નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

રિપોર્ટ

રિપોર્ટ નિકાસ અથવા ડાઉનલોડ કરો

તમે Excel જેવી અન્ય ઍપ્લિકેશનોમાં તમારા રિપોર્ટનો ડેટા નિકાસ અથવા ડાઉનલોડ કરી શકો છો.

  1. તમારા AdSense એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  2. Click Reports.
  3. તમે નિકાસ કરવા માગતા હો, તે રિપોર્ટ શોધો.
    ટિપ: સૂચિમાં રિપોર્ટ શોધવામાં તમારી સહાય માટે શોધ બૉક્સનો ઉપયોગ કરો.
  4. સાચવોની બાજુમાં, વધુ પર ક્લિક કરો.
  5. તમારો નિકાસનો વિકલ્પ પસંદ કરો:
    • તમારા રિપોર્ટને Google Sheetમાં નિકાસ કરવા માટે, રિપોર્ટને Google Sheetમાં નિકાસ કરો પર ક્લિક કરો. તમે તમારી Google Drive ખોલીને કોઈપણ સમયે તમારી સ્પ્રેડશીટને ઍક્સેસ કરી શકો છો.
    • તમારા રિપોર્ટને XLSX ફાઇલ તરીકે ડાઉનલોડ કરવા માટે, રિપોર્ટને Excel સ્પ્રેડશીટ તરીકે ડાઉનલોડ કરો પર ક્લિક કરો.
    • તમારા રિપોર્ટને અલ્પવિરામ ચિહ્ન દ્વારા વિભાજિત મૂલ્યો (CSV) ફૉર્મેટમાં ડાઉનલોડ કરવા માટે, રિપોર્ટને CSV ફાઇલ તરીકે ડાઉનોલોડ કરો પર ક્લિક કરો. CSV ફાઇલોને સામાન્ય સ્પ્રેડશીટ ઍપ્લિકેશનોમાં સરળતાથી આયાત કરી શકાય છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
16944718102513258211
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false