તમે Excel જેવી અન્ય ઍપ્લિકેશનોમાં તમારા રિપોર્ટનો ડેટા નિકાસ અથવા ડાઉનલોડ કરી શકો છો.
- તમારા AdSense એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
- Click Reports.
- તમે નિકાસ કરવા માગતા હો, તે રિપોર્ટ શોધો.
ટિપ: સૂચિમાં રિપોર્ટ શોધવામાં તમારી સહાય માટે શોધ બૉક્સનો ઉપયોગ કરો.
- સાચવોની બાજુમાં, પર ક્લિક કરો.
- તમારો નિકાસનો વિકલ્પ પસંદ કરો:
- તમારા રિપોર્ટને Google Sheetમાં નિકાસ કરવા માટે, રિપોર્ટને Google Sheetમાં નિકાસ કરો પર ક્લિક કરો. તમે તમારી Google Drive ખોલીને કોઈપણ સમયે તમારી સ્પ્રેડશીટને ઍક્સેસ કરી શકો છો.
- તમારા રિપોર્ટને XLSX ફાઇલ તરીકે ડાઉનલોડ કરવા માટે, રિપોર્ટને Excel સ્પ્રેડશીટ તરીકે ડાઉનલોડ કરો પર ક્લિક કરો.
- તમારા રિપોર્ટને અલ્પવિરામ ચિહ્ન દ્વારા વિભાજિત મૂલ્યો (CSV) ફૉર્મેટમાં ડાઉનલોડ કરવા માટે, રિપોર્ટને CSV ફાઇલ તરીકે ડાઉનોલોડ કરો પર ક્લિક કરો. CSV ફાઇલોને સામાન્ય સ્પ્રેડશીટ ઍપ્લિકેશનોમાં સરળતાથી આયાત કરી શકાય છે.