નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

Ad units

તમારા રિસ્પૉન્સિવ Multiplex જાહેરાત યુનિટને કસ્ટમાઇઝ કરવાની રીત

નોંધ: આ વિકલ્પોને ટાળવામાં આવે છે. તમે હજી પણ તમારી Multiplex જાહેરાતોને કસ્ટમાઇઝ કરવા માટે આ વિકલ્પોનો ઉપયોગ કરી શકો છો, પણ અમે એ વાતની ગૅરંટી નથી આપી શકતા કે તે દરેક સંજોગોમાં કામ કરશે.

જો તમારા રિસ્પૉન્સિવ Multiplex જાહેરાત યુનિટ માટે તમારી કોઈ ચોક્કસ જરૂરિયાતો હોય, તો તમે તમારા જાહેરાતના કોડમાં પેરામીટર ઉમેરીને તેમનો દેખાવ કસ્ટમાઇઝ કરી શકો છો. આ પેરામીટર તમને તમારા Multiplex જાહેરાત યુનિટના લેઆઉટ જેવી બાબતોમાં ફેરફાર કરવાની અને તેમની અંદર તમે પંક્તિઓ અને કૉલમની કેવી રીતે ગોઠવણી કરવાનું પસંદ કરો છો તે ઉલ્લેખિત કરવાની મંજૂરી આપે છે.

તમે મોબાઇલ વિ. ડેસ્કટૉપ માટે જુદા-જુદા સેટિંગ સેટ કરવા માટે પણ આ પેરામીટરનો ઉપયોગ કરી શકો છો. ઉદાહરણ તરીકે, જો તમે લેઆઉટ પેરામીટરને એકલ મૂલ્ય આપો છો, તો તમારું Multiplex જાહેરાત યુનિટ પણ મોબાઇલ અને ડેસ્કટૉપ પર એ જ સમાન લેઆઉટ ધરાવશે. જ્યારે, જો તમે લેઆઉટ પેરામીટરને બે મૂલ્યો આપો છો, તો પછી તમારું Multiplex જાહેરાત યુનિટ એક લેઆઉટ મોબાઇલ (પહેલું મૂલ્ય) પર અને એક અલગ લેઆઉટ ડેસ્કટૉપ (બીજું મૂલ્ય) પર ધરાવશે.

નોંધ લો કે આ વિકલ્પો ફક્ત રિસ્પૉન્સિવ Multiplex જાહેરાત યુનિટ માટે ઉપલબ્ધ છે અને કસ્ટમાઇઝેશન કામ કરે તે માટે બધા પેરામીટર જરૂરી છે. તમે તમારા જાહેરાત કોડમાં ફેરફાર કરો પછી, ખાતરી કરો કે તમારા Multiplex જાહેરાત યુનિટ જુદા-જુદા ડિવાઇસ અને સ્ક્રીન પર સાચી રીતે કાર્ય કરે છે તેની ખાતરી કરવા માટે તમે તેમનું પરીક્ષણ કરો છો.

નોંધ: આ લેખમાં વર્ણવવામાં આવેલા ઉદાહરણો AdSense જાહેરાત કોડના સ્વીકાર્ય ફેરફારો છે. આ મંજૂર કરાયેલી રીતો વડે તમારા Multiplex જાહેરાત કોડમાં ફેરફાર કરવાથી, તમે AdSense પ્રોગ્રામ પૉલિસીઓનું ઉલ્લંઘન કરશો નહીં.
બધું મોટું કરો  બધું નાનું કરો

તમારા Multiplex જાહેરાત યુનિટનું લેઆઉટ બદલો

લેઆઉટ પેરામીટર (data-matched-content-ui-type) તમને તમારા Multiplex જાહેરાત યુનિટમાં ટેક્સ્ટ અને છબીઓની ગોઠવણીને નિયંત્રિત કરવાની મંજૂરી આપે છે. ઉદાહરણ તરીકે, તમે ટેક્સ્ટ અને છબી એકબીજાની આજુબાજુમાં, ટેક્સ્ટની ઉપર છબી, વગેરે જેવી ગોઠવણી પસંદ કરી શકો છો.

નીચેના લેઆઉટ વિકલ્પો ઉપલબ્ધ છે:

ટેક્સ્ટ અને છબી એકબીજાની આજુબાજુમાં

આ લેઆઉટમાં, છબી અને ટેક્સ્ટ એકબીજાની આજુબાજુમાં દેખાય છે. આ લેઆઉટ પસંદ કરવા માટે, તમારા જાહેરાતના કોડમાં data-matched-content-ui-type="image_sidebyside" પેરામીટર ઉમેરો.

<script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-1234567890123456" crossorigin="anonymous"></script>
<!-- pbad -->
<ins class="adsbygoogle"
     style="display:block"
     data-ad-client="ca-pub-1234567890123456"
     data-ad-slot="1234567890"
     data-matched-content-ui-type="image_sidebyside"
     data-matched-content-rows-num="4"
     data-matched-content-columns-num="1"
     data-ad-format="autorelaxed"></ins>
<script>
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
</script>

એકબીજાની આજુબાજુમાં છબી અને ટેક્સ્ટ ધરાવતી જાહેરાતોના લેઆઉટનું ઉદાહરણ.

ટેક્સ્ટ અને છબી કાર્ડની સાથે એકબીજાની આજુબાજુમાં

આ લેઆઉટમાં, છબી અને ટેક્સ્ટ કાર્ડની સાથે એકબીજાની આજુબાજુમાં દેખાય છે. આ લેઆઉટ પસંદ કરવા માટે, તમારા જાહેરાતના કોડમાં data-matched-content-ui-type="image_card_sidebyside" પેરામીટર ઉમેરો.

<script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-1234567890123456" crossorigin="anonymous"></script>
<!-- pbad -->
<ins class="adsbygoogle"
     style="display:block"
     data-ad-client="ca-pub-1234567890123456"
     data-ad-slot="1234567890"
     data-matched-content-ui-type="image_card_sidebyside"
     data-matched-content-rows-num="4"
     data-matched-content-columns-num="1"
     data-ad-format="autorelaxed"></ins>
<script>
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
</script>

Example of an ad with Image and text side-by-side with card layout.

ટેક્સ્ટની ઉપર સ્ટૅક કરેલી છબી

આ લેઆઉટમાં, છબી અને ટેક્સ્ટ એકબીજાની ઉપર ગોઠવવામાં આવે છે. આ લેઆઉટ પસંદ કરવા માટે, તમારા જાહેરાતના કોડમાં data-matched-content-ui-type="image_stacked" પેરામીટર ઉમેરો.

<script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-1234567890123456" crossorigin="anonymous"></script>
<!-- pbad -->
<ins class="adsbygoogle"
     style="display:block"
     data-ad-client="ca-pub-1234567890123456"
     data-ad-slot="1234567890"
     data-matched-content-ui-type="image_stacked"
     data-matched-content-rows-num="3"
     data-matched-content-columns-num="1"
     data-ad-format="autorelaxed"></ins>
<script>
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
</script>

ટેક્સ્ટની ઉપર સ્ટૅક કરેલી છબી ધરાવતી જાહેરાતોના લેઆઉટનું ઉદાહરણ.

કાર્ડ સાથે ટેક્સ્ટની ઉપર સ્ટૅક કરેલી છબી

આ લેઆઉટમાં, કાર્ડની અંદર છબી અને ટેક્સ્ટ એકબીજાની ઉપર ગોઠવવામાં આવે છે. આ લેઆઉટ પસંદ કરવા માટે, તમારા જાહેરાતના કોડમાં data-matched-content-ui-type="image_card_stacked" પેરામીટર ઉમેરો.

<script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-1234567890123456" crossorigin="anonymous"></script>
<!-- pbad -->
<ins class="adsbygoogle"
     style="display:block"
     data-ad-client="ca-pub-1234567890123456"
     data-ad-slot="1234567890"
     data-matched-content-ui-type="image_card_stacked"
     data-matched-content-rows-num="3"
     data-matched-content-columns-num="1"
     data-ad-format="autorelaxed"></ins>
<script>
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
</script>

કાર્ડ સાથે ટેક્સ્ટની ઉપર સ્ટૅક કરેલી છબી ધરાવતી જાહેરાતોના લેઆઉટનું ઉદાહરણ.

ફક્ત ટેક્સ્ટ

છબી વિનાનું ફક્ત ટેક્સ્ટવાળું લેઆઉટ. આ લેઆઉટ પસંદ કરવા માટે, તમારા જાહેરાતના કોડમાં data-matched-content-ui-type="text" પેરામીટર ઉમેરો.

<script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-1234567890123456" crossorigin="anonymous"></script>
<!-- pbad -->
<ins class="adsbygoogle"
     style="display:block"
     data-ad-client="ca-pub-1234567890123456"
     data-ad-slot="1234567890"
     data-matched-content-ui-type="text"
     data-matched-content-rows-num="4"
     data-matched-content-columns-num="1"
     data-ad-format="autorelaxed"></ins>
<script>
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
</script>

માત્ર ટેક્સ્ટ ધરાવતી જાહેરાતના લેઆઉટનું ઉદાહરણ.

કાર્ડ સાથેની ટેક્સ્ટ

કાર્ડની અંદર ફક્ત ટેક્સ્ટવાળું લેઆઉટ. આ લેઆઉટ પસંદ કરવા માટે, તમારા જાહેરાતના કોડમાં data-matched-content-ui-type="text_card" પેરામીટર ઉમેરો.

<script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-1234567890123456" crossorigin="anonymous"></script>
<!-- pbad -->
<ins class="adsbygoogle"
     style="display:block"
     data-ad-client="ca-pub-1234567890123456"
     data-ad-slot="1234567890"
     data-matched-content-ui-type="text_card"
     data-matched-content-rows-num="4"
     data-matched-content-columns-num="1"
     data-ad-format="autorelaxed"></ins>
<script>
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
</script>

કાર્ડ સાથેની ટેક્સ્ટ ધરાવતી જાહેરાતના લેઆઉટનું ઉદાહરણ.

તમારા Multiplex જાહેરાત યુનિટમાં પંક્તિઓ અને કૉલમની સંખ્યાનો ઉલ્લેખ કરો

Multiplex જાહેરાત યુનિટની અંદરની જાહેરાતો ગ્રિડમાં ગોઠવવામાં આવે છે. તે ગ્રિડની અંદર તમે કેટલી પંક્તિઓ અને કૉલમ બતાવવા માગો છો, તે તમે ઉલ્લેખિત કરી શકો છો. ઉદાહરણ તરીકે, તમે તમારા Multiplex જાહેરાત યુનિટને 2x2 ચોરસ, 4x1 કૉલમ, વગેરે પર સેટ કરી શકો છો.

તમે data-matched-content-rows-num પેરામીટર વડે પંક્તિઓની સંખ્યા અને data-matched-content-columns-num પેરામીટર વડે કૉલમની સંખ્યા સેટ કરો છો. તમારી માટે બન્ને પેરામીટર અને data-matched-content-ui-type એકસાથે સેટ કરવું આવશ્યક છે.

નોંધ:
  • તમે સેટ કરી શકો તે પંક્તિઓ અને કૉલમની સંખ્યા પર અમુક પ્રતિબંધો છે. તમારા Multiplex જાહેરાત યુનિટમાં કુલ જાહેરાતોની સંખ્યા 1 અને 30 વચ્ચે હોવી આવશ્યક છે. જો તમે 1 કરતાં ઓછી કે 30 કરતાં વધારે જાહેરાતો બતાવવાનો પ્રયાસ કરશો, તો તમારું Multiplex જાહેરાત યુનિટ ખાલી દેખાશે.
  • અમુક વખત અમે તમે ઉલ્લેખિત કરેલી પંક્તિઓ અને/અથવા કૉલમની સચોટ સંખ્યા કદાચ ન બતાવી શકીએ. ઉદાહરણ તરીકે, જો તમે મોટી સંખ્યામાં કૉલમની સંખ્યા સેટ કરો છો પણ તમારું Multiplex જાહેરાત યુનિટ તે બધા કૉલમને ફિટ કરવા પર્યાપ્ત રીતે પહોળું ન હોય. આ કિસ્સામાં, અમે પંક્તિઓ અને/અથવા કૉલમની સંખ્યાની ગોઠવણી કરીશું, જેથી ઉપલબ્ધ સ્પેસમાં તમારી જાહેરાતો સારી રીતે ફિટ થાય અને એક સરસ વપરાશકર્તા અનુભવ પ્રદાન કરે.

પંક્તિ અને કૉલમના ઉદાહરણો

4x1 (મોબાઇલ અને ડેસ્કટૉપ)

આ ઉદાહરણ કોડ તમને કુલ ચાર જાહેરાતો બતાવતું ચાર પંક્તિ અને એક કૉલમવાળું Multiplex જાહેરાત યુનિટ જનરેટ કરવાની રીત બતાવે છે.

<script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-1234567890123456" crossorigin="anonymous"></script>
<!-- pbad -->
<ins class="adsbygoogle"
     style="display:block"
     data-ad-client="ca-pub-1234567890123456"
     data-ad-slot="1234567890"
     data-matched-content-rows-num="4"
     data-matched-content-columns-num="1"
     data-matched-content-ui-type="image_stacked"
     data-ad-format="autorelaxed"></ins>
<script>
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
</script>

AdSenseમાં એકબીજાની ઉપર ગોઠવેલી હોય તેવી છબી અને ટેક્સ્ટનું ઉદાહરણ.

2x2 (મોબાઇલ અને ડેસ્કટૉપ)

આ ઉદાહરણ કોડ તમને કુલ ચાર જાહેરાતો બતાવતું બે પંક્તિ અને બે કૉલમવાળું Multiplex જાહેરાત યુનિટ જનરેટ કરવાની રીત બતાવે છે.

<script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-1234567890123456" crossorigin="anonymous"></script>
<!-- pbad -->
<ins class="adsbygoogle"
     style="display:block"
     data-ad-client="ca-pub-1234567890123456"
     data-ad-slot="1234567890"
     data-matched-content-rows-num="2"
     data-matched-content-columns-num="2"
     data-matched-content-ui-type="image_stacked"
     data-ad-format="autorelaxed"></ins>
<script>
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
</script>

AdSenseમાં બે પંક્તિ અને બે કૉલમવાળું મલ્ટિપ્લેક્સ જાહેરાતનું યુનિટ, જે કુલ ચાર જાહેરાત બતાવે છે.

3x3 (મોબાઇલ અને ડેસ્કટૉપ)

આ ઉદાહરણ કોડ તમને કુલ ચાર જાહેરાતો બતાવતું ત્રણ પંક્તિ અને ત્રણ કૉલમવાળું Multiplex જાહેરાત યુનિટ જનરેટ કરવાની રીત બતાવે છે.

<script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-1234567890123456" crossorigin="anonymous"></script>
<!-- pbad -->
<ins class="adsbygoogle"
     style="display:block"
     data-ad-client="ca-pub-1234567890123456"
     data-ad-slot="1234567890"
     data-matched-content-rows-num="3"
     data-matched-content-columns-num="3"
     data-matched-content-ui-type="image_stacked"
     data-ad-format="autorelaxed"></ins>
<script>
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
</script>

AdSenseમાં ત્રણ પંક્તિ અને ત્રણ કૉલમવાળું મલ્ટિપ્લેક્સ જાહેરાતનું યુનિટ, જે કુલ નવ જાહેરાત બતાવે છે.

સ્માર્ટ સાઇટ માટે 4x1 (મોબાઇલ) અને 2x2 (ડેસ્કટૉપ)

આ ઉદાહરણ કોડ તમને મોબાઇલ પર 4x1 ગ્રિડ અને ડેસ્કટૉપ પર 2x2 ગ્રિડવાળું Multiplex જાહેરાત યુનિટ જનરેટ કરવાની રીત બતાવે છે. જો તમારી પાસે સ્માર્ટ સાઇટ હોય, તો તમે કદાચ આ સેટઅપનો ઉપયોગ કરવાનું વિચારી શકો.

<script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-1234567890123456" crossorigin="anonymous"></script>
<!-- pbad -->
<ins class="adsbygoogle"
     style="display:block"
     data-ad-client="ca-pub-1234567890123456"
     data-ad-slot="1234567890"
     data-matched-content-rows-num="4,2"
     data-matched-content-columns-num="1,2"
     data-matched-content-ui-type="image_stacked,image_stacked"
     data-ad-format="autorelaxed"></ins>
<script>
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
</script>

AdSenseમાં એકબીજાની ઉપર ગોઠવેલી હોય તેવી છબી અને ટેક્સ્ટનું ઉદાહરણ.

AdSenseમાં બે પંક્તિ અને બે કૉલમવાળું મલ્ટિપ્લેક્સ જાહેરાતનું યુનિટ, જે કુલ ચાર જાહેરાત બતાવે છે.

સમસ્યા નિવારણ કરવું

તમે તમારું Multiplex જાહેરાત યુનિટ કસ્ટમાઇઝ કરી લો, પછી એ શક્ય છે કે તે તમારી અપેક્ષા જેવું જ કદાચ ન પણ દેખાઈ શકે. આ રહી Multiplex જાહેરાત યુનિટમાં જોવા મળતી અમુક સામાન્ય સમસ્યાઓ અને તેમાં સુધારો કરવાની રીત:

તમારું Multiplex જાહેરાત યુનિટ ખાલી છે

આવું થઈ શકે તે પાછળ બે કારણો હોઈ શકે:

  • તમારા Multiplex જાહેરાત યુનિટમાં કુલ જાહેરાતોની સંખ્યા 1 કરતાં ઓછી છે અથવા 30 કરતાં વધારે છે. તમારે તમારા Multiplex જાહેરાત યુનિટમાં પંક્તિઓ અને/અથવા કૉલમની સંખ્યા બદલવી જોઈએ, જેથી જાહેરાતોની કુલ સંખ્યા મર્યાદામાં આવી જાય.
  • તમારું Multiplex જાહેરાત યુનિટ તમે સેટ કરેલી જાહેરાતોની સંખ્યા માટે ખૂબ જ પહોળું છે. આ કિસ્સામાં, તમારે તમારા Multiplex જાહેરાત યુનિટની પહોળાઈ ઘટાડવાનો પ્રયાસ કરવો જોઈએ.
તમારા Multiplex જાહેરાત યુનિટમાં તમારી અપેક્ષા કરતાં ઓછી જાહેરાતો છે
તમે ઉલ્લેખિત કરેલી જાહેરાતોની સચોટ સંખ્યા બતાવવા માટે પર્યાપ્ત સ્પેસ ન હોય, ત્યારે આવું બની શકે છે. ઉદાહરણ તરીકે, જો તમે મોટી સંખ્યામાં જાહેરાતો સેટ કરી હોય અને તમારું Multiplex જાહેરાત યુનિટ ખૂબ જ સાંકડું હોય અથવા તેને નાની સ્ક્રીન પર જોવામાં આવી રહ્યું હોય. આવું થાય ત્યારે, ઉપલબ્ધ સ્પેસમાં સૌથી શ્રેષ્ઠ રીતે ફિટ થાય તે માટે અમે પંક્તિઓ અને/અથવા કૉલમની સંખ્યાની ગોઠવણી કરીએ છીએ. તમે તમારા Multiplex જાહેરાત યુનિટની પહોળાઈ બદલવાનું અથવા મોબાઇલ વિ. ડેસ્કટૉપ માટે પંક્તિઓ અને કૉલમની અલગ સંખ્યા સેટ કરવાનું ધ્યાનમાં લઈ શકો છો.
તમારી જાહેરાતો ફક્ત ટેક્સ્ટવાળી છે
જો તમારું Multiplex જાહેરાત યુનિટ તમે સેટ કરેલી જાહેરાતોની સંખ્યા માટે ખૂબ જ સાંકડું હોય, તો તમને કદાચ આ જોવા મળી શકે છે. આ કિસ્સામાં, તમારે તમારા Multiplex જાહેરાત યુનિટની પહોળાઈ વધારવાનો પ્રયાસ કરવો જોઈએ.

તમારા Multiplex જાહેરાત યુનિટમાં ભૂલો શોધવા માટે કન્સોલનો ઉપયોગ કરવો

તમારા Multiplex જાહેરાત કોડમાં સાચી રીતે ફેરફાર કર્યો છે કે નહીં તે ચેક કરવા માટે તમે તમારા બ્રાઉઝરમાં કન્સોલનો ઉપયોગ કરી શકો છો. ઉદાહરણ તરીકે, જો તમારા જાહેરાત કોડમાં જરૂરી પેરામીટર ખૂટતું હોય અથવા જો પેરામીટરમાં કોઈ અમાન્ય મૂલ્ય શામેલ હોય, તો કન્સોલ તમને તે વિશે જણાવી શકે છે.

જો તમે Chromeનો ઉપયોગ કરી રહ્યાં છો, તો DevTools કન્સોલમાં તમારા જાહેરાત કોડનું પરીક્ષણ કરવા માટે તમે આ પગલાં અનુસરી શકો છો:

  1. તમારા Multiplex જાહેરાત યુનિટવાળા પેજની મુલાકાત લો.
  2. Ctrl+Shift+J (Windows / Linux) અથવા Cmd+Opt+J (Mac) દબાવો.
  3. ભૂલના મેસેજ માટે કન્સોલ પૅનલ ચેક કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
8753339476541106610
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false