તમારા એકાઉન્ટ સાથે YouTube ને ઍક્સેસ કરી શકતા નથી

જો તમે નીચેનો મેસેજ જોયો હોય, તો તેનો અર્થ એ કે તમારા Google Workspace ડોમેન ઍડમિનિસ્ટ્રેટરે હજુ સુધી YouTube ચાલુ કરેલ નથી:

માફ કરશો, તમે તમારા Google એકાઉન્ટ વડે YouTube ને ઍક્સેસ કરી શકતા નથી. તમારા ઍડમિનિસ્ટ્રેટર દ્વારા તમારા ઍક્સેસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

એક સેવા તરીકે YouTubeને કેવી રીતે ઉમેરવું

ફક્ત તમારા ડોમેન ઍડમિનિસ્ટ્રેટર જ તમારા ડોમેન પર YouTubeને ચાલુ કરી શકે છે. ડોમેન ઍડમિનિસ્ટ્રેટર જણાવો કે તમે તેઓ YouTube ને સેવા તરીકે ઉમેરે તેવું ઇચ્છો છો.

જો તમે ડોમેન ઍડમિનિસ્ટ્રેટર હો, તો તમારા Google Workspace ડોમેનમાં સેવાઓને કેવી રીતે ઉમેરવીતે શોધો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
2788104378725607617
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false