નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

Account settings

AdSenseમાં દેશના પ્રતિબંધો વિશે જાણકારી

Google દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સ ઑફિસ ઑફ ફૉરિન અસેટ કન્ટ્રોલ (OFAC)ના લાગુ થતા પ્રતિબંધોનું પાલન કરવું આવશ્યક છે. પરિણામે, નીચે જણાવેલા દેશો અથવા પ્રદેશોમાં પ્રકાશકોને AdSense ઉપલબ્ધ રહેશે નહીં:

  • ક્રિમીયા
  • ક્યુબા
  • કહેવાતું ડૉનેસ્ક પીપલ્સ રિપબ્લિક (DNR) અને લુહાન્સ્ક પીપલ્સ રિપબ્લિક (LNR)
  • ઈરાન
  • ઉત્તર કોરિયા
  • સીરિયા

આ ઉપરાંત, AdSense એવા કોઈપણ એકમ અથવા વ્યક્તિ માટે ઉપલબ્ધ નથી કે જેમના પર લાગુ થતા વ્યાવસાયિક પ્રતિબંધો અને નિકાસ સંબંધિત કાયદાઓનું પાલન ન કરવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય. તે એવા એકમો અથવા વ્યક્તિઓ માટે પણ ઉપલબ્ધ નથી કે જેમની માલિકી અથવા નિયંત્રણ પ્રતિબંધિત એકમો કે વ્યક્તિઓના હાથમાં હોય અથવા તો તેમના માટે કે પછી તેમના વતી કામ કરતા હોય.

પ્રતિબંધોના નિયમનો માટે પ્રકાશકોનું અનુપાલન

AdSenseના પ્રકાશકો દ્વારા લાગુ થતા પ્રતિબંધો અને નિકાસના નિયમનોનું પાલન કરવું પણ આવશ્યક છે, જેમાં OFACના પ્રતિબંધો સહિત એ બાબતે સંમત થવું જરૂરી છે કે તેઓ Googleની તમામ સેવાઓમાં આ નિયમનોના ઉલ્લંઘનનું કારણ બનશે નહીં. પ્રતિબંધિત એકમો અથવા વ્યક્તિઓ માટે અથવા તેમના વતી તમે AdSenseનો ઉપયોગ કરી શકશો નહીં. પ્રતિબંધિત દેશો અથવા પ્રદેશોમાં સ્થિત એકમો અથવા વ્યક્તિઓ માટે અથવા તેમના વતી તમે AdSenseનો ઉપયોગ કરી શકશો નહીં.

તાજેતરમાં ઉમેરેલા પ્રદેશો

જો તાજેતરમાં OFAC પ્રતિબંધોને આધીન થયા હોય તેવા કોઈ સ્થાનમાં તમે સ્થિત હો, તો તમારું એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવશે.

જો તમારા એકાઉન્ટને આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને કારણે કોઈ અસર થતી હશે, તો જ્યારે અમે તમારું એકાઉન્ટ સસ્પેન્ડ કરીશું, ત્યારે અમે તમને ઇમેઇલ દ્વારા સૂચિત કરીશું. કોઈ છૂટની અવધિ કે અપવાદો શક્ય નથી. જો તમને લાગતું હોય કે તમારું એકાઉન્ટ સસ્પેન્ડ થવું જોઈતું ન હતું, તો અપીલની વિનંતી કરવા માટે કૃપા કરીને આ સંપર્ક ફોર્મનો ઉપયોગ કરો.

પ્રતિબંધિત પ્રદેશોમાંથી એકાઉન્ટનો ઍક્સેસ

જો તમારું એકાઉન્ટ પ્રતિબંધિત દેશો અથવા પ્રદેશોમાંથી કોઈ એકમાં સ્થિત ન પણ હોય, તો પણ તમારા પર પ્રતિબંધોની અસર થઈ શકે છે: જ્યારે તમે કોઈ પ્રતિબંધિત દેશ અથવા પ્રદેશમાં ભૌતિક રીતે હાજર હો, ત્યારે તમે AdSenseમાં સાઇન ઇન કરી શકશો નહીં. જોકે, તમે હજી પણ AdSense સહાયતા કેન્દ્ર અને સાઇન ઇન કરવાની જરૂર ન હોય તેવી AdSenseની અન્ય વેબસાઇટનો ઍક્સેસ કરી શકશો.

વર્તમાન એકાઉન્ટ માટે ઉમેરાયેલું બૅલેન્સ

કાનૂની રીતે મંજૂર હોય તેટલી મર્યાદામાં રહીને, અમે અસરગ્રસ્ત AdSense પ્રકાશકોને બાકીની બૅલેન્સ રકમ ચુકવવાનો પ્રયાસ કરીશું. ઉદાહરણ તરીકે, યુએસના કાયદાની આવશ્યકતા હેઠળ, ક્રિમીયા માટે 1 ફેબ્રુઆરી, 2015 પછીની કોઈપણ ચુકવણી પર પ્રક્રિયા કરવામાં આવશે નહીં.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
10010792855088226773
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false