નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

સુધારવાની તકો અને પ્રયોગો

AdSense લેબ અજમાવવી

AdSense લેબ એવી પ્રાયોગિક સુવિધાઓ છે, જે હજી સુધી બધા પબ્લિશર માટે સાર્વજનિક રિલીઝ માટે તૈયાર નથી. ઉદાહરણ તરીકે, લેબ એ જાહેરાતનું સાવ નવું ફૉર્મેટ હોઈ શકે છે કે જેના વિશે અમે પ્રતિસાદ મેળવવા માગીએ છીએ. આ લેબ અજમાવવા માટે તમારું સ્વાગત છે અને તમે તેમના વિશે શું વિચારો છો તે અમને જણાવવા માટે તમને પ્રોત્સાહિત કરવામાં આવે છે.

તમે લેબ પર સ્વિચ કરો તે પહેલાં, તમારે નીચેની બાબતોથી વાકેફ હોવું જોઈએ:

  • લેબ પ્રાયોગિક છે, તેમાં ફેરફાર થઈ શકે છે, તે કામ કરવાનું બંધ કરી શકે છે અથવા કોઈપણ સમયે ગાયબ થઈ શકે છે — કૃપા કરીને તમારા પોતાના જોખમે તેનો ઉપયોગ કરો.
  • લેબના પરિણામોમાં ફેરફાર થઈ શકે છે — તમે કોઈ ચોક્કસ લેબમાંથી કેટલી કમાણી કરશો તેની અમે ગૅરંટી આપી શકતા નથી.
  • તે તમારા AdSense એકાઉન્ટના સ્ટેટસને અસર કરશે નહીં.
  • તમે તેને કોઈપણ સમયે બંધ કરી શકો છો.

લેબ ચાલુ કરવાની રીત

  1. તમારા AdSense એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  2. Click Optimization.
  3. Click Labs.
  4. "ઉપલબ્ધ લેબ" વિભાગમાં, તમને જેમાં રુચિ હોય તેવી એક કે વધુ લેબ ચાલુ કરો.

શા માટે તમને કદાચ કોઈ લેબ ન દેખાતી હોય

જો અમે નક્કી કરીએ કે તમારી સાઇટ પર લેબ લાગુ થાય છે, તો જ અમે તે બતાવીએ છીએ. જો તમને લેબ અજમાવવામાં રુચિ હોય, તો અમે સુઝાવ આપીએ છીએ કે તમે તમારું "લેબ" પેજ નિયમિતપણે ચેક કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
6027818255793631429
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false