ક્રિએટિવ કૉમન્સ

વીડિયો એટ્રિબ્યુશનમાં ફેરફાર: મર્યાદિત ઉપયોગને કારણે સપ્ટેમ્બર 2021 પછીથી એટ્રિબ્યુશન પેજનું વ્યૂ બંધ કરવામાં આવશે. તમે તમારા વીડિયોનું વર્ણન અપડેટ કરીને હજી પણ તમારા વીડિયોમાં એટ્રિબ્યુશન ઉમેરી શકો છો.

ક્રિએટિવ કૉમન્સ લાઇસન્સ, કન્ટેન્ટ નિર્માતાઓ માટે તેમના કાર્યનો ઉપયોગ કરવાની કોઈ અન્યને પરવાનગી આપવા માટે માનક રીત પ્રદાન કરે છે. YouTube નિર્માતાઓને તેમના વીડિયોને ક્રિએટિવ કૉમન્સ CC BYલાઇસન્સ વડે માર્ક કરવાની મંજૂરી આપે છે.

જો તમે તમારા વીડિયોને CC BY લાઇસન્સ સાથે માર્ક કર્યા હોય તો તમારા કૉપિરાઇટ જળવાયેલા રહેશે. અન્ય નિર્માતાઓ લાઇસન્સની શરતોને આધીન તમારા કાર્યનો ફરીથી ઉપયોગ કરી શકશે.

 

YouTube પર ક્રિએટિવ કૉમન્સ

તમામ નિર્માતાઓ માટે ક્રિએટિવ કૉમન્સ લાઇસન્સ સાથે અપલોડ કરેલા વીડિયોને માર્ક કરવાની ક્ષમતા ઉપલબ્ધ છે.

માનક YouTube લાઇસન્સ તમામ અપલોડ માટેના ડિફૉલ્ટ સેટિંગ રહે છે. માનક YouTube લાઇસન્સની શરતોના રિવ્યૂ માટે, અમારી સેવાની શરતોનો સંદર્ભ લો.

ક્રિએટિવ કૉમન્સ લાઇસન્સનો ઉપયોગ માત્ર 100% ઑરિજિનલ કન્ટેન્ટ પર જ થઈ શકે છે. જો તમારા વીડિયો પર Content IDનો દાવો હોય, તો તમે તમારા વીડિયોને ક્રિએટિવ કૉમન્સ લાઇસન્સ સાથે માર્ક કરી શકતા નથી.

તમારા ઑરિજિનલ વીડિયોને ક્રિએટિવ કૉમન્સ લાઇસન્સ સાથે માર્ક કરીને, તમે સમગ્ર YouTube સમુદાયને તે વીડિયોને ફરી વાપરવા અને ફેરફાર કરવાનો અધિકાર આપી રહ્યાં છો.

ક્રિએટિવ કૉમન્સ લાઇસન્સ માટે શું યોગ્ય છે

જો તે બધા કન્ટેન્ટ હોય જેને તમે CC BY લાઇસન્સ હેઠળ લાઇસન્સ મેળવી શકો તેમ હો તો જ તમે તમારા અપલોડ કરેલા વીડિયોને ક્રિએટિવ કૉમન્સ લાઇસન્સ વડે માર્ક કરી શકો છો. આવા લાઇસન્સ પાત્ર કન્ટેન્ટના કેટલાક ઉદાહરણો છે:

  • તમારું ઑરિજિનલ રીતે બનાવેલું કન્ટેન્ટ
  • CC BY લાઇસન્સ સાથે માર્ક કરેલા અન્ય વીડિયો
  • સાર્વજનિક ડોમેન પરના વીડિયો

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
1918583300663175675
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false