નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

રિપોર્ટ

તારીખો વચ્ચે સ્વિચ કરો અને તારીખ શ્રેણીઓની તુલના કરો

તમે જેના માટે ડેટા અસ્તિત્વમાં હોય તેવી કોઈપણ તારીખ શ્રેણી માટે રિપોર્ટ ચલાવી શકો છો. તમે પ્રીસેટ તારીખ શ્રેણી પસંદ કરી શકો છો અથવા તમારી પોતાની કસ્ટમ તારીખ શ્રેણી પસંદ કરી શકો છો અને વૈકલ્પિક રીતે તે તારીખ શ્રેણીની બીજી તારીખ શ્રેણી સાથે તુલના કરી શકો છો.

તારીખની શ્રેણી અને તુલનાનું ઉદાહરણ.

પ્રીસેટ તારીખ શ્રેણી પસંદ કરો

પ્રીસેટ તારીખ શ્રેણીનો ઉપયોગ કરવા માટે, તમારા રિપોર્ટની સૌથી ઉપર છે તેમાંથી અથવા કૅલેન્ડરમાં નીચેના જણાવેલામાંથી એક પસંદ કરો:

  • આજે: તમારી પસંદગીના સમય સુધી વર્તમાન કૅલેન્ડર તારીખ માટેનો ડેટા ઉપલબ્ધ છે
  • ગઈકાલે: પાછલી કૅલેન્ડર તારીખ માટેનો ડેટા.
  • છેલ્લા 7 દિવસ: પાછલા 7 દિવસનો ડેટા.
  • છેલ્લા 30 દિવસ: છેલ્લા 30 દિવસનો ડેટા.
  • આ મહિને: વર્તમાન કૅલેન્ડર મહિનાના પહેલા દિવસથી લઈને તમારી પસંદગીના સમય સુધીનો ડેટા.
  • છેલ્લો મહિનો: પાછલા કૅલેન્ડર મહિનાનો પહેલા દિવસથી લઈને છેલ્લા દિવસ સુધીનો ડેટા.
  • છેલ્લા 3 વર્ષ: પાછલા 3 વર્ષનો ડેટા.
Note: Reporting data is limited to the last 3 years and doesn't include data from YouTube or AdMob.

તમારી પોતાની કસ્ટમ તારીખ શ્રેણી પસંદ કરો

  1. તમારો રિપોર્ટ જોતી વખતે, કૅલેન્ડર જોવા માટે કસ્ટમ Down Arrow પર ક્લિક કરો.
  2. કૅલેન્ડરમાં, તમને જોઈતી તારીખો પસંદ કરો:
    • બાજુમાં આપેલા પ્રીસેટ તારીખ શ્રેણીના વિકલ્પોમાંથી એક વિકલ્પ પસંદ કરો.
    • તારીખો હાઇલાઇટ કરવા માટે પ્રારંભ અને સમાપ્તિ પૉઇન્ટને ખેંચો.
    • તમારી પ્રારંભ અને સમાપ્તિ તારીખોને તારીખ ફીલ્ડમાં દાખલ કરો.
  3. લાગુ કરો પર ક્લિક કરો.

બે તારીખ શ્રેણીની તુલના કરો

  1. તમારો રિપોર્ટ જોતી વખતે, તમે જેની તુલના કરવા માગતા હો તે સમયગાળો પસંદ કરો. આ પ્રીસેટ અથવા કસ્ટમ તારીખ શ્રેણી હોઈ શકે.
  2. + તુલના ઉમેરો પર ક્લિક કરો.
  3. તમારો તુલનાનો વિકલ્પ પસંદ કરો:
    • પાછલો સમયગાળો
    • પાછલા વર્ષે
    • કસ્ટમ
  4. જો તમે "કસ્ટમ" વિકલ્પ પસંદ કરો, તો તમને જોઈતી પ્રારંભ અને સમાપ્તિ તારીખો દાખલ કરો, પછી લાગુ કરો પર ક્લિક કરો.

    તુલના માટેની તારીખ શ્રેણીનો ડેટા ડૅશવાળી રેખામાં અથવા હલકા શેડમાં બતાવવામાં આવે છે આ તમે ઉપયોગ કરી રહ્યાં હોય તે ચાર્ટ પ્રકાર પર આધારિત છે.

નોંધ: બધા ચાર્ટ પ્રકારો તારીખ મુજબ તુલનાને સપોર્ટ કરતા નથી. તારીખ શ્રેણીઓની તુલના કરતી વખતે, સામાન્ય રીતે લાઇન ચાર્ટ એ એક શ્રેષ્ઠ ચાર્ટ માનવામાં આવે છે. તમે તારીખોની તુલના માત્ર સમાન સમય શ્રેણી પર કરી શકો છો, ઉદાહરણ તરીકે મહિનાની તુલના મહિના સાથે, વર્ષની તુલના વર્ષ સાથે વગેરે.

તુલના કાઢી નાખો

  1. તમારો રિપોર્ટ જોતી વખતે, તમે કાઢી નાખવા માગતા હો તે તુલનાની નીચેની ઍરો કી Down Arrow પર ક્લિક કરો.
  2. તુલના કાઢી નાખો પર ક્લિક કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
5181100773724970259
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false