નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

Ad units

Multiplex જાહેરાતો વિશે

Multiplex જાહેરાતો કન્ટેન્ટ મુજબની જાહેરાતના ફૉર્મેટનો એક પ્રકાર છે, જે જાહેરાત યુનિટની અંદર ગ્રિડમાં એક કરતાં વધુ જાહેરાતો બતાવે છે. આ ફૉર્મેટને કસ્ટમાઇઝ કરી શકાય છે—તમે તમારી સાઇટ સાથે બંધબેસે તે માટે શૈલી બદલી શકો છો.

પ્રકાશકો ઘણીવાર લેખોના અંતમાં અથવા સાઇડબારમાં Multiplex જાહેરાત યુનિટ મૂકે છે. આનું કારણ એ છે કે પેજ કે સાઇટ પરના વપરાશકર્તાના પ્રવાસને અંતે તે અસરકારક રીતે કમાણી કરવામાં સહાય કરી શકે છે. Multiplex જાહેરાત યુનિટ તમને તમારા કન્ટેન્ટનો વપરાશ કરવાનું પૂર્ણ કરનારા વપરાશકર્તાઓને જાહેરાતો બતાવવાની રીત પ્રદાન કરે છે.

ઉદાહરણો

નીચેની છબીઓ બતાવે છે કે Multiplex જાહેરાતો ડેસ્કટૉપ અને મોબાઇલ પર કેવી દેખાય છે.

ટિપ: જ્યારે તમે Multiplex જાહેરાત યુનિટ બનાવો છો, ત્યારે તમે અલગ-અલગ કદ અને શૈલીના વિકલ્પો જોવા માટે જાહેરાતના પ્રીવ્યૂનો ઉપયોગ કરી શકો છો.

ઉદાહરણ 1: ડેસ્કટૉપ પર Multiplex જાહેરાતો

ઉદાહરણ 2: મોબાઇલ પર Multiplex જાહેરાતો

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
5159242327629873177
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false