તમને તમારા AdSense એકાઉન્ટના ચુકવણીઓ પેજ પર દેખાતી અંતિમ માન્યતાપ્રાપ્ત કમાણીના આધારે ચુકવણી કરવામાં આવશે. જોકે અમે તમારા Analytics એકાઉન્ટમાં કમાણી બતાવીએ છીએ, તે તમારી ચુકવણીઓની ગણતરી કરવા માટે ઉપયોગમાં લેવાતા ડેટાથી થોડા અલગ પ્રકારના ડેટા આધારિત હોય છે તેમજ તેનો હેતુ તમારી અંતિમ માન્યતાપ્રાપ્ત કમાણી તરીકેનો નથી.
AdSense સાથે Google Analyticsનો ઉપયોગ કરો
શું મને AdSenseમાં બતાવવામાં આવેલી કમાણીના આધારે ચુકવણી કરવામાં આવે છે, કે Analytics મુજબ?
શું આ સહાયરૂપ હતું?
અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?