નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

Code implementation guide

AdSenseનો કોડ મેળવવો અને તેને કૉપિ કરો

તમે તમારા AdSense એકાઉન્ટમાં જાહેરાતો પેજ પરથી AdSenseનો કોડ મેળવો છો અને તેને કૉપિ કરો છો. તમે ઑટો જાહેરાતોનો ઉપયોગ કરો છો કે પછી જાહેરાત યુનિટનો, તેના પર AdSenseનો કોડ જનરેટ કરવાની તમારી રીત આધાર રાખે છે. ધ્યાનમાં રાખો કે ઑટો જાહેરાતો માટે તમને માત્ર AdSenseના કોડની જરૂર પડે છે, પણ જાહેરાત યુનિટ માટે તમને AdSenseના કોડ ઉપરાંત જાહેરાત યુનિટના કોડની પણ જરૂર પડે છે.

ઑટો જાહેરાતોનો કોડ મેળવવાની અને તેને કૉપિ કરવાની રીત

ઑટો જાહેરાતો માટે AdSenseનો કોડ જનરેટ કરવા, તમારે પહેલા તમારી સમગ્ર સાઇટ માટે ઑટો જાહેરાતોનું સેટઅપ કરવું જરૂરી છે. જો તમે આ પહેલેથી કરી લીધું હોય, તો તમે આ પગલાં અનુસરીને AdSenseનો કોડ મેળવી શકો છો:

  1. તમારા AdSense એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  2. જાહેરાતો પર ક્લિક કરો.
  3. કોડ મેળવો પર ક્લિક કરો.
  4. કોડ સ્નિપેટ કૉપિ કરો પર ક્લિક કરો.
ટિપ: તમે AdSenseનો કોડ કૉપિ કરી લો તે પછી, આગલું પગલું તેને તમારા પેજના <head> અને </head> ટૅગ વચ્ચે પેસ્ટ કરવાનું છે. તમારા HTMLમાં AdSenseનો કોડ ક્યાં મૂકવો તે જાણો.

જાહેરાત યુનિટ માટે કોડ મેળવવાની અને તેને કૉપિ કરવાની રીત

જાહેરાત યુનિટ માટે કોડ જનરેટ કરવા, તમારે પહેલા જાહેરાત યુનિટ બનાવવું જરૂરી છે. જો તમે આ પહેલેથી કરી લીધું હોય, તો તમે આ પગલાં અનુસરીને AdSenseનો કોડ અને જાહેરાત યુનિટનો કોડ મેળવી શકો છો:

  1. તમારા AdSense એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  2. જાહેરાતો પર ક્લિક કરો.
  3. Click By ad unit.
  4. "હાલના જાહેરાત યુનિટ" કોષ્ટકમાં, તમે જે જાહેરાત યુનિટનો કોડ મેળવવા માગતા હો તેને શોધો.
  5. કર્સરને જાહેરાત યુનિટ પર લઈ જાઓ અને કોડ મેળવો Embed પર ક્લિક કરો.
  6. જાહેરાત યુનિટના તમામ કોડ કૉપિ કરો.
ટિપ: તમે જાહેરાત યુનિટનો કોડ કૉપિ કરી લો તે પછી, આગલું પગલું તેને તમારા પેજના HTMLમાં પેસ્ટ કરવાનું છે. તમારા HTMLમાં જાહેરાત યુનિટનો કોડ ક્યાં મૂકવો તે જાણો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
9438452452410428144
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false