નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

Ad units

તમારા હાલના જાહેરાત યુનિટ જોવા માટે

તમે તમારા હાલના જાહેરાત યુનિટ વિશેની માહિતી તમારા એકાઉન્ટના જાહેરાત યુનિટ પેજ પર મેળવી શકો છો. ડિફૉલ્ટ તરીકે, આ પેજ તમારા સક્રિય જાહેરાત યુનિટ બતાવે છે. તમે શોધ બાર વડે તમારા આર્કાઇવ કરેલા જાહેરાત યુનિટ જોઈ શકશો.

જાહેરાત યુનિટને આર્કાઇવ કરવા માટે

જો તમે કોઈ જાહેરાત યુનિટને તમારા સક્રિય જાહેરાત યુનિટની સૂચિમાં જોવા ન માગતા હો, તો તમે તેને આર્કાઇવ કરી શકો છો. 

નોંધ: આર્કાઇવ કરવાની પ્રક્રિયા જાહેરાત યુનિટને ફક્ત તમારી સૂચિમાંથી બહાર કરે છે, તે જાહેરાત યુનિટને જાહેરાતો બતાવતા અટકાવતી નથી. જો તમે કોઈ જાહેરાત યુનિટને જાહેરાતો બતાવતા અટકાવવા માગતા હો, તો તમે તમારી સાઇટમાંથી તેનો જાહેરાતનો કોડ કાઢી નાખી શકો છો.
  1. તમારા AdSense એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  2. જાહેરાતો પર ક્લિક કરો.
  3. જાહેરાત યુનિટ પર ક્લિક કરો.
  4. "હાલના જાહેરાત યુનિટ" કોષ્ટકમાં, તમે જે જાહેરાત યુનિટને આર્કાઇવ કરવા માગો છો તે શોધો.
  5. કર્સરને જાહેરાત યુનિટ પર લઈ જાઓ અને વધુ વધુ અને પછી આર્કાઇવ કરો Archive પર ક્લિક કરો.

કોઈ જાહેરાત યુનિટ માટેનો રિપોર્ટ જોવા માટે

કોઈ ચોક્કસ જાહેરાત યુનિટ માટેનો જાહેરાત યુનિટ રિપોર્ટ જોવા માટે, આ પગલાં અનુસરો:

  1. તમારા AdSense એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  2. જાહેરાતો પર ક્લિક કરો.
  3. જાહેરાત યુનિટ પર ક્લિક કરો.
  4. "હાલના જાહેરાત યુનિટ" કોષ્ટકમાં, તમે જે જાહેરાત યુનિટનો રિપોર્ટ જોવા માગો છો તે શોધો.
  5. કર્સરને જાહેરાત યુનિટ પર લઈ જાઓ અને રિપોર્ટ જુઓ View report પર ક્લિક કરો.

    આ જાહેરાત યુનિટ માટેનો જાહેરાત યુનિટ રિપોર્ટ તમારા રિપોર્ટ પેજ પર ખુલે છે.

ટિપ: જો તમને તમારી સાઇટ પર જાહેરાતો ન દેખાતી હોવાની સમસ્યા આવી રહી હોય, તો મારી જાહેરાતો નથી દેખાતી સમસ્યાનિવારક અજમાવી જુઓ.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
10064351756159445131
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false