નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

Ad units

લેખમાં જાહેરાતો

લેખમાં જાહેરાતો એ કન્ટેન્ટ મુજબની જાહેરાતો હોય છે જે સંપાદકીય કન્ટેન્ટમાં દેખાય છે. તમે તેની શૈલી તમારી સાઇટ સાથે મેળ કરવા મુજબ કરી શકો છો. #in-article #nativeads

'લેખમાં' એ Google-દ્વારા ઑપ્ટિમાઇઝ કરેલું જાહેરાતનું ફૉર્મેટ છે, જે તમને તમારા પેજના ફકરાઓની વચ્ચે કન્ટેન્ટ મુજબની જાહેરાતો મૂકવામાં સહાય કરે છે.

લેખમાં જાહેરાતોના લાભ

લેખમાં જાહેરાતોનો ઉપયોગ કરવાના કેટલાક લાભમાં નિમ્નલિખિતનો સમાવેશ થાય છે:

  • બહેતર વપરાશકર્તા અનુભવ: લેખમાં જાહેરાતો ઉચ્ચ ક્વૉલિટીના જાહેરાતકર્તા જાહેરાત ઘટકોનો ઉપયોગ કરે છે, જેથી તે ઉત્તમ દેખાય અને તમારા વાચકોને બહેતર વપરાશકર્તા અનુભવ આપે.
  • મોબાઇલ માટે સર્વોત્તમ: લેખમાં જાહેરાતો સંપૂર્ણ પહોળાઈ ધરાવતી જાહેરાતો હોય છે, જે મોબાઇલ ડિવાઇસમાં ઉપલબ્ધ સ્ક્રીનની નાની જગ્યામાંથી કમાણી કરી શકવા માટે ઉત્તમ છે.
  • Google દ્વારા ઑપ્ટિમાઇઝ થયેલી: લેખમાં જાહેરાતો Google દ્વારા ઑપ્ટિમાઝ થયેલી હોય છે, જેથી તે તમારા લેખના પેજ પર યોગ્ય રીતે કાર્ય કરે તે સુનિશ્ચિત કરી શકાય.

લેખમાંની જાહેરાતો અને સામાન્ય જાહેરાતો વચ્ચેનો તફાવત

લેખમાંની જાહેરાતો અને સામાન્ય જાહેરાતો વચ્ચે નિમ્નલિખિત તફાવત છે:

  • તે વાચકના અનુભવ સાથે સારી રીતે ભળી જાય છે, ઉદાહરણ તરીકે:
    • તે એવા લેઆઉટનો ઉપયોગ કરે છે, જે તેના સ્થાન નિયોજનમાં બંધ બેસે અને વાચકના રસપ્રવાહની કાળજી લે
    • તે જાહેરાતકર્તાના ઉચ્ચ ક્વૉલિટીના જાહેરાત ઘટકોનો ઉપયોગ કરે છે.

લેખમાંની જાહેરાતોના યુનિટમાં ડિસ્પ્લે જાહેરાતો બતાવવી

લેખમાંની જાહેરાતો માત્ર એ સર્જનાત્મક રચનાઓનો ઉપયોગ કરે છે જે જાહેરાતના ઉચ્ચ ક્વૉલિટીના ઘટકો ધરાવતી હોય (ઉદાહરણ તરીકે, Google Adsમાંની રિસ્પૉન્સિવ જાહેરાતો). આનો અર્થ છે કે તમારા મુલાકાતીઓને લેખમાંની જાહેરાતો જોવામાં વધુ અપીલ કરી શકે, પણ કેટલાક પ્રકાશકો માટે ટૂંકા ગાળા માટે તે નિમ્ન CPM આપે તેમ બને. CPM વધારવા માટે, તમે તમારી લેખમાંની જાહેરાતના યુનિટની અંદર પસંદ કરેલી ડિસ્પ્લે જાહેરાતો બતાવવાનું પણ પસંદ કરી શકો છો. Google એવી ડિસ્પ્લે જાહેરાતો પસંદ કરશે, જે ઉપલબ્ધ જગ્યામાં બરાબર બંધ બેસે. બન્ને પ્રકારની જાહેરાતો પસંદ કરવાથી તમારી આવકમાં વૃદ્ધિ થઈ શકે છે. આ વિકલ્પ વિશે લેખમાં જાહેરાતના સેટિંગ માં વધુ જાણો.

Google દ્વારા ઑપ્ટિમાઇઝ થયેલીનો અર્થ શું થાય?

Google લેખમાંની જાહેરાતોને ઑપ્ટિમાઇઝ કરે છે જેથી તે તમારા લેખના પેજમાં સારું કાર્યપ્રદર્શન બતાવે. આમાં જાહેરાતનું લેઆઉટ, ઉપયોગમાં લેવાયેલા ઘટકો, કૉલ-ટુ-ઍક્શન બટન, વગેરે જેવા ઘટકોનો સમાવેશ થાય છે. વધુમાં, Google તમારી જાહેરાતના રંગો તથા ફૉન્ટ જેવા તમે વ્યાખ્યાયિત કરેલા ઘટકોને ઑપ્ટિમાઇઝ પણ કરી શકે છે. તમે "Google દ્વારા ઑપ્ટિમાઇઝ થયેલી શૈલી"ની પસંદગી કરશો, તો Google તમારી પસંદગીની શૈલીઓને ઓવરરાઇડ કરી શકે છે, જો વધુ સારું કાર્યપ્રદર્શન કરે તેવા રંગો/ફૉન્ટ હોય, તો. લેખમાં જાહેરાતના સેટિંગ વિશે વધુ જાણો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
8867698833919458395
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false