નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

Western Union વડે ઝડપી નાણાંની સુવિધા મારફતે ચુકવણીઓ પ્રાપ્ત કરો

Western Union વડે ઝડપી નાણાંની સુવિધા ચુકવણીનો એક એવો પ્રકાર છે જે તમને Western Union (WU) નાણાં ટ્રાન્સફર સેવાનો ઉપયોગ કરીને રોકડમાં તમારી ચુકવણીઓ પ્રાપ્ત કરવાની મંજૂરી આપે છે.

નોંધ:
  • જે દેશમાં તમને ચુકવણી જારી કરવામાં આવી હોય, એજ દેશમાં તમારે તમારી WU ચુકવણી 60 દિવસની અંદર પ્રાપ્ત કરવી આવશ્યક છે. WU ચુકવણીઓ પ્રાપ્ત કરવાની સમયસીમા વિશે વધુ જાણો.
  • તમારી ચુકવણીના ચલણના આધારે તમારી WU ચુકવણી યુએસ ડોલર અથવા તો યુરોમાં કરવામાં આવશે. જો કે, મોટાભાગના WU એજન્ટ પાસેથી તમારા સ્થાનિક ચલણમાં ચુકવણી પ્રાપ્ત કરવાનો વિકલ્પ તમારી પાસે રહેશે. WU ચુકવણીઓ માટેના ચલણ, વિનિમય દર અને ચુકવણી મર્યાદા વિશે વધુ જાણો
  • Google WU ચુકવણીઓ પ્રાપ્ત કરવા માટે કોઈ ફી વસૂલતું નથી.

આ લેખ આના વિશે છે:

એવા દેશ જ્યાં WU ઉપલબ્ધ છે

દેશ ચુકવણીનું ચલણ એકલ ચુકવણીની મર્યાદા શું મર્યાદા બહારની ચુકવણીઓ વિભાજિત કરી શકાય છે?
અલ્જીરિયા EUR 3000 EUR હા
આર્જેન્ટિના USD 7500 USD હા
બેહરીન EUR 7000 EUR હા
બાર્બાડોસ USD 10000 USD હા
બેનિન EUR 2000 EUR હા
બોલિવિયા USD 10000 USD હા
બલ્ગેરિયા EUR 7000 EUR હા
બર્કિના ફાસો EUR 2800 EUR હા
કંબોડિયા * USD 10000 USD હા
કૅમરૂન EUR 2800 EUR હા
ચાઇના (મેઇનલૅન્ડ) * USD 10000 USD હા
કોલંબિયા USD 6500 USD હા
કોસ્ટા રિકા USD 10000 USD હા
કોટ ડી’આયવોયર EUR 6000 EUR હા
ક્રોએશિયા EUR 7000 EUR હા
ડોમિનિકન રીપબ્લિક USD 10000 USD હા
એક્વાડોર USD 6000 USD હા
ઇજિપ્ત USD 5000 USD હા
ઇથિઓપિયા EUR 2500 EUR હા
ગેમ્બિયા EUR 3500 EUR હા
જ્યોર્જિયા EUR 7000 EUR હા
ઘાના EUR / USD 5000 EUR / 2000 USD ફક્ત EUR
ગ્વાડેલોપ USD 7000 USD હા
ગ્વાટેમાલા USD 10000 USD હા
આઇસલેન્ડ EUR 10000 EUR હા
જમૈકા USD 8000 USD હા
કેન્યા EUR 7000 EUR હા
કુવૈત EUR 7000 EUR હા
લાઓસ * USD 10000 USD હા
લેટવિયા EUR 7000 EUR હા
લિબિયા EUR 700 EUR હા
લિથુઆનિયા EUR 7000 EUR હા
મેડાગાસ્કર EUR 3300 EUR હા
મલેશિયા * USD 2700 USD ના
માલ્ટા EUR 7000 EUR હા
મોરિશિયસ EUR 7000 EUR હા
મોલડોવા EUR / USD 7000 EUR / 2000 USD ફક્ત EUR
મોઝામ્બિક EUR 7000 EUR હા
નેપાળ * USD 10000 USD હા
નિકારાગુઆ USD 10000 USD હા
ઑમાન EUR/USD 7000 EUR / 7500 USD હા
પાકિસ્તાન * USD 5000 USD ના
પેલેસ્ટાઇન EUR/USD 7000 EUR / 2000 USD ફક્ત EUR
પનામા USD 10000 USD હા
પેરાગ્વે USD 10000 USD હા
ફિલિપિન્સ * USD 5000 USD ના
પ્યુઅર્ટો રિકો USD 10000 USD હા
કતાર EUR/USD 7000 EUR / 2000 USD ફક્ત EUR
રિયુનિયન આઇલેન્ડ EUR 7600 EUR હા
રોમાનિયા EUR 3500 EUR હા
સઉદી અરેબિયા USD 2500 USD હા
સેનેગલ EUR 400 EUR હા
શેશેલ્સ EUR 7000 EUR હા
સ્લોવેનિયા EUR 4500 EUR હા
તાઇવાન * USD 5000 USD ના
તાન્ઝાનિયા EUR/USD 7000 EUR / 2000 USD ફક્ત EUR
થાઇલેન્ડ * USD 5000 USD ના
યુગાંડા EUR/USD 7000 EUR / 2000 USD ફક્ત EUR
વિયેતનામ * USD 4000 USD ના
વર્જિન આઇલેન્ડ (બ્રિટિશ) USD 7500 USD હા
યેમેન EUR 1500 EUR હા
ઝામ્બિયા EUR 600 EUR હા
* WU આ દેશમાં ફક્ત YouTubeની ચુકવણીઓ માટે જ ઉપલબ્ધ છે.

WU ચુકવણીઓ પ્રાપ્ત કરવાની સમયસીમા

જે દેશમાં તમને ચુકવણી જારી કરવામાં આવી હોય, એજ દેશમાં તમારે તમારી WU ચુકવણી 60 દિવસની અંદર પ્રાપ્ત કરવી આવશ્યક છે. (ચુકવણીઓ જારી કરવામાં આવે તેના એક દિવસ પછી તે તમારા સ્થાનિક WU એજન્ટ પાસેથી પ્રાપ્ત કરવા માટે ઉપલબ્ધ હોય છે.) જો તમારી ચુકવણીમાં કોઈ સમસ્યા ન હોય અને તમને 60 દિવસની અંદર તમારી ચુકવણી પ્રાપ્ત થાય છે, તો તમારી કમાણી તમારા એકાઉન્ટમાં પાછી ક્રેડિટ કરવામાં આવશે અને તમારી ચુકવણી હોલ્ડ પર રાખવામાં આવશે. જો ચુકવણી પર રોક લગાવવામાં આવે, તો: તમારા એકાઉન્ટમાં ચુકવણીઓ પેજ પર, સમસ્યાની અલર્ટ વાંચો અને ચુકવણીઓને તમારા એકાઉન્ટમાં ફરીથી ચાલુ કરવા માટેની સૂચનાઓ અનુસરો. જો તમારી ચુકવણીમાં કોઈ સમસ્યાઓ હોય, તો અમારો સંપર્ક કરો.

તમારી WU ચુકવણી પ્રાપ્ત કરવાની રીત

  1. તમારા દેશમાં જ્યાં તમને ચુકવણીઓ મોકલવામાં આવી છે, ત્યાં આવેલા WU એજન્ટને શોધવા માટે https://location.westernunion.com/ની મુલાકાત લો.
  2. WU એજન્ટ ઝડપી નાણાંની સુવિધા પૂરી પાડે છે તે કન્ફર્મ કરવા માટે તેમને કૉલ કરો.
  3. તમારી સાથે નીચે જણાવેલી માહિતી લાવો:
    • સરકાર દ્વારા જારી કરાયેલું માન્ય ફોટો ID (પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, રાષ્ટ્રીય ID, વગેરે.)
    • તમારા મોકલનારની માહિતી (જે તમે તમારી ચુકવણીની રસીદ પર જોઈ શકશો).

      તમારી ચુકવણીની રસીદ જોવા માટે: તમારા "વ્યવહારો" પેજની મુલાકાત લો અને ઑટોમૅટિક ચુકવણીની લિંક પર ક્લિક કરો. મોકલનારની માહિતીના ઉદાહરણોમાં આ શામેલ હોય છે:

      • ચૂકવણીની રકમ
      • નાણાં ટ્રાન્સફર નિયંત્રિત કરતો નંબર (MTCN)
      • Google Inc. 1600 Amphitheatre Parkway, Mountain View, California 94043, USA.
      • Google Ireland Ltd., Gordon House, Barrow Street, Dublin 4, Ireland.
નોંધ:

WU ચુકવણીઓ માટેનું ચલણ, વિનિમય દર અને ચુકવણી મર્યાદા

તમારા ચુકવણીઓના પેજ પર બતાવવામાં આવેલા ચલણના આધારે, તમારી WU ચુકવણી યુએસ ડોલર અથવા તો યુરોમાં કરવામાં આવશે. જો કે, મોટાભાગના WU એજન્ટના સ્થાનો પર તમારી પાસે ચુકવણી જે ચલણમાં જારી કરાઈ હોય તેમાં અથવા તમારા સ્થાનિક ચલણમાં (જો આ ચલણ એજન્ટ પાસે ઉપલબ્ધ હોય તો) તમારી ચુકવણી પ્રાપ્ત કરવાનો વિકલ્પ રહે છે. અમે તમને સુઝાવ આપીએ છીએ કે કયા ચલણ ઉપલબ્ધ છે તે કન્ફર્મ કરવા માટે તમે તમારા એજન્ટને કૉલ કરો. જે દિવસે તમે તમારી ચુકવણી પ્રાપ્ત કરો છો તે દિવસે WU એજન્ટ દ્વારા ઉપયોગમાં લેવાતા દરને આધારે વિનિમય દરમાં ફેરફાર થઈ શકે છે.

નોંધ: તમારા દેશના આધારે, WU મારફતે એક ચુકવણીમાં તમે પ્રાપ્ત કરી શકો તે રકમ પર કદાચ મહત્તમ મર્યાદા લાગી શકે છે. જો તમારી ચુકવણી મર્યાદા વટાવી જતી હોય, તો પછી તેને એક કરતાં વધુ ચુકવણીઓમાં વિભાજિત કરવામાં આવશે. જો તમારા દેશમાં એક કરતાં વધુ ચુકવણીઓની સુવિધા ઉપલબ્ધ ન હોય, તો અમે તમારી ચુકવણીઓ વાયર ટ્રાન્સફર દ્વારા પ્રાપ્ત કરવાનો સુઝાવ આપીએ છીએ. WU ચુકવણીઓની મર્યાદા વિશે વધુ જાણવા માટે, ઉપરોક્ત કોષ્ટક જુઓ અથવા તમારા WU એજન્ટનો સંપર્ક કરો.

સૌથી ઉપર પાછા ફરો

Western Union વડે ઝડપી નાણાંની સુવિધા ચુકવણીનો એક એવો પ્રકાર છે જે તમને Western Union (WU) નાણાં ટ્રાન્સફર સેવાનો ઉપયોગ કરીને રોકડમાં તમારી YouTubeની ચુકવણીઓ પ્રાપ્ત કરવાની મંજૂરી આપે છે.

WU તમારા દેશમાં ફક્ત YouTubeની ચુકવણીઓ માટે જ ઉપલબ્ધ છે. તમારી AdSenseની કમાણી માટે ચુકવણીનો પ્રકાર પસંદ કરવાની રીત વિશે જાણવા માટે, આની મુલાકાત લો: AdSense માટે તમારી ચુકવણી પદ્ધતિ ઉમેરો.

Western Union (WU) દ્વારા થતી ચુકવણીઓ ફક્ત મર્યાદિત દેશોમાં જ ઉપલબ્ધ છે. અન્ય ચુકવણી પદ્ધતિઓ વિશે વધુ જાણો અને તમારી પ્રાથમિક ચુકવણી પદ્ધતિ પસંદ કરવાની રીત વિશે જાણો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
14883718843171504783
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false