નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

Code implementation guide

તમારા HTMLમાં AdSenseનો કોડ ક્યાં મૂકવો

તમે AdSenseનો કોડ જનરેટ કરી લો પછી, તમારે તેને તમારી સાઇટના <head> અને </head> ટૅગની વચ્ચે પેસ્ટ કરવાની જરૂર રહેશે. AdSenseમાંથી સૌથી વધુ લાભ મેળવવા માટે અમે ભલામણ કરીએ છીએ કે તમે તમારી સમગ્ર સાઇટમાંના દરેક પેજ પર AdSenseનો કોડ મૂકો.

ટિપ: WordPressના વપરાશકર્તા છો? AdSenseનો કોડ ઉમેરવા માટે સહાય મેળવો.

નીચેના ઉદાહરણો તમને બતાવે છે કે AdSenseનો કોડ ક્યાં મૂકવો:

AdSenseનો કોડ ઉમેરવામાં આવે તે પહેલાં HTML પેજનું ઉદાહરણ

<html>
<head>
આ તમારા પેજનો શીર્ષ ભાગ છે.
<title>Example HTML page</title>
</head>
<body>
આ તમારા પેજનો મુખ્ય ભાગ છે.
</body>
</html>

<head> ટૅગમાં AdSenseનો કોડ ઉમેર્યા પછી HTML પેજનું ઉદાહરણ

<html>
<head>
<script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-1234567890123456" crossorigin="anonymous"></script>
આ તમારા પેજનો શીર્ષ ભાગ છે.
<title>Example HTML page</title>
</head>
<body>
આ તમારા પેજનો મુખ્ય ભાગ છે.
</body>
</html>

નોંધ: આ માત્ર ઉદાહરણ માટેનો કોડ છે. કૃપા કરીને તમારી પોતાની સાઇટના કોડમાં તેનો ઉપયોગ કરશો નહીં.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
1748616494888471829
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false