નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

Code implementation guide

તમારા પેજમાં જાહેરાતનો કોડ પેસ્ટ કરવાની રીત

તમે તમારા AdSense એકાઉન્ટમાંથી જાહેરાતના કોડની કૉપિ કરી લો, તે પછી આગલું પગલું છે તેને તમારા પેજના HTML સોર્સ કોડમાં પેસ્ટ કરવો. આ તમે કઈ રીતે કરો છો તેનો આધાર તમે તમારી સાઇટમાં ફેરફાર કરવા માટે કયાં સાધનોનો ઉપયોગ કરો છો તેના પર રહેશે.

નોંધ: તમારા પેજમાં જાહેરાતનો કોડ ઉમેરતા પહેલાં, ખાતરી કરો કે તમારું પેજ AdSense પ્રોગ્રામ પૉલિસીનું પાલન કરે છે. જો તમારું પેજ આ પૉલિસીનું પાલન નહીં કરતું હોય, તો અમે કોઈપણ સમયે તમારી સાઇટ પર જાહેરાત સેવા આપવાનું અક્ષમ કરવાનો અને/અથવા તમારા AdSense એકાઉન્ટને અક્ષમ કરવાનો અધિકાર સુરક્ષિત રાખીએ છીએ.

HTML એડિટર

ઘણાં પ્રકાશકો (WYSIWYG અથવા "what you see is what you get" એટલે કે "જે દેખાય તે મળે" તરીકે પણ જાણીતા) Macromedia Dreamweaver જેવા ડિઝાઇન દ્વારા ઉત્તમ બનાવેલા HTML એડિટરનો ઉપયોગ કરે છે. તમારી જાહેરાતો બરાબર કાર્ય કરે તે સુનિશ્ચિત કરવા માટે, ખાતરી કરો કે તમે એડિટરના HTML વ્યૂનો અથવા HTML ઇન્સર્ટ ફંક્શનનો ઉપયોગ કરીને તમારા પેજના HTML સોર્સ કોડમાં જાહેરાતનો કોડ પેસ્ટ કરો છો. તમે "ડિઝાઇન વ્યૂ" જેવા WYSIWYG વ્યૂમાં તમારો જાહેરાતનો કોડ પેસ્ટ કરશો, તો તમને ભૂલો દેખાઈ શકે છે. એકવાર તમે તમારો કોડ પેસ્ટ કરી લો, પછી સૉફ્ટવેર દ્વારા દાખલ કરવામાં આવ્યા હોઈ શકે તે બધાં વધારાના ટૅગ અથવા લાઇન બ્રેકમાંના ફેરફારો ચેક કરો, કારણ કે તેના પરિણામે તમારી જાહેરાતો બરાબર ન દેખાય તેમ બની શકે છે.

જો તમને તમારા એડિટરમાં તમારા પેજનો HTML સોર્સ કોડ ન મળતો હોય, તો સહાયતા કેન્દ્રની અથવા તમારા HTML એડિટિંગ સૉફ્ટવેર માટેના સપોર્ટ ગ્રૂપની મુલાકાત લો.

કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ (CMS)

જો તમે કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરતા હો, તો નીચે ચેક કરો કે તમારા CMSમાં બિલ્ટ-ઇન AdSense છે કે નહીં અથવા તમારા AdSense જાહેરાતના કોડને અમલમાં મૂકવા માટે તમને સહાય કરે તેવા પ્લગ-ઇનને તે સપોર્ટ કરે છે કે નહીં.

બિલ્ટ-ઇન AdSense ધરાવતી સાઇટ

અનાધિકારિક પ્લગ-ઇન ધરાવતું CMS સૉફ્ટવેર

નીચેની કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ (CMS) AdSense જાહેરાતોને સિસ્ટમ દ્વારા જનરેટ થયેલાં પેજ પર દાખલ કરવા માટે ત્રીજા પક્ષના પ્લગ-ઇનનો ઉપયોગ કરે છે. Google આ પ્લગ-ઇનનો પ્રચાર કરતું નથી કે તેમને સપોર્ટ કરતું નથી. જોકે, જ્યાં સુધી તમારા પેજ પર પ્રદર્શિત જાહેરાત કોડમાં ફેરફાર ન થાય અને પ્લગ-ઇનમાં કોઈપણ રીતે ફેરફાર કરવામાં ન આવ્યો હોય ત્યાં સુધી તમે આ પ્લગ-ઇનનો ઉપયોગ કરી શકો છો.

WordPressના વપરાશકર્તા છો? AdSenseનો કોડ ઉમેરવા માટે સહાય મેળવો.

જો તમને પ્લગ-ઇન સંબંધી સહાય જોઈતી હોય, તો તમારી સેવાના આધિકારિક સપોર્ટ ચર્ચામંચનો અથવા પ્લગ-ઇનના ડેવલપરનો સંપર્ક કરો. નોંધ કરો કે ત્રીજા પક્ષનાં દ્વેષપૂર્ણ પ્લગ-ઇન માટે Google જવાબદાર નથી.

PHP સાઇટ

AdSense જાહેરાતના કોડમાં JavaScriptની ચલ ઉદ્ઘોષણાઓ નથી હોતી, છતાં તે વાસ્તવમાં HTMLકોડનો બ્લૉક હોય છે જે મોટાભાગની PHP સાઇટ સાથે સુસંગત હોય છે. PHP સાઇટ પર જાહેરાતના કોડનો અમલ કરવા માટે, અમે "adsense php" જેવા શબ્દોનો ઉપયોગ કરીને ઑનલાઇન સંસાધનો શોધવાની ભલામણ કરીએ છીએ.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
13798271883562976007
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false