નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

વાયર ટ્રાન્સફર દ્વારા ચુકવણીઓ મેળવવી

વાયર ટ્રાન્સફર એ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફરની એક પદ્ધતિ છે. તેના દ્વારા તમે સીધા તમારા બેંક એકાઉન્ટમાં ભંડોળ મેળવી શકો છો. તમારા એકાઉન્ટના ચલણના આધારે, આંતરરાષ્ટ્રીય વાયર ટ્રાન્સફર દ્વારા Google યુએસ ડોલર અથવા યુરોમાં તમારી કમાણી તમારી પસંદગીની બેંકમાં મોકલે છે અને તમે જણાવેલા બેંક એકાઉન્ટમાં તમને નાણાં મળે છે. તમારી ચુકવણીઓ મેળવવા માટેની આ એક ઝડપી, સરળ અને સુરક્ષિત પદ્ધતિ છે.

આ વીડિયોમાં, વાયર ટ્રાન્સફર દ્વારા ચુકવણી મેળવવા માટે તમે યોગ્ય રીતે સેટઅપ કર્યું છે તેની ખાતરી કરવાની રીત તમે જાણશો.

How to ensure you are set up to receive a Wire Transfer AdSense Payment

વાયર ટ્રાન્સફર દ્વારા તમને ચુકવણી કરવાની રીત

તમારા બેંક એકાઉન્ટમાં તમારી આવક વાયર ટ્રાન્સફર દ્વારા મહિનામાં એકવાર ચુકવવામાં આવશે. તમારી ચુકવણીઓ મેળવવા માટે, તમારે તમારા AdSense એકાઉન્ટમાં તમારા બેંક એકાઉન્ટ વિશેની માહિતી પ્રદાન કરવી જરૂરી રહેશે. દરેક દેશ માટે આ માહિતી અલગ-અલગ હોય છે અને AdSense ચુકવણીઓની પ્રસ્તાવના પેજ પર તે જોવા મળી શકે છે. જો તમને કોઈ પ્રશ્ન હોય, તો તમારી બેંકનો સંપર્ક કરો અને વિદેશથી વાયર ટ્રાન્સફર મેળવવા માટેની સૂચનાઓ માટે પૂછો.

તમારા બેંક એકાઉન્ટ વિશેની માહિતી દાખલ કરવી

તમારા બેંક એકાઉન્ટ વિશેની માહિતી ઉમેરતી વખતે, તમારી બેંકની ફાઇલમાં દેખાતી હોય, બરાબર તે જ પ્રમાણે વિગતો દાખલ કરો. તમારી બેંક વિશેની માહિતી દાખલ કરવા માટે:

  1. તમારા AdSense એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુની નૅવિગેશન પૅનલમાં, ચુકવણીઓ પર ક્લિક કરો.
  3. ચુકવણી પદ્ધતિ ઉમેરો પર ક્લિક કરો.
  4. “બેંક એકાઉન્ટમાં વાયર ટ્રાન્સફર” માટેનું રેડિયો બટન પસંદ કરો અને આગળ વધો પર ક્લિક કરો.
  5. તમારા બેંક એકાઉન્ટ વિશેની માહિતી દાખલ કરો અને કન્ફર્મ કરો અને આગળ વધો પર ક્લિક કરો.

જો તમને તમારી નાણાકીય માહિતી શોધવા માટે વધારાની સહાયની જરૂર હોય, તો કૃપા કરીને તમારી બેંકનો સંપર્ક કરો અને વિદેશથી વાયર ટ્રાન્સફર મેળવવા માટેની સૂચનાઓ વિશે પૂછો.

દેશ મુજબ જરૂરી માહિતી

તમારા દેશના આધારે, તમારે તમારી ચુકવણી મેળવવા માટે નીચેની માહિતી પ્રદાન કરવી જરૂરી રહેશે:

વાયર ટ્રાન્સફર માટેની સૂચનાઓ (જરૂરી)

ફીલ્ડ અપેક્ષિત લંબાઈ ઉદાહરણ
એકાઉન્ટ ધારકનું નામ લાગુ નથી જેન સ્મિથ
બેંકનું નામ લાગુ નથી Acme Bank & Trust
SWIFT-BIC SWIFT BIC કોડ 8 કે 11 અક્ષરનો હોય છે:
-4 અક્ષરનો બેંક કોડ
-2 અક્ષરનો દેશનો કોડ
-2 અક્ષરનો લોકેશન કોડ
-3 અક્ષરનો શાખા કોડ (વૈકલ્પિક)
XXXXYYZZ
IBAN (આંતરરાષ્ટ્રીય બેંક એકાઉન્ટ નંબર) તેમાં બે અક્ષરનો દેશનો કોડ અને વધુમાં વધુ 30 આલ્ફાન્યૂમેરિક અક્ષર હોય છે. XX1100110101000010001111111P1

મધ્યસ્થી બેંકની વિગતો (વૈકલ્પિક)

જો તમારી બેંક યુનાઇટેડ સ્ટેટ્સમાંથી વાયર ટ્રાન્સફર મેળવવા માટે મધ્યસ્થી વિશેની સૂચનાઓ પ્રદાન કરે, તો તે અહીં પ્રદાન કરો.

ફીલ્ડ અપેક્ષિત લંબાઈ ઉદાહરણ
મધ્યસ્થી બેંકની વિગતો લાગુ નથી Acme Bank and Trust
મધ્યસ્થીનો SWIFT-BIC SWIFT BIC કોડ 8 કે 11 અક્ષરનો હોય છે:
-4 અક્ષરનો બેંક કોડ
-2 અક્ષરનો દેશનો કોડ
-2 અક્ષરનો લોકેશન કોડ
-3 અક્ષરનો શાખા કોડ (વૈકલ્પિક)
XXXXYYZZ

'વધુ ક્રેડિટ માટે'ની વિગતો (વૈકલ્પિક)

જો તમારી બેંકને વાયર ટ્રાન્સફર મેળવવા માટે 'વધુ ક્રેડિટ માટે' (FFC) અથવા 'ના લાભ માટે' (FBO) સંબંધિત સૂચનાઓની જરૂર હોય, તો તમારી બેંક દ્વારા જણાવ્યા મુજબ આ સૂચનાઓ અહીં પ્રદાન કરો.

ફીલ્ડ અપેક્ષિત લંબાઈ ઉદાહરણ
વધુ ક્રેડિટ માટે / ના લાભ માટે આ તમારી બેંકની ફાઇલમાંનો એકાઉન્ટ નંબર અથવા એકાઉન્ટનું નામ હોઈ શકે છે 1234567 અથવા જોહ્ન સ્મિથ

એકાઉન્ટ નંબર વધુમાં વધુ સોળ અંક 1234567898765
એકાઉન્ટ નંબર ફરીથી ટાઇપ કરો ઉપર જુઓ ઉપર જુઓ

SWIFT BIC SWIFT BIC કોડ 8 કે 11 અક્ષરનો હોય છે:
-4 અક્ષરનો બેંક કોડ
-2 અક્ષરનો દેશનો કોડ
-2 અક્ષરનો લોકેશન કોડ
-3 અક્ષરનો શાખા કોડ (વૈકલ્પિક)
XXXXYYZZ
CBU (Clave Bancaria Uniforme) બાવીસ અંક 1234567898765432123456
CBU ફરીથી ટાઇપ કરો બાવીસ અંક 1234567898765432123456

મધ્યસ્થી બેંકની વિગતો (વૈકલ્પિક)

જો તમારી બેંક યુનાઇટેડ સ્ટેટ્સમાંથી વાયર ટ્રાન્સફર મેળવવા માટે મધ્યસ્થી વિશેની સૂચનાઓ પ્રદાન કરે, તો તે અહીં પ્રદાન કરો.

ફીલ્ડ અપેક્ષિત લંબાઈ ઉદાહરણ
મધ્યસ્થી બેંકની વિગતો લાગુ નથી Acme Bank and Trust
મધ્યસ્થીનો SWIFT-BIC SWIFT BIC કોડ 8 કે 11 અક્ષરનો હોય છે:
-4 અક્ષરનો બેંક કોડ
-2 અક્ષરનો દેશનો કોડ
-2 અક્ષરનો લોકેશન કોડ
-3 અક્ષરનો શાખા કોડ (વૈકલ્પિક)
XXXXYYZZ

'વધુ ક્રેડિટ માટે'ની વિગતો (વૈકલ્પિક)

જો તમારી બેંકને વાયર ટ્રાન્સફર મેળવવા માટે 'વધુ ક્રેડિટ માટે' (FFC) અથવા 'ના લાભ માટે' (FBO) સંબંધિત સૂચનાઓની જરૂર હોય, તો તમારી બેંક દ્વારા જણાવ્યા મુજબ આ સૂચનાઓ અહીં પ્રદાન કરો.

ફીલ્ડ અપેક્ષિત લંબાઈ ઉદાહરણ
વધુ ક્રેડિટ માટે / ના લાભ માટે આ તમારી બેંકની ફાઇલમાંનો એકાઉન્ટ નંબર અથવા એકાઉન્ટનું નામ હોઈ શકે છે 1234567 અથવા જોહ્ન સ્મિથ

વાયર ટ્રાન્સફર માટેની સૂચનાઓ (જરૂરી)

ફીલ્ડ અપેક્ષિત લંબાઈ ઉદાહરણ
એકાઉન્ટ ધારકનું નામ લાગુ નથી જેન સ્મિથ
બેંકનું નામ લાગુ નથી Acme Bank & Trust
SWIFT-BIC SWIFT BIC કોડ 8 કે 11 અક્ષરનો હોય છે:
-4 અક્ષરનો બેંક કોડ
-2 અક્ષરનો દેશનો કોડ
-2 અક્ષરનો લોકેશન કોડ
-3 અક્ષરનો શાખા કોડ (વૈકલ્પિક)
XXXXYYZZ
IBAN (આંતરરાષ્ટ્રીય બેંક એકાઉન્ટ નંબર) તેમાં બે અક્ષરનો દેશનો કોડ અને વધુમાં વધુ 30 આલ્ફાન્યૂમેરિક અક્ષર હોય છે. XX1100110101000010001111111P1
IBAN ફરીથી ટાઇપ કરો ઉપર જુઓ ઉપર જુઓ

IFSC (ઇન્ડિયન ફાઇનાન્સિયલ સિસ્ટમ કોડ) 11 અક્ષર અને અંક ABAB0001101
SWIFT BIC SWIFT BIC કોડ 8 કે 11 અક્ષરનો હોય છે:
-4 અક્ષરનો બેંક કોડ
-2 અક્ષરનો દેશનો કોડ
-2 અક્ષરનો લોકેશન કોડ
-3 અક્ષરનો શાખા કોડ (વૈકલ્પિક)
XXXXYYZZ
એકાઉન્ટ નંબર બારથી સત્તર અંક 1234567891234567
એકાઉન્ટ નંબર ફરીથી ટાઇપ કરો બારથી સત્તર અંક 1234567891234567

મધ્યસ્થી બેંકની વિગતો (વૈકલ્પિક)

જો તમારી બેંક યુનાઇટેડ સ્ટેટ્સમાંથી વાયર ટ્રાન્સફર મેળવવા માટે મધ્યસ્થી વિશેની સૂચનાઓ પ્રદાન કરે, તો તે અહીં પ્રદાન કરો.

ફીલ્ડ અપેક્ષિત લંબાઈ ઉદાહરણ
મધ્યસ્થી બેંકની વિગતો લાગુ નથી Acme Bank and Trust
મધ્યસ્થીનો SWIFT-BIC SWIFT BIC કોડ 8 કે 11 અક્ષરનો હોય છે:
-4 અક્ષરનો બેંક કોડ
-2 અક્ષરનો દેશનો કોડ
-2 અક્ષરનો લોકેશન કોડ
-3 અક્ષરનો શાખા કોડ (વૈકલ્પિક)
XXXXYYZZ

'વધુ ક્રેડિટ માટે'ની વિગતો (વૈકલ્પિક)

જો તમારી બેંકને વાયર ટ્રાન્સફર મેળવવા માટે 'વધુ ક્રેડિટ માટે' (FFC) અથવા 'ના લાભ માટે' (FBO) સંબંધિત સૂચનાઓની જરૂર હોય, તો તમારી બેંક દ્વારા જણાવ્યા મુજબ આ સૂચનાઓ અહીં પ્રદાન કરો.

ફીલ્ડ અપેક્ષિત લંબાઈ ઉદાહરણ
વધુ ક્રેડિટ માટે / ના લાભ માટે આ તમારી બેંકની ફાઇલમાંનો એકાઉન્ટ નંબર અથવા એકાઉન્ટનું નામ હોઈ શકે છે 1234567 અથવા જોહ્ન સ્મિથ

વાયર ટ્રાન્સફર માટેની સૂચનાઓ (જરૂરી)

ફીલ્ડ અપેક્ષિત લંબાઈ ઉદાહરણ
બેંક એકાઉન્ટ ધારકનું નામ લાગુ નથી જેન સ્મિથ
બેંક કોડ ડ્રૉપ-ડાઉન મેનૂ બેંક XXXX
એકાઉન્ટ નંબર બારથી સત્તર અંક 1234567891234567

વાયર ટ્રાન્સફર માટેની સૂચનાઓ (જરૂરી)

ફીલ્ડ અપેક્ષિત લંબાઈ ઉદાહરણ
બેંક એકાઉન્ટ ધારકનું નામ લાગુ નથી જેન સ્મિથ
એકાઉન્ટ નંબર (RIB) ચોવીસ અંક:
-3 અંકનો બેંક કોડ
-3 અંકનો શહેર/શાખા કોડ
-16 અંકનો એકાઉન્ટ નંબર
-2 અંકનો ચકાસણી કોડ
123456789123456789123456

વાયર ટ્રાન્સફર માટેની સૂચનાઓ (જરૂરી)

ફીલ્ડ અપેક્ષિત લંબાઈ ઉદાહરણ
બેંક એકાઉન્ટ ધારકનું નામ લાગુ નથી જેન સ્મિથ
એકાઉન્ટ નંબર (RIB) વીસ અંક 12345678912345678912

વાયર ટ્રાન્સફર માટેની સૂચનાઓ (જરૂરી)

ફીલ્ડ અપેક્ષિત લંબાઈ ઉદાહરણ
બેંક એકાઉન્ટ ધારકનું નામ લાગુ નથી જેન સ્મિથ
RUC ID / DNI RUC ID માટે અગિયાર અંક / DNI માટે આઠ અંક 12345678912 / 12345678
એકાઉન્ટનો પ્રકાર ડ્રૉપ-ડાઉન મેનૂ કરન્ટ
સેવિંગ
એકાઉન્ટ નંબર (CCI) બેંક કોડ માટે ત્રણ અંક / ઑફિસ કોડ માટે ત્રણ અંક / એકાઉન્ટ નંબર માટે બાર અંક / નિયંત્રક અંક માટે બે અંક 123+123+123456789012+12

વાયર ટ્રાન્સફર માટેની સૂચનાઓ (જરૂરી)

ફીલ્ડ અપેક્ષિત લંબાઈ ઉદાહરણ
એકાઉન્ટ ધારકનું નામ લાગુ નથી જેન સ્મિથ
બેંકનું નામ લાગુ નથી Acme Bank & Trust
BIK (બેંક આઇડેન્ટિફિકેશન કોડ) 9 અંક 123456789
SWIFT-BIC SWIFT BIC કોડ 8 કે 11 અક્ષરનો હોય છે:
-4 અક્ષરનો બેંક કોડ
-2 અક્ષરનો દેશનો કોડ
-2 અક્ષરનો લોકેશન કોડ
-3 અક્ષરનો શાખા કોડ (વૈકલ્પિક)
XXXXYYZZ
IBAN (આંતરરાષ્ટ્રીય બેંક એકાઉન્ટ નંબર) તેમાં બે અક્ષરનો દેશનો કોડ અને વધુમાં વધુ 30 આલ્ફાન્યૂમેરિક અક્ષર હોય છે. XX1100110101000010001111111P1
IBAN ફરીથી ટાઇપ કરો ઉપર જુઓ ઉપર જુઓ

મધ્યસ્થી બેંકની વિગતો (વૈકલ્પિક)

જો તમારી બેંક યુનાઇટેડ સ્ટેટ્સમાંથી વાયર ટ્રાન્સફર મેળવવા માટે મધ્યસ્થી વિશેની સૂચનાઓ પ્રદાન કરે, તો તે અહીં પ્રદાન કરો.

ફીલ્ડ અપેક્ષિત લંબાઈ ઉદાહરણ
મધ્યસ્થી બેંકની વિગતો લાગુ નથી Acme Bank and Trust
મધ્યસ્થીનો SWIFT-BIC SWIFT BIC કોડ 8 કે 11 અક્ષરનો હોય છે:
-4 અક્ષરનો બેંક કોડ
-2 અક્ષરનો દેશનો કોડ
-2 અક્ષરનો લોકેશન કોડ
-3 અક્ષરનો શાખા કોડ (વૈકલ્પિક)
XXXXYYZZ

'વધુ ક્રેડિટ માટે'ની વિગતો (વૈકલ્પિક)

જો તમારી બેંકને વાયર ટ્રાન્સફર મેળવવા માટે 'વધુ ક્રેડિટ માટે' (FFC) અથવા 'ના લાભ માટે' (FBO) સંબંધિત સૂચનાઓની જરૂર હોય, તો તમારી બેંક દ્વારા જણાવ્યા મુજબ આ સૂચનાઓ અહીં પ્રદાન કરો.

ફીલ્ડ અપેક્ષિત લંબાઈ ઉદાહરણ
વધુ ક્રેડિટ માટે / ના લાભ માટે આ તમારી બેંકની ફાઇલમાંનો એકાઉન્ટ નંબર અથવા એકાઉન્ટનું નામ હોઈ શકે છે 1234567 અથવા જોહ્ન સ્મિથ

વાયર ટ્રાન્સફર માટેની સૂચનાઓ (જરૂરી)

ફીલ્ડ અપેક્ષિત લંબાઈ ઉદાહરણ
બેંક એકાઉન્ટ ધારકનું નામ લાગુ નથી જેન સ્મિથ
IBAN (આંતરરાષ્ટ્રીય બેંક એકાઉન્ટ નંબર) તેમાં બે અક્ષરનો દેશનો કોડ અને વધુમાં વધુ 30 આલ્ફાન્યૂમેરિક અક્ષર હોય છે. XX1100110101000010001111111P1
SWIFT-BIC SWIFT BIC કોડ 8 કે 11 અક્ષરનો હોય છે:
-4 અક્ષરનો બેંક કોડ
-2 અક્ષરનો દેશનો કોડ
-2 અક્ષરનો લોકેશન કોડ
-3 અક્ષરનો શાખા કોડ (વૈકલ્પિક)
XXXXYYZZ
વાયર ટ્રાન્સફર દ્વારા ચુકવણીઓ હાલમાં માત્ર થોડા દેશો માટે જ ઉપલબ્ધ છે. અમે ભવિષ્યમાં અન્ય દેશોમાં વાયર ટ્રાન્સફર ઑફર કરી શકીએ છીએ, તેમ છતાં આ ક્યારે ઉપલબ્ધ થશે તેની અમારી પાસે કોઈ તારીખ નથી.
વાયર ટ્રાન્સફર વિશે વધુ માહિતી માટે, અમારા વાયર ટ્રાન્સફર સંબંધિત સામાન્ય પ્રશ્નો જુઓ

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
14972647550435700525
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false