Super Thanks માટેની યોગ્યતા, તેની ઉપલબ્ધતા અને પૉલિસીઓ

Super Thanks (અગાઉ 'દર્શકો દ્વારા પ્રશંસા' તરીકે ઓળખાતી હતી) વડે નિર્માતાઓને એવા દર્શકો પાસેથી આવક મળે છે, જેઓ તેમના Shorts અને લાંબી અવધિનો વીડિયો માટે વધારાની કૃતજ્ઞતા બતાવવા માગતા હોય.

દર્શકો લાંબી અવધિના વીડિયો કે Short પર વધારાની કૃતજ્ઞતા બતાવવા માટે મજેદાર ઍનિમેશન ખરીદી શકે છે, જેને Super Thanks કહેવાય છે. માત્ર એકવાર દેખાતું આ ઍનિમેશન ખરીદનાર વ્યક્તિને લાંબી અવધિના વીડિયો કે Shortની સૌથી ઉપર બતાવવામાં આવે છે. બોનસ તરીકે, ખરીદનારાઓને કૉમેન્ટ વિભાગમાં વિશેષ, રંગીન અને કસ્ટમાઇઝ કરી શકાય એવી કૉમેન્ટ પોસ્ટ કરવાની પણ તક મળે છે. દર્શકોની પસંદ પ્રમાણે Super Thanks વિવિધ કિંમતો પર ઉપલબ્ધ છે.

Super Thanks

 

યોગ્યતા

ચૅનલ માટેની યોગ્યતા

Super Thanksની યોગ્યતા મેળવવા માટે, ખાતરી કરો કે પહેલા તમે ફૅન ફંડિંગ સુવિધાઓ માટેની ન્યૂનતમ આવશ્યકતાઓ પૂરી કરતા હો. પછી કન્ફર્મ કરો કે તમે Super Thanks માટેના નીચે જણાવેલા માપદંડ પૂરા કરતા હો:

  • આ સુવિધા જે લોકેશનમાં ઉપલબ્ધ હોય, તમે ત્યાં રહેતા હો.
  • તમે (અને તમારા MCN) અમારી શરતો અને પૉલિસીઓ (સંબંધિત કૉમર્સ પ્રોડક્ટ મૉડ્યૂલ સહિત) સાથે સંમત થયા હો અને તેનું પાલન કરી રહ્યાં હો.
  • ચૅનલ બાળકો માટે યોગ્ય તરીકે સેટ કરેલી ન હોય તેમજ તેમાં બાળકો માટે યોગ્ય તરીકે સેટ કરેલા કે યોગ્યતા ન ધરાવતા વીડિયોની સંખ્યા નોંધપાત્ર માત્રામાં ન હોય

અમુક મ્યુઝિક ચૅનલ કદાચ Super Thanks માટે યોગ્યતા ધરાવતી ન પણ હોઈ શકે. ઉદાહરણ તરીકે, SRAV કરાર હેઠળની મ્યુઝિક ચૅનલ હાલમાં યોગ્યતા ધરાવતી નથી.

જો તમે ઍક્સેસ ધરાવતા હો, તો YouTube Studioના કમાણી કરો વિભાગમાં Supers ટૅબ દેખાશે.

લાંબી અવધિના વ્યક્તિગત વીડિયો અને Shorts માટેની યોગ્યતા

આ પ્રકારના લાંબી અવધિના વીડિયો કે Shorts માટે Super Thanks ઉપલબ્ધ નથી:

  • ઉંમર પ્રતિબંધિત
  • ફક્ત લિંક સાથે દેખાતા વીડિયો
  • ખાનગી
  • બાળકો માટે યોગ્ય
  • Content IDના દાવોવાળા લાંબી અવધિના વીડિયો કે Shorts
  • YouTube ડોનેશન હેઠળ, ફાળો ઉઘરાવનારા લાંબી અવધિના વીડિયો કે Shorts
  • લાઇવ દરમિયાન લાઇવ સ્ટ્રીમ કે પ્રિમિયર (આ સુવિધા આગળ જતાં આર્કાઇવ કરેલા લાંબી અવધિના વીડિયો માટે ઉપલબ્ધ થશે)
  • કૉમેન્ટની સુવિધા બંધ કરી હોય એવા લાંબી અવધિના વીડિયો કે Shorts
ઉપલબ્ધતા

યોગ્યતા ધરાવતા નિર્માતાઓ માટે આ લોકેશનમાં Super Thanks ઉપલબ્ધ છે:

  • અલ્જીરિયા
  • અમેરિકન સમોઆ
  • આર્જેન્ટિના
  • અરુબા
  • ઑસ્ટ્રેલિયા
  • ઑસ્ટ્રિયા
  • બેહરીન
  • બેલારુસ
  • બેલ્જિયમ
  • બર્મુડા
  • બોલિવિયા
  • બોસ્નિયા અને હર્ઝેગોવિના
  • બ્રાઝિલ
  • બલ્ગેરિયા
  • કેનેડા
  • કેયમેન આઇલેન્ડ્સ
  • ચિલી
  • કોલંબિયા
  • કોસ્ટા રિકા
  • ક્રોએશિયા
  • સાયપ્રસ
  • ચેક રિપબ્લિક
  • ડેનમાર્ક
  • ડોમિનિકન રિપબ્લિક
  • એક્વાડોર
  • ઇજિપ્ત
  • ઍલ સાલ્વાડોર
  • એસ્ટોનિયા
  • ફિનલૅન્ડ
  • ફ્રાંસ
  • ફ્રેન્ચ ગયાના
  • ફ્રેંચ પોલિનેશિયા
  • જર્મની
  • ગ્રીસ
  • ગ્વાડેલોપ
  • ગ્વામ
  • ગ્વાટેમાલા
  • હોન્ડુરસ
  • હોંગકોંગ
  • હંગેરી
  • આઇસલૅન્ડ
  • ભારત
  • ઇન્ડોનેશિયા
  • રિપબ્લિક ઓફ આયર્લેન્ડ
  • ઇઝરાઇલ
  • ઇટાલી
  • જાપાન
  • જોર્ડન
  • કેન્યા
  • કુવૈત
  • લાતવિયા
  • લેબનોન
  • લિકટેંસ્ટેઇન
  • લિથુઆનિયા
  • લક્ઝમબર્ગ
  • મલેશિયા
  • માલ્ટા
  • મેક્સિકો
  • મોરોક્કો
  • નેધરલૅન્ડ્સ
  • ન્યૂઝીલૅન્ડ
  • નિકારાગુઆ
  • નાઇજીરિયા
  • ઉત્તર મેસેડોનિયા
  • નોર્ધર્ન મારિયાના આઇલૅન્ડ્સ
  • નૉર્વે
  • ઓમાન
  • પનામા
  • પપુઆ ન્યૂ ગિની
  • પેરાગ્વે
  • પેરુ
  • ફિલિપિન્સ
  • પોલૅન્ડ
  • પોર્ટુગલ
  • પોર્ટો રિકો
  • કતાર
  • રોમાનિયા
  • સાઉદી અરેબિયા
  • સેનેગલ
  • સર્બિયા
  • સિંગાપુર
  • સ્લોવાકિયા
  • સ્લોવેનિયા
  • દક્ષિણ આફ્રિકા
  • દક્ષિણ કોરિયા
  • સ્પેઇન
  • સ્વીડન
  • સ્વિટ્ઝરલૅન્ડ
  • તાઇવાન
  • થાઇલૅન્ડ
  • તુર્કી
  • તુર્ક્સ અને કાઇકોસ આઇલૅન્ડ્સ
  • યુગાંડા
  • યુનાઇટેડ અરબ એમિરેટ્સ
  • યુનાઇટેડ કિંગડમ
  • યુનાઇટેડ સ્ટેટ્સ
  • ઉરુગ્વે
  • યુ.એસ વર્જિન આઇલેન્ડ
  • વિયેતનામ

Super Thanks સંબંધિત પૉલિસીઓ

સહભાગ લેનારા નિર્માતાઓ (અને MCNs) દ્વારા આ બાબતો સ્વીકારવી અને તેનું પાલન કરવું આવશ્યક છે:

Super Thanks કોઈ ક્રાઉડફંડિંગ કે ડોનેશનનું ટૂલ નથી. YouTube પર ફાળો ઉઘરાવવાના વિકલ્પો અહીંથી શોધી શકાય છે. તમારી જવાબદારી છે કે તમે લાગુ થતા બધા કાયદાઓ સમજો અને તેમનું સંપૂર્ણ રીતે પાલન કરો. આમાં Super Thanksની સુવિધા ચાલુ કરવી કે નહીં, તે ઑફર કરવી કે નહીં, મોકલવી કે નહીં અને તેમાંથી નાણાં કમાવવા કે નહીં જેવી બાબતો શામેલ છે.

તમે અમારા સમુદાયના દિશાનિર્દેશોની સ્ટ્રાઇક માટે બનેલી સિસ્ટમથી વાકેફ હો એ જરૂરી છે અને સાથે જ તમને એ વાતની પણ જાણકારી હોવી જોઈએ કે YouTube સમુદાયને નુકસાન પહોંચાડે એવી ક્રિયાઓ કરવાથી કયા વિશેષાધિકારો ગુમાવી દેવાની શક્યતા હોય છે. અમે સંભવિત દુરુપયોગ અથવા કપટપૂર્ણ વર્તનની ભાળ મેળવવા માટે, નિરંતર સિગ્નલનો ઉપયોગ કરતા રહીએ છીએ. જો અમને આમાંથી કોઈપણ સિગ્નલ મળે, તો અમે Super Thanksની સુવિધાનો ઍક્સેસ સમાપ્ત કરી નાખીશું. અમે કોઈપણ ચૅનલ માટે Super Thanksની સુવિધાનો ઍક્સેસ સમાપ્ત કરવાનો અધિકાર આરક્ષિત રાખીએ છીએ.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
3343076815062364095
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false