અમારા ત્રીજા પક્ષના ભાગીદારો વિશે

YouTube પાર્ટનર પ્રોગ્રામમાં નિર્માતાઓને સંબંધિત સપોર્ટ અને સેવાઓ ડિલિવર કરવા માટે, YouTube ત્રીજા પક્ષના અનેક ભાગીદારો સાથે કામ કરે છે.

મહત્વપૂર્ણ: YouTube વતી કાર્ય કરવાનો દાવો કરતી વ્યક્તિઓ અથવા સંસ્થાઓની ઓળખ હંમેશા કાળજીપૂર્વક તપાસો. તમે તેમને તમને એક ઇમેઇલ મોકલવાનું કહીને આ કરી શકો છો, જેથી કરીને તમે તેમની ઓળખ ચકાસી શકો. YouTubeના પ્રતિનિધિઓ પાસે હંમેશાં @google.comથી સમાપ્ત થતું ઇમેઇલ ઍડ્રેસ હોય છે.

અમે જેમની સાથે ભાગીદારી કરી છે તેવી અમુક સંસ્થાઓના નામ આ મુજબ છે:

  • Accenture
  • Cognizant
  • Concentrix
  • Tech Mahindra
  • Teleperformance

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
5659399085419590943
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false