નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

Families

સાઇટ ટૅગ કરો અથવા બાળ વપરાશ આધારિત વ્યવહાર માટે જાહેરાતની વિનંતી કરો

બાળકો માટેના ઑનલાઇન પ્રાઇવસી સુરક્ષા કાયદા (COPPA)માં ફેરફારો 1 જુલાઈ, 2013ના રોજ લાગુ થયેલા. આ ફેરફારો Google પ્રોડક્ટના તમારા ઉપયોગને અસર કરી શકે છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે નિર્દેશિત હોય એવી વેબસાઇટ અને સેવાઓ પર તેમજ યુનાઇટેડ સ્ટેટ્સમાં 13 વર્ષથી ઓછી ઉંમરના વપરાશકર્તાઓ ધરાવવા માટે જાણીતી સામાન્ય પ્રેક્ષકો સાઇટ કે સેવાઓ પર લાગુ થાય છે. અન્ય દેશો કદાચ તેમના કાયદામાં બાળકો માટે કોઈ અલગ રીતે ઉંમર નક્કી કરી શકે છે અથવા સગીર વપરાશકર્તાઓ માટે અલગ નિયમો લાગુ કરી શકે છે. જો તમે અન્ય દેશોમાં જાહેરાતો બતાવવા માટે Google પ્રોડક્ટનો ઉપયોગ કરતા હો, તો કૃપા કરીને આ આવશ્યકતાઓથી વાકેફ રહો. Google એકાઉન્ટ પર ઉંમર સંબંધિત આવશ્યકતાઓ વિશે વધુ જાણો.

સાઇટને ટૅગ કરો

જો તમે Googleની જાહેરાત સેવાનો ઉપયોગ કરતા હો અને જો તમે ઇચ્છતા હો કે અમે તમારી સાઇટ અથવા સાઇટના ભાગોને બાળ વપરાશ આધારિત તરીકે ગણીએ, તો તમે અમને સૂચિત કરવા માટે નીચે આપેલી પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો:

જો તમે તમારી સાઇટને બાળ વપરાશ આધારિત તરીકે વ્યવહાર કરવામાં આવે તે માટે ટૅગ કરવા માગતા હો, અમે રુચિ-આધારિત જાહેરાત બંધ કરવા માટે પગલાં લઈશું અને તે કન્ટેન્ટ માટે જાહેરાતોનું ફરી-માર્કેટિંગ કરીશું. આ પદ લાગુ થવામાં થોડો સમય લાગી શકે છે.

કોઈ સાઇટ અથવા ઍપની જાહેરાત વિનંતી ટૅગ કરો

તમારા કન્ટેન્ટ સાથે કેવો વ્યવહાર કરવામાં આવે તેના પર તમને ફાઇનર નિયંત્રણ આપવા માટે, તમે વ્યક્તિગત જાહેરાત વિનંતીઓને બાળ વપરાશ આધારિત તરીકે વ્યવહાર કરવા માટે ટૅગ કરી શકો છો. જો તમે તમારી જાહેરાત વિનંતીને બાળ વપરાશ આધારિત તરીકે વ્યવહાર માટે ટૅગ કરવા માગતા હો, તો અમે રુચિ-આધારિત જાહેરાત બંધ કરવા માટે પગલાં લઈશું અને તે કન્ટેન્ટ માટે જાહેરાતોની ફરી-માર્કેટિંગ કરીશું. ધ્યાનમાં રાખો કે કોઈ જાહેરાત વિનંતીમાં ટૅગનો સમાવેશ કરવાથી સાઇટ-લેવલે લાગુ થતા કોઈપણ સેટિંગ પર અગ્રતા મેળવશે.

ઉદાહરણ તરીકે, ચાલો માની લો કે તમે કોઈ ટીવી રિવ્યૂની સાઇટ ચલાવો છો અને તમને જાણવા મળે કે આ સાઇટ બાળક માટે જ છે. તમારી સંપૂર્ણ સાઇટને બાળ-વપરાશ આધારિત તરીકે ટૅગ કરવાને બદલે, તમે બસ આ બાળ વપરાશકર્તાને બતાવવામાં આવતી જાહેરાત વિનંતીઓ માટે બાળ વપરાશ આધારિત વ્યવહાર માટે ટૅગ સેટ કરી શકો છો જેથી તેને તે છાપમાં રુચિ-આધારિત જાહેરાત અને ફરી-માર્કેટિંગની જાહેરાતો બતાવવાનું અટકાવવામાં આવશે.

નીચેના દિશાનિર્દેશો તમારી જાહેરાત વિનંતીને સાઇટ માટે બાળ વપરાશ આધારિત તરીકે માર્ક કરવાની રીતનું વર્ણન કરે છે:

પારંપરિક જાહેરાત કોડ (સિંક્રનસ)

જો તમે જાહેરાતના સિંક્રનસ કોડનો ઉપયોગ કરી રહ્યાં હો, તો તમારા જાહેરાતના કોડમાં બાળ વપરાશ આધારિત વ્યવહાર માટેનો ટૅગ ઉમેરવા માટે નીચેની માહિતી જુઓ:

<script type="text/javascript"><!--
google_ad_client = "ca-pub-1234567890123456";
google_ad_slot = "0123456789";
google_ad_width = 125;
google_ad_height = 125;
google_tag_for_child_directed_treatment = 1;
//-->
</script>
<script type="text/javascript" src="https://pagead2.googlesyndication.com/pagead/show_ads.js">
</script>

તમે અપડેટ કરેલા જાહેરાતના કોડને તમારા પેજના HTML સૉર્સ કોડમાં કૉપિ કરીને પેસ્ટ કરશો કે તરત જ બાળ-આધારિત તરીકે ઓળkખાવાનું ચાલુ થશે.

જાહેરાતનો અસિંક્રોનસ કોડ

જો તમે જાહેરાતના અસિંક્રોનસ કોડનો ઉપયોગ કરી રહ્યાં હો, તો તમારા જાહેરાતના કોડમાં બાળ વપરાશ આધારિત વ્યવહાર માટેનો ટૅગ ઉમેરવા માટે નીચેની માહિતી જુઓ:

<script async
src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-1234567890123456" crossorigin="anonymous"></script>
<ins class="adsbygoogle"
    style="display:inline-block;width:728px;height:90px"
    data-ad-client="ca-pub-1234567890123456"
    data-ad-slot="0123456789"
    data-tag-for-child-directed-treatment="1"></ins>
<script>
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
</script>

તમે અપડેટ કરેલા જાહેરાતના કોડને તમારા પેજના HTML સૉર્સ કોડમાં કૉપિ કરીને પેસ્ટ કરશો કે તરત જ બાળ-આધારિત તરીકે ઓળkખાવાનું ચાલુ થશે.

કોઈ ઍપની જાહેરાત વિનંતીને ટૅગ કરવા વિશેના દિશાનિર્દેશ માટે, Android અને iOS માટે Google Mobile Ads SDK ડેવલપરની સાઇટનો “બાળ-વપરાશ આધારિત સેટિંગ” વિભાગ વાંચો.

તમારી સાઇટ કે ઍપનું નિયંત્રણ કરનાર કન્ટેન્ટના માલિક તરીકે, તમે COPPA સંબંધે તમારા કન્ટેન્ટની પ્રક્રિયા કઈ રીતે થાય તેનું સામાન્ય રીતે નિયંત્રણ કરો છો. જોકે, તમારા તરફથી સૂચના ન મળી હોય તો પણ, કેટલાક કિસ્સાઓમાં Google COPPA હેઠળની અમારી પોતાની જવાબદારીઓ અનુસાર તમારી સાઇટ કે ઍપની બાળ વપરાશ આધારિત તરીકે પ્રક્રિયા કરી શકે છે. આ કિસ્સાઓમાં, અમે તમને સૂચિત કરવાનો પ્રયાસ કરીશું અને તમે કોઈ ચોક્કસ વ્યવહારનો ઉલ્લેખ કરવા માટે Search કન્સોલ, સાઇટ માટે જાહેરાત વિનંતીને ટૅગ કરવાની સુવિધા અથવા ઍપ માટે જાહેરાત વિનંતીને ટૅગ કરવાની સુવિધાનો ઉપયોગ કરી શકશો.

ધ્યાનમાં રાખો કે COPPA અથવા અન્ય દેશોના કાયદા હેઠળ તમારી અન્ય કાનૂની જવાબદારીઓ હોઈ શકે છે. કૃપા કરીને U.S. FTCના દિશાનિર્દેશ અને તમે જે દેશોમાં જાહેરાતો આપતા હોય ત્યાંના નિયમનો રિવ્યૂ કરો તેમજ તમારા પોતાના કાનૂની સલાહકારની સલાહ લો. કૃપા કરીને યાદ રાખો કે Googleના ટૂલ અનુપાલન કરવાનું સરળ બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવેલા છે અને કોઈપણ પ્રકાશકને કાયદા હેઠળના તેના બંધનકારક કરારોથી મુક્ત કરતા નથી.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
17175323273152232499
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false