YouTube પર ડેટા અને પર્ફોર્મન્સની માપણી માટેના ટૂલ

નિર્માતાઓ અને કન્ટેન્ટના માલિકો માટે સૌથી વધુ ઉપયોગી હોય તેવા ટૂલ વડે તમારા કન્ટેન્ટના પર્ફોર્મન્સની માપણી કરવા તમારા વિશ્લેષણો ઍક્સેસ કરો. તમે YouTube પર વિશ્લેષણોનો ઉપયોગ કરીને પર્ફોર્મન્સની માપણી કરવા માટે ડેટાનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો, તે જાણો.

તમારા વિશ્લેષણો ઍક્સેસ કરવા

નોંધ: જો તમે એક કરતાં વધુ એકાઉન્ટ ધરાવતા હો, તો તમે જે એકાઉન્ટ મેનેજ કરવા માગતા હો તેમાં સાઇન ઇન કર્યાની ખાતરી કરો.

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, Analytics પર ક્લિક કરો.

નિર્માતાઓ માટે ડેટા

  • YouTube Analytics: નિર્માતા તરીકે મહત્ત્વના મેટ્રિક અને રિપોર્ટ વડે તમારા વીડિયો અને ચૅનલના પર્ફોર્મન્સને બહેતર રીતે સમજવા માટે તમે YouTube Analyticsનો ઉપયોગ કરી શકો છો. વધુ જાણો.  
  • કલાકારો માટે YouTube Analytics: ખાસ તમારા મ્યુઝિક કન્ટેન્ટ માટે ડિઝાઇન કરવામાં આવેલા વિશ્લેષણો જોવા માટે તમે કલાકારો માટે YouTube Analyticsનો ઉપયોગ કરી શકો છો. વધુ જાણો

કન્ટેન્ટના માલિકો માટે ડેટા

YouTube Analytics APIs

YouTube Analytics API અને YouTube Reporting API, YouTube Analyticsના ડેટાનો ઍક્સેસ પ્રદાન કરે છે. તમારી ઍપ્લિકેશન માટે યોગ્ય API પસંદ કરવા માટે સમાનતાઓ અને તફાવતોને સમજો. વધુ જાણો

  • YouTube Analytics API: YouTube Analytics API કસ્ટમ YouTube Analytics રિપોર્ટ જનરેટ કરવા માટે રિઅલ-ટાઇમ લક્ષિત ક્વેરીને સપોર્ટ કરે છે. વધુ જાણો
  • YouTube Reporting API: YouTube Reporting API કોઈ ચૅનલ કે કન્ટેન્ટના માલિક માટે YouTube Analytics ડેટા ધરાવતા બલ્ક રિપોર્ટ મેળવે છે. વધુ જાણો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
3586749789488682205
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false