YouTube પર વ્યૂ-દીઠ-ચુકવણીવાળી ઇવેન્ટ માટે રિફંડ મેળવવું

તમારા એકાઉન્ટમાંથી ખરીદવામાં આવેલી વ્યૂ-દીઠ-ચુકવણીવાળી ઇવેન્ટની રિફંડ પૉલિસીઓ અને રિફંડની વિનંતી કરવા વિશે વધુ જાણો.

YouTube પર મૂવી અથવા ટીવી શો માટે રિફંડની વિનંતી કરવી

વ્યૂ-દીઠ-ચુકવણીવાળી ઇવેન્ટની રિફંડ પૉલિસીઓ

  • તમે ઇવેન્ટ શરૂ થવાના શેડ્યૂલ કરેલા સમય સુધી રિફંડની વિનંતી કરી શકો છો.
  • જો રિફંડની તમારી વિનંતી મંજૂર કરવામાં આવી હોય, તો તમને તેનું કન્ફર્મેશન આગળની સ્ક્રીન પર મળશે. અમે ઇવેન્ટનો ઍક્સેસ કાઢી નાખીશું અને અહીં સૂચિબદ્ધ રિફંડની ટાઇમલાઇન અનુસાર તમને તમારા નાણાં પાછા મળી જશે.

વ્યૂ-દીઠ-ચુકવણીવાળી ઇવેન્ટ માટે રિફંડની વિનંતી કરવી

જો તમે સક્રિય સશુલ્ક મેમ્બરશિપ ધરાવતા હો, તો રિફંડની વિનંતી કરવા માટે સાઇન ઇન કરો.

Apple Store મારફતે YouTube પર કરવામાં આવેલી ખરીદીઓ માટે Apple તરફથી અધિકરણ જરૂરી હોય છે અને તે તેની રિફંડ પૉલિસીઓને આધીન હોય છે.

તેથી, અમે Apple ડિવાઇસ પરથી કે પછી Appleની બિલિંગ સિસ્ટમ મારફતે કરવામાં આવેલી ખરીદીઓ માટે રિફંડ આપી શકતા નથી. રિફંડની વિનંતી કરવા માટે Appleની સપોર્ટ ટીમનો સંપર્ક કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
7404966188792908303
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false