નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

AdSense સાથે Google Analyticsનો ઉપયોગ કરો

તમારા AdSense એકાઉન્ટને Analytics સાથે એકીકૃત કરવાના કારણો

તમારા AdSense એકાઉન્ટને Analytics સાથે એકીકૃત કરવાથી તમને તમારી જાહેરાતો અને તમારી સાઇટ વિશે નવી માહિતીનો ભંડાર મળશે. AdSenseને Analytics સાથે એકીકૃત કરવાથી તમે તમારી જાહેરાતનું પર્ફોર્મન્સ અને તમારો વપરાશકર્તા અનુભવ બહેતર બનાવી શકો છો.

  • તમારી સાઇટ પર જેમના થકી કમાણી થઈ શકે તેવા સૌથી શ્રેષ્ઠ અને સૌથી ખરાબ વપરાશકર્તાઓ લાવનારા ટ્રાફિક સૉર્સ, ભૌગોલિક પરિબળો, પેજ અને બ્રાઉઝર કયા છે તે ઓળખીને કન્ટેન્ટ ઑપ્ટિમાઇઝ કરો.
  • તમારા વપરાશકર્તાઓ કયા પેજ પર સમય વિતાવે છે, કયા પેજથી દૂર જતા રહે છે અને જ્યારે તેઓ પેજ છોડે છે ત્યારે તેઓ કયા પેજ પર જાય છે તે બધી માહિતી જોઈને તમારો વપરાશકર્તા અનુભવ બહેતર બનાવો. તમારા મુલાકાતીઓનું ધ્યાન ક્યાં કેન્દ્રિત છે તે સમજવાથી તમને તમારી જાહેરાતો એવી જગ્યાએ મૂકવામાં પણ સહાય મળશે જ્યાં વપરાશકર્તાઓ દ્વારા તેને જોવાની સૌથી વધુ સંભાવના હોય.
  • મુલાકાતની ફ્રિકવન્સી જેવા વપરાશકર્તાના વર્તનના પાસા અને પેજના ઊંડાણની કમાણી પર કઈ રીતે અસર થાય છે તેના આધારે કરેલા ફેરફારોને અમલમાં મૂકીને આવકમાં વધારો કરો.

Google Analytics દ્વારા આપવામાં આવતા એકંદર લાભ વિશે વધુ જાણો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
15680303430547005043
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false