નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

સુધારવાની તકો અને પ્રયોગો

સુધારવાની તકનો ઉપયોગ કરીને પ્રયોગ કરો

"સુધારવાની તકો"ના તમારા પેજ પર જ્યારે પણ તમને પ્રયોગ કરવા યોગ્ય સુધારવાની તક મળે, ત્યારે તમે સુઝાવ આપેલા વિકલ્પ માટે કોઈ પ્રયોગ કરવાનું પસંદ કરી શકો છો. પ્રયોગ કરવાથી તમે તમારા ઑરિજિનલ સેટિંગની તુલના જે-તે વિકલ્પ સાથે કરીને બન્નેમાંથી કયું બહેતર કાર્ય કરે છે તે જોઈ શકો છો.

સુધારવાની તકનો ઉપયોગ કરીને પ્રયોગ કેવી રીતે કરવો

  1. તમારા AdSense એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  2. ઑપ્ટિમાઇઝેશન અને પછી સુધારવાની તકો પર ક્લિક કરો.
  3. સુધારવાની તકમાં કોઈ પ્રયોગ કરો પર ક્લિક કરો.

    તમારા "પ્રયોગો" પેજ પર કોઈ નવો પ્રયોગ બનાવવામાં આવ્યો છે.

  4. તમારા પ્રયોગને કોઈ નામ આપો.
  5. સુધારવાની તકના પ્રકારના આધારે, કાં તો
    • સુઝાવ આપેલા વિકલ્પના સેટિંગને રિવ્યૂ કરો.

      અથવા

    • તે વિકલ્પ માટે તમે રાખવા માગતા હો તે સેટિંગ પસંદ કરો.
  6. જો તમે પ્રયોગના વિજેતાને મેન્યુઅલી પસંદ કરવાનું ઇચ્છતા હો, તો ઑટોમૅટિક રીતે વિજેતા પસંદ કરીએ? બંધ કરી દો.
  7. બનાવો પર ક્લિક કરો.

    તમારો પ્રયોગ "ચાલી રહ્યો છે" સ્થિતિમાં જાય છે અને અમે ડેટાનો સંગ્રહ કરવાનું શરૂ કરીએ છીએ.

નોંધ: તમારે કદાચ તમારા પ્રયોગના પ્રારંભિક પરિણામોની થોડા દિવસ રાહ જોવી પડે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
5394129675065994487
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false