નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

Ad units

જાહેરાતના કદના ઑપ્ટિમાઇઝેશન સેટિંગ

Googleને મોબાઇલ પર તમારા જાહેરાત યુનિટ ઑપ્ટિમાઇઝ કરવા દો

તમે Googleને ઑટોમૅટિક રીતે મોબાઇલ પર તમારા જાહેરાતના યુનિટનું કદ ઑપ્ટિમાઇઝ કરવાની મંજૂરી આપી શકો છો. તેના માટે જાહેરાતના નવા યુનિટ બનાવવાની કે તમારા જાહેરાતના કોડમાં ફેરફાર કરવાની કોઈ જરૂર નથી. તમારા વર્તમાન જાહેરાત યુનિટ વપરાશકર્તાના ડિવાઇસના સંદર્ભ અને ઓરિએન્ટેશનના આધારે પોતાના કદમાં ફેરફાર કરશે અને મોટી જાહેરાતો, સંપૂર્ણ પહોળાઈવાળી જાહેરાતો, વગેરે બતાવી શકે છે. તેના પરિણામ સ્વરૂપે, વધુ જાહેરાતો તમારા જાહેરાત યુનિટને ભરી શકવાની યોગ્યતા મેળવશે, જેને કારણે તમારી આવકમાં વધારો થવાનું સંભવ બનશે.

મર્યાદાઓ

ઑપ્ટિમાઇઝેશનના આ સેટિંગ માત્ર મોબાઇલ માટે ઑપ્ટિમાઇઝ કરેલી સાઇટ અને Accelerated Mobile Pages (AMP) પર કામ કરે છે. આ ઉપરાંત, નીચે જણાવેલી પરિસ્થિતિઓમાં અમે ઑપ્ટિમાઇઝ કરી શકીશું નહીં:

  • Iframed જાહેરાત યુનિટ (આમાં Google Ad Manager જેવા જાહેરાતના સર્વર મારફતે બતાવવામાં આવતા જાહેરાત યુનિટ શામેલ છે)
  • પેરેન્ટ કન્ટેનરની અંદર પ્રતિબંધિત પરિમાણો ધરાવતા જાહેરાત યુનિટ (દા.ત., નિશ્ચિત ઊંચાઈ, ઓવરફ્લો: છુપાયેલા, વગેરે).
  • વપરાશકર્તાનું પહેલું પેજ વ્યૂ, કારણ કે અમે તમારા એકાઉન્ટમાંથી જાહેરાતના કદનું ઑપ્ટિમાઇઝેશન સેટિંગ મેળવવા માટે, તેમના પહેલા પેજ વ્યૂનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછીના વપરાશકર્તાના પેજ વ્યૂ માટે, અમે તમારા સેટિંગ લાગુ કરીએ છીએ.

તમારી સાઇટ પર ઑટોમૅટિક રીતે ઑપ્ટિમાઇઝ કરેલી જાહેરાતોનો પ્રીવ્યૂ કરો

આ સુવિધા ચાલુ કરતા પહેલાં, તમે તમારી સાઇટ પર આ ઑપ્ટિમાઇઝેશન સેટિંગના વર્તનનો પ્રીવ્યૂ કરી શકો છો.

મોબાઇલ ડિવાઇસ પર

  1. તમારી સાઇટની મુલાકાત લો અને તમારા પેજના URLની છેવટે #google_responsive_slot_preview ઉમેરો.
  2. પેજ રિફ્રેશ કરો.
  3. જાહેરાતના અલગ-અલગ કદ જોવા માટે, લૅન્ડસ્કેપ અને પોર્ટ્રેટ વચ્ચે ઓરિએન્ટેશન ટૉગલ કરો.

ડેસ્કટૉપ પર Google Chrome બ્રાઉઝરનો ઉપયોગ કરતી વખતે

  1. નવી ટૅબમાં તમારી સાઇટ ખોલો અને તમારા પેજના URLની છેવટે #google_responsive_slot_preview ઉમેરો.
  2. "ડિવાઇસ મોડ" ચાલુ કરીને ટૉગલ કરો. આમ કેવી રીતે કરવું એ વિશેના સૂચનો માટે ડિવાઇસ મોડવાળા મોબાઇલ ડિવાઇસનું અનુકરણ કરો જુઓ.
  3. ડ્રૉપ-ડાઉન સૂચિમાંથી મોબાઇલ ડિવાઇસ પસંદ કરો (દા.ત., Pixel 2 અથવા iPhone 6/7/8).
  4. પેજ રિફ્રેશ કરો.
  5. જાહેરાતના અલગ-અલગ કદ જોવા માટે, લૅન્ડસ્કેપ અને પોર્ટ્રેટ વચ્ચે ઓરિએન્ટેશન ટૉગલ કરો.

અન્ય બ્રાઉઝર માટે આ પગલાં સમાન રહેશે. વધુ માહિતી માટે તમારા બ્રાઉઝરના દસ્તાવેજો જુઓ.

જાહેરાતના કદના ઑપ્ટિમાઇઝેશન સેટિંગ ચાલુ કરો

  1. તમારા AdSense એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  2. જાહેરાતો પર ક્લિક કરો.
  3. Click Global settings.
  4. "જાહેરાત કદ" વિભાગમાં, turn on Googleને મોબાઇલ પરની તમારી જાહેરાતોનું કદ ઑપ્ટિમાઇઝ કરવા દો સેટિંગ ચાલુ કરો.

    તમારા મોબાઇલ ટ્રાફિક પર મોબાઇલ પરની જાહેરાતનું ક્યું કદ સૌથી સારું કાર્યપ્રદર્શન કરે છે, તેના આધારે Google તમારા માટે સૌથી શ્રેષ્ઠ કદ પસંદ કરશે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
11883946683982431015
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false