નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

Ad units

Accelerated Mobile Pages (AMP) વિશે

Accelerated Mobile Pages (AMP) એક ઓપન સૉર્સ પ્રોજેક્ટ છે, જેનો હેતુ સતત ઝડપથી લોડ થતા કન્ટેન્ટ પેજ બનાવવા માટે ફ્રેમવર્ક પ્રદાન કરીને મોબાઇલ વેબને બહેતર બનાવવાનો છે. સરેરાશ AMP પેજ, Google Searchમાંથી 1 સેકન્ડ કરતાં પણ ઓછા સમયમાં લોડ થાય છે અને આને કારણે, પ્રકાશકોને ટ્રાફિક અને વપરાશકર્તાઓ દ્વારા પેજ પર વીતાવવામાં આવતા સમયમાં વૃદ્ધિ જોવા મળી છે.

Improving your site performance through AMP

તમારા AMP પેજમાંથી કમાણી કરવા વિશે

AMP પેજ AMP HTMLમાં લખાયેલા હોય છે, જેનો અર્થ થાય છે કે AMP ફૉર્મેટવાળા જાહેરાત યુનિટ માટે સામાન્ય રીતે વપરાતા AdSenseના જાહેરાતના કોડ કરતાં અલગ જાહેરાતના કોડની જરૂર હોય છે. AMP-સુસંગત ડિસ્પ્લે જાહેરાત યુનિટ બનાવવાની રીત જાણો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
5896101019952894555
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false