત કરે છે કે વીડિયો માટે તમે ક્યાં ખાસ તમારા માટેના અધિકારોની માલિકી ધરાવો છો. આ પ્રદાન કરવામાં આવેલા સોદાથી અલગ છે, પણ તમે ખાસ તમારા માટેના અધિકારો ધરાવતા હો ફક્ત તે પ્રદેશો માટે તમારે Content ID સોદા પ્રદાન કરવા જોઈએ.

વેબ અસેટની માલિકી <Video> એલિમેન્ટ હેઠળ <RightsController> ટૅગનો ઉપયોગ કરીને લાગુ કરવામાં આવે છે. <PartyId> <MessageSender> ટૅગ (અથવા <SentOnBehalfOf> ટૅગ, જો પ્રદાન કરવામાં આવ્યો હોય) સાથે મેળ ખાય તે આવશ્યક છે.

નીચેનું XML ઉદાહરણ ઉલ્લેખ કરે છે કે ABC લેબલ દક્ષિણ આફ્રિકામાં વેબ અસેટની માલિકી ધરાવે છે:

<ResourceList>
    <Video>
        [...]
        <ResourceReference>A1</ResourceReference>
        [...]
        <VideoDetailsByTerritory>
            <!--જે પ્રદેશ/પ્રદેશોમાં માલિકી લાગુ થવી જોઈએ તેમને ઉલ્લેખિત કરે છે. -->
            <TerritoryCode>ZA</TerritoryCode>
            [...]
            <!-- આ વિભાગ વેબ અસેટની માલિકી સેટ કરે છે. -->
            <RightsController>
                <PartyName>
                    <FullName>ABC લેબલ</FullName>
                </PartyName>
                <PartyId>PADPIDAZZZZXXXXXXU</PartyId>
                <RightsControllerRole>RightsController</RightsControllerRole>
                <RightSharePercentage>100.00</RightSharePercentage>
            </RightsController>
        [...]
        </VideoDetailsByTerritory>
    [...]
    </Video>
</ResourceList>

તમારા વીડિયોના ઑડિયન્સ સેટ કરો 

તમારા વીડિયોના ઑડિયન્સ સેટ કરો

તમારું લોકેશન કોઈપણ હોય, તમારા માટે બાળકોની ઑનલાઇન પ્રાઇવસી સુરક્ષા કાયદો અને/અથવા અન્ય કાયદાનું કાનૂની રીતે પાલન કરવું જરૂરી છે. જો તમે બાળકો માટેનું કન્ટેન્ટ બનાવતા હો, તો તમારા માટે અમને એ જણાવવું જરૂરી છે તે તમારા વીડિયો You’re required to tell us that your videos are બાળકો માટે યોગ્ય છે. 

બાળકો માટે યોગ્ય છે કે નથી તરીકે વીડિયોને સેટ કરો

આર્ટ ટ્રૅક સિવાયના વીડિયોને (એટલે કે મ્યુઝિક વીડિયો અથવા વેબ વીડિયોને) બાળકો માટે યોગ્ય છે કે નથી તરીકે અપલોડ કરવા માટે, આ ફૉર્મેટ અનુસરીને કાં તો MadeForKids સાથે અથવા NotMadeForKids સાથે <AvRating> એલિમેન્ટનો ઉપયોગ કરો:

<VideoDetailsByTerritory>
    <TerritoryCode>Worldwide</TerritoryCode>
    [...]
        <AvRating>
            <RatingText>MadeForKids</RatingText>
            <RatingAgency Namespace="YOUTUBE">UserDefined</RatingAgency>
        </AvRating>
    [...]
</VideoDetailsByTerritory>

ફીલ્ડ કાં તો વૈકલ્પિક છે અથવા જરૂરી છે, ચૅનલ માટે તમે જે ચૅનલ ડિફૉલ્ટ પસંદ કરો છે તેના આધારે વીડિયો તે ચૅનલ પર અપલોડ કરવામાં આવશે.

'બાળકો માટે યોગ્ય' તરીકે ચિહ્નિત કરવાનું વૈકલ્પિક 

તમે જે ચૅનલ પર તમારો વીડિયો અપલોડ કરી રહ્યાં છો તે ચૅનલ માટે ચૅનલ ડિફૉલ્ટ આ બન્નેમાંથી કોઈ એક પર સેટ કરેલું હોય, તો 'બાળકો માટે યોગ્ય' ચિહ્નિત કરવાનું વૈકલ્પિક છે:
  • "હા, આ ચૅનલને બાળકો માટે યોગ્ય તરીકે સેટ કરો. હું હંમેશા એવું કન્ટેન્ટ અપલોડ કરું છું જે બાળકો માટે યોગ્ય હોય.” 
  • "ના, આ ચૅનલને બાળકો માટે યોગ્ય નથી તરીકે સેટ કરો. હું બાળકો માટે યોગ્ય હોય એવું કન્ટેન્ટ ક્યારેય અપલોડ ન કરું.”
નોંધ: સ્પષ્ટ રીતે યુવા ઑડિયન્સ તરફ ડાયરેક્ટ કરતાં વીડિયોની ઓળખ કરવામાં અમારી સહાય કરવા માટે અને મશીન લર્નિંગનો પણ ઉપયોગ કરીશું. અમે તમારા ઑડિયન્સને ચોક્કસ રીતે સેટ કરવા માટે તમારા પર વિશ્વાસ કરીએ છીએ, પણ ભૂલ અથવા દુરુપયોગના કિસ્સામાં અમે તમારી ઑડિયન્સ સેટિંગ પસંદગીને કદાચ ઓવરરાઇડ કરી શકીએ છીએ. જો કે, તમે તમારા માટે તમારા ઑડિયન્સને સેટ કરવા અમારી સિસ્ટમ પર આધાર રાખશો નહીં કારણ કે અમારી સિસ્ટમ કદાચ એવા કન્ટેન્ટને ન ઓળખી શકે જેને FTC અથવા અન્ય અધિકારીઓ બાળકો માટે યોગ્ય હોવાનું માનતા હોય. જો તમને તમારું કન્ટેન્ટ બાળકો માટે યોગ્ય છે કે નહીં તે નક્કી કરવા માટે સહાયની જરૂર હોય, તો આ સહાયતા કેન્દ્ર લેખ જુઓ અથવા કાનૂની સલાહકાર સાથે પરામર્શ કરો.

જો તમે તમારા વીડિયો માટે પહેલેથી જ તમારા ઑડિયન્સને સેટ કર્યું હોય અને YouTubeને ભૂલ અથવા દુરુપયોગની જાણ થાય, તો તમે તમારો વીડિયો “બાળકો માટે યોગ્ય - YouTube દ્વારા સેટ કરાયેલો" તરીકે ચિહ્નિત થયેલો જોઈ શકશો. તમે તમારા ઑડિયન્સ સેટિંગ બદલી શકશો નહીં. જો તમે અસંમત હો, તો તમે “પ્રતિસાદ મોકલો” બટનનો ઉપયોગ કરી શકો છો.

બાળકો માટે યોગ્ય તરીકે ચિહ્નિત કરવાની સુવિધા જરૂરી છે 

તમે જે ચૅનલ પર તમારો વીડિયો અપલોડ કરી રહ્યાં છો તે ચૅનલ માટે ચૅનલ ડિફૉલ્ટ આની પર સેટ કરેલું હોય, તો 'બાળકો માટે યોગ્ય' ચિહ્નિત કરવાનું જરૂરી છે:
  • “મારે દરેક વીડિયો માટે આ સેટિંગનો રિવ્યૂ કરવો છે.” 
નોંધ: સ્પષ્ટ રીતે યુવા ઑડિયન્સ તરફ ડાયરેક્ટ કરતાં વીડિયોની ઓળખ કરવામાં અમારી સહાય કરવા માટે અને મશીન લર્નિંગનો પણ ઉપયોગ કરીશું. અમે તમારા ઑડિયન્સને ચોક્કસ રીતે સેટ કરવા માટે તમારા પર વિશ્વાસ કરીએ છીએ, પણ ભૂલ અથવા દુરુપયોગના કિસ્સામાં અમે તમારી ઑડિયન્સ સેટિંગ પસંદગીને કદાચ ઓવરરાઇડ કરી શકીએ છીએ. જો કે, તમે તમારા માટે તમારા ઑડિયન્સને સેટ કરવા અમારી સિસ્ટમ પર આધાર રાખશો નહીં કારણ કે અમારી સિસ્ટમ કદાચ એવા કન્ટેન્ટને ન ઓળખી શકે જેને FTC અથવા અન્ય અધિકારીઓ બાળકો માટે યોગ્ય હોવાનું માનતા હોય. જો તમને તમારું કન્ટેન્ટ બાળકો માટે યોગ્ય છે કે નહીં તે નક્કી કરવા માટે સહાયની જરૂર હોય, તો આ સહાયતા કેન્દ્ર લેખ જુઓ અથવા કાનૂની સલાહકાર સાથે પરામર્શ કરો.

જો તમે તમારા વીડિયો માટે પહેલેથી જ તમારા ઑડિયન્સને સેટ કર્યું હોય અને YouTubeને ભૂલ અથવા દુરુપયોગની જાણ થાય, તો તમે તમારો વીડિયો “બાળકો માટે યોગ્ય - YouTube દ્વારા સેટ કરાયેલો" તરીકે ચિહ્નિત થયેલો જોઈ શકશો. તમે તમારા ઑડિયન્સ સેટિંગ બદલી શકશો નહીં. જો તમે અસંમત હો, તો તમે “પ્રતિસાદ મોકલો” બટનનો ઉપયોગ કરી શકો છો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
5711211818857953457
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false