નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

રિપોર્ટ

તમારા એકાઉન્ટમાં અત્યાર સુધી થયેલા ફેરફારો જુઓ

તમે તમારા એકાઉન્ટમાં અત્યાર સુધી થયેલા ફેરફારોને તમારા રિપોર્ટમાં નોંધ તરીકે જોઈ શકો છો. નોંધને ચાર્ટ વિસ્તાર હેઠળ આઇકન તરીકે બતાવવામાં આવે છે અને કદાચ તમારી કમાણીને પ્રભાવિત કરી શકે તેવા તમે લીધેલા પગલાંને હાઇલાઇટ કરે છે. ઉદાહરણ તરીકે, જો ગયા મંગળવારે તમે તમારા પેજમાંથી જાહેરાતોની કોઈ કૅટેગરી બ્લૉક કરી હોય અને બીજા દિવસે નવું જાહેરાત યુનિટ બનાવ્યું હોય, તો આ બે ફેરફારોને તમે નોંધ તરીકે જોશો.

નોંધને ચાર્ટ પર બતાવો

  1. તમારો રિપોર્ટ જોતી વખતે, ચાર્ટ વિસ્તાર હેઠળ નોંધ  પર ક્લિક કરો.

    તમારી નોંધ ચાર્ટની સૌથી નીચે તરીકે દેખાય છે. આ સંખ્યા ચોક્કસ સમયગાળામાં રેકોર્ડ કરવામાં આવેલી નોંધની સખ્યા છે.

  2. અત્યાર સુધી થયેલા ફેરફારોની તારીખ અને વર્ણન પર જવા માટે નોંધ પર ક્લિક કરો.

ચાર્ટમાં નોંધ ઉમેરો

તમે ચાર્ટમાં તમારી પોતાની નોંધ ઉમેરી શકો છો. ઉદાહરણ તરીકે, જ્યારે તમે તમારી સાઇટ ફરીથી ડિઝાઇન કરી હોય અથવા કોઈ અસર કરી શકે તેવી ઇવેન્ટ (દા.ત., કુદરતી આફત, રાજકીય ઇવેન્ટ, વગેરે) થઈ હોય, ત્યારે તમે કદાચ તે તારીખ રેકોર્ડ કરવા ઇચ્છતા હો. એકાઉન્ટના કાર્યપ્રદર્શનને અસર કરતી ઇવેન્ટનો રેકોર્ડ રાખવાથી, ચોક્કસ તારીખો પર તમારા મેટ્રિકમાં થતી વધઘટને સમજવામાં તમને સહાય મળી શકે છે.

  1. તમારો રિપોર્ટ જોતી વખતે, ચાર્ટ વિસ્તાર હેઠળ નોંધ પર ક્લિક કરો.
  2. નોંધ ઉમેરો Add પર ક્લિક કરો. નોંધ માટેની વિન્ડો ખૂલશે.
  3. કૅલેન્ડરમાં તમારી તારીખ પસંદ કરો.
  4. "નોંધ" ફીલ્ડમાં, તમારું વર્ણન (વર્ણ મર્યાદા 1000) દાખલ કરો.
  5. સાચવો પર ક્લિક કરો.

    તમારી નવી નોંધ ચાર્ટ હેઠળ બતાવવામાં આવશે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
15442117586316724584
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false