Primetime ચૅનલ રિફંડ

રિફંડ પૉલિસીઓ વિશે વધુ જાણો અને તમે તમારા એકાઉન્ટમાંથી ખરીદેલી Primetime ચૅનલ માટે રિફંડની વિનંતી કરો.

રિફંડની વિનંતી કરો

Primetime ચૅનલની રિફંડ પૉલિસીઓ

  • તમે કોઈપણ સમયે Primetime ચૅનલ રદ કરી શકો છો. તમે તમારી મેમ્બરશિપ રદ કરો, ત્યાર બાદ તમારી બિલિંગ અવધિની સમાપ્તિ સુધી તમારી પાસે તેનો ઍક્સેસ જળવાઈ રહેશે.
  • ક્રેડિટ કાર્ડ દ્વારા કરાયેલી ચુકવણીનું રિફંડ આવવામાં સામાન્ય રીતે 3-5 કામકાજી દિવસ લાગે છે, પણ કાર્ડ રજૂકર્તાના આધારે તે સમય 10 કામકાજી દિવસ સુધી લંબાઈ શકે છે.
  • YouTube Android ઍપ પર કરવામાં આવેલી YouTube ખરીદીઓનું બિલ Google Play દ્વારા બનશે. નવા શુલ્ક જાણવા અને તમારું બિલિંગ કેવી રીતે કરવામાં આવે છે તે જાણવા માટે, payments.google.com પર જાઓ.
  • જો તમે Apple મારફતે સાઇન અપ કર્યું હોય, તો તમારે Primetime ચૅનલ માટે રિફંડની વિનંતી કરવા, Appleની સપોર્ટ ટીમનો સંપર્ક કરવો જરૂરી રહેશે. Appleની રિફંડ પૉલિસી લાગુ થશે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
18060603263020254186
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false