શા માટે તમારા AdSense એકાઉન્ટ પર ચુકવણી પર રોક લગાવવામાં આવી છે

તમારી ચુકવણીઓ પર કદાચ નીચેના કારણોસર રોક લગાવવામાં આવી હોય તેવું બની શકે છે

આના પર જાઓ: ટેક્સ | ચુકવણીઓ | અનુપાલન

Tax ટેક્સ

કારણdo this શું ચેક કરવુંdo this રોક કાઢી નાખવાની રીત
તમે તમારી ટેક્સ વિશેની માહિતી સબમિટ કરી નથી. શું તમારું ચુકવણી માટેનું ઍડ્રેસ, જ્યાં Google દ્વારા તમને ટેક્સ વિશેની અમુક માહિતી પ્રદાન કરવાનું કહેવામાં આવી શકે એવા કોઈ દેશમાં છે? Google પર તમારી ટેક્સ વિશેની માહિતી સબમિટ કરો.

payments ચુકવણીઓ

કારણdo this શું ચેક કરવુંdo this રોક કાઢી નાખવાની રીત
તમે તમારી ઓળખની ચકાસણી કરી નથી. શું તમે Google પર આવશ્યક દસ્તાવેજો સબમિટ કર્યાં છે?

તમારી ઓળખ ચકાસો

તમે તમારા સરનામાની ચકાસણી કરી નથી. શું તમને મેઇલમાં કોઈ વ્યક્તિગત ઓળખાણ નંબર (PIN) મળ્યો છે? તમારું ચુકવણી માટેનું ઍડ્રેસ ચકાસવા માટે તમારો પિન દાખલ કરો.
તમે ચુકવણીના પ્રકાર માટેનું સેટઅપ કર્યું નથી. શું તમારી કમાણી ચુકવણી પદ્ધતિની પસંદગી માટેની મર્યાદા સુધી પહોંચી ગઈ છે? તમારા ચુકવણીના પ્રકારનું સેટઅપ કરો.
તમે સ્વ-માલિકીનું સેટિંગ કાઢી નાખ્યું નથી. શું તમે તમારી AdSenseની ચુકવણીઓને થોભાવવાનું પસંદ કર્યું છે? ફરીથી ચુકવણીઓ પ્રાપ્ત કરવાનું શરૂ કરવા માટે સ્વ-માલિકી નું સેટિંગ કાઢી નાખો.
નોંધ: ચુકવણીઓ-સંબંધિત કેટલીક અન્ય સમસ્યાઓને કારણે પણ તમારી ચુકવણી પર રોક લગાવવામાં આવી શકે છે. જો તમારી ચુકવણીઓ પર રોક લગાવવામાં આવી હોય, તો તમને તમારી ચુકવણીઓના પેજ પર કોઈ અલર્ટ દેખાશે. રોક કાઢી નાખવા અને ચુકવણી પ્રાપ્ત કરવાની યોગ્યતા મેળવવા માટે, તમારે કયા પગલાં લેવાની જરૂર છે તે જાણવા માટે અલર્ટ પર ક્લિક કરો.

policy અનુપાલન

કારણdo this શું ચેક કરવુંdo this રોક કાઢી નાખવાની રીત
તમારા એકાઉન્ટ પર ચુકવણી પર રોક લગાવેલી છે.

તમારી ચુકવણી કરવામાં આવે તે પહેલાં, તમારી ઓળખ કન્ફર્મ કરવા માટે તમારે અમારી ચુકવણી ટીમને કેટલીક માહિતી પ્રદાન કરવી જરૂરી છે.

શું તમારા Google ચુકવણી કેન્દ્ર પર કોઈ અલર્ટ છે?

શું તમને Google Payments ટીમ તરફથી તમારી વ્યક્તિગત માહિતી ચકાસવા માટેની વિનંતી મળી છે?

તમારા Google ચુકવણી કેન્દ્ર પર જાઓ અને અલર્ટમાં આપેલા પગલાં અનુસરો.
તમારું એકાઉન્ટ હાલમાં AdSense પ્રોગ્રામ પૉલિસીઓના અનુપલાન માટેના રિવ્યૂ હેઠળ છે.

બધા જ એકાઉન્ટ પૉલિસીના અનુપાલન અને અમાન્ય પ્રવૃત્તિ માટે મૉનિટર કરવામાં આવે છે. ઘણી વખત, જ્યારે તમારું એકાઉન્ટ તપાસ હેઠળ હોય, ત્યારે તમારી ચુકવણીઓ પર અસ્થાયી રીતે રોક લગાવવામાં આવે છે.

તમારા ચુકવણીઓના પેજ પર કોઈ અલર્ટ છે? તમારે કોઈ ઍક્શન લેવાની જરૂર નથી. જો તમારું એકાઉન્ટ પૉલિસીનું અનુપાલન કરતું હશે અને તમારો ટ્રાફિક માન્ય હશે, તો તપાસને અંતે આ રોક ઑટોમૅટિક રીતે કાઢી નાખવામાં આવશે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
12525413017977131770
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false