YouTube પર વ્યૂ-દીઠ-ચુકવણીવાળી ઇવેન્ટ માટે રિફંડ મેળવવું

તમારા એકાઉન્ટમાંથી ખરીદવામાં આવેલી વ્યૂ-દીઠ-ચુકવણીવાળી ઇવેન્ટની રિફંડ પૉલિસીઓ અને રિફંડની વિનંતી કરવા વિશે વધુ જાણો.

YouTube પર મૂવી અથવા ટીવી શો માટે રિફંડની વિનંતી કરવી

વ્યૂ-દીઠ-ચુકવણીવાળી ઇવેન્ટની રિફંડ પૉલિસીઓ

  • તમે ઇવેન્ટ શરૂ થવાના શેડ્યૂલ કરેલા સમય સુધી રિફંડની વિનંતી કરી શકો છો.
  • જો રિફંડની તમારી વિનંતી મંજૂર કરવામાં આવી હોય, તો તમને તેનું કન્ફર્મેશન આગળની સ્ક્રીન પર મળશે. અમે ઇવેન્ટનો ઍક્સેસ કાઢી નાખીશું અને અહીં સૂચિબદ્ધ રિફંડની ટાઇમલાઇન અનુસાર તમને તમારા નાણાં પાછા મળી જશે.

વ્યૂ-દીઠ-ચુકવણીવાળી ઇવેન્ટ માટે રિફંડની વિનંતી કરવી

તમારા કમ્પ્યુટર પર:

  1. youtube.com/purchases પર જાઓ
  2. તમે જે આઇટમ માટે રિફંડ મેળવવા માગતા હો, તેની આગળ દેખાતા રિફંડ પર ક્લિક કરો.
  3. રિફંડની વિનંતી કરો પર ક્લિક કરો.

જો તમને Google Play તરફથી બિલ આપવામાં આવ્યું હોય, તો તમને એક ફોર્મ પર રીડાયરેક્ટ કરવામાં આવશે અને તમને તમારી ખરીદી વિશે કેટલાક પ્રશ્નોના જવાબ આપવાનું કહેવામાં આવશે. તમારી વિનંતી સબમિટ કરવા માટે, જરૂરી વિગતો ઉમેરો અને કન્ફર્મ કરો પર ક્લિક કરો.

એકવાર તમે રિફંડની તમારી વિનંતી સબમિટ કરી લો, ત્યારબાદ તમને કન્ફર્મેશનનો ઇમેઇલ પ્રાપ્ત થશે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
2207662541032179443
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false