નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

Ad units

Multiplex જાહેરાત યુનિટ બનાવો

નવું Multiplex જાહેરાત યુનિટ બનાવવા માટે:

  1. તમારા AdSense એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  2. જાહેરાતો પર ક્લિક કરો.
  3. Click By ad unit.
  4. Multiplex જાહેરાતો પસંદ કરો.
  5. તમારા Multiplex જાહેરાત યુનિટને નામ આપો.
  6. "જાહેરાતનું કદ" વિભાગમાં, તમારા લેઆઉટ સાથે બંધબેસતું હોય તેવું જાહેરાતનું કદ પસંદ કરો.
    નોંધ:
    • અમે રિસ્પૉન્સિવ લેઆઉટનો ઉપયોગ કરવાનો સુઝાવ આપીએ છીએ. કન્ટેનરની પહોળાઈ અને સ્ક્રીનના કદના આધારે રિસ્પૉન્સિવ લેઆઉટ અલગ-અલગ હોય છે (દા.ત. મોબાઇલ, ડેસ્કટૉપ, ટૅબ્લેટ વગેરે પર). અલગ-અલગ કદમાં તમારું Multiplex જાહેરાત યુનિટ કેવી રીતે બદલાય છે, તે જોવા માટે પ્રીવ્યૂનો ઉપયોગ કરો.
    • કસ્ટમ કદનો ઉપયોગ કરતી વખતે, અમે આડા લેઆઉટ માટે પહોળાઈ:ઊંચાઈનો આશરે 2:1નો ગુણોત્તર અથવા ઊભા લેઆઉટ માટે આશરે 1:2નો ગુણોત્તર ધરાવતું જાહેરાતનું કદ પસંદ કરવાનો સુઝાવ આપીએ છીએ. અમે એવો સુઝાવ આપતા નથી કે તમે Multiplex જાહેરાતો માટે 728x90 જેવા પરંપરાગત બૅનર જાહેરાતના કદનો ઉપયોગ કરો. ધ્યાનમાં રાખશો કે તમારા કસ્ટમ-કદની ઊંચાઈ કે પહોળાઈ 1200 પિક્સેલ કરતાં વધુ ન હોઈ શકે અને માત્ર એક પરિમાણ 600 પિક્સેલ કરતાં વધુ હોઈ શકે છે.
  7. "જાહેરાતની શૈલી" વિભાગમાં, રંગો અને ફૉન્ટ અપડેટ કરો જેથી તે તમારી સાઇટના દેખાવ સાથે મેળ ખાય.
  8. બનાવો પર ક્લિક કરો.
  9. જાહેરાતનો કોડ કૉપિ કરીને તમારી સાઇટ પરના પેજના HTML સૉર્સ કોડમાં પેસ્ટ કરો.

તમારી Multiplex જાહેરાતો કેવું કાર્યપ્રદર્શન કરે છે તે જુઓ

તમારી Multiplex જાહેરાતો દ્વારા જનરેટ થતી આવક ટ્રૅક કરવા માટે:

  1. AdSenseમાં રિપોર્ટ પેજની મુલાકાત લો.
  2. "જાહેરાત યુનિટ" રિપોર્ટ બનાવો અને "વિનંતી કરેલું ફૉર્મેટ"નું બ્રેકડાઉન ઉમેરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
8509324516187725425
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false