અમાન્ય પ્રવૃત્તિ સંબંધિત સમસ્યાનિવારક
તમે સામાન્ય અમાન્ય પ્રવૃત્તિ સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે, આ સમસ્યાનિવારકનો ઉપયોગ કરી શકો છો. અહીં નીચે આપેલા પગલાં અનુસરો અને તમારી સ્થિતિનું શ્રેષ્ઠ વર્ણન કરતા જવાબો પસંદ કરો.
શું તમે તમારા એકાઉન્ટને ઍક્સેસ કરી શકો છો?
શું આ સહાયરૂપ હતું?
અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?