નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

ચુકવણીઓ

ટેક્સ ભરનારના આઇડેન્ટિફિકેશન નંબર (TIN) માટે ચકાસણીની પ્રક્રિયા

Google સમયાંતરે પબ્લિશરની ટેક્સ વિશેની માહિતીની યુનાઇટેડ સ્ટેટ્સ Internal Revenue Service (IRS) સાથે ચકાસણી કરે છે. આ રિવ્યૂ દરમિયાન, IRS અમને જણાવી શકે છે કે તમારા એકાઉન્ટમાં આપેલી ટેક્સ વિશેની માહિતી ખોટી અથવા જૂની છે.

તે કિસ્સામાં, તમે તમારી ટેક્સ વિશેની માહિતી ફરીથી સબમિટ ન કરો ત્યાં સુધી અમે તમારી ચુકવણી અટકાવી રાખીશું. કૃપા કરીને ધ્યાન રાખો કે, IRS દ્વારા લેવાતા કાયદેસર પગલાં સામે આ નિવારક પગલું છે.

તમારી ટેક્સ વિશેની માહિતી ખોટી અથવા જૂની હોવા તરીકે ચિહ્નિત થવાના સંભવિત કારણો નીચે આપ્યા છે:

  • TIN ખૂટતો હોય અથવા TIN 9 ડિજિટનો અંક ન હોય
  • દાખલ કરેલો TIN હાલમાં ઇશ્યુ કરાયેલો ન હોય
  • TIN અને નામના સંયોજનનો IRS રેકોર્ડ સાથે મેળ ખાતો ન હોય
  • TIN મેળ કરવાની વિનંતી અમાન્ય હોય

તમારું એકાઉન્ટ આમાંના કોઈ કારણસર હોલ્ડ પર રખાયું હોય, તો હોલ્ડ દૂર કરવા માટે કૃપા કરીને તમારી ટેક્સ વિશેની માહિતી ફરીથી સબમિટ કરો. તમે તમારી ટેક્સ વિશેની માહિતી ફરીથી સબમિટ નહીં કરો ત્યાં સુધી તમારી ચુકવણીઓ અટકાવેલી રખાશે. TIN ચકાસણી વિશે વધુ માહિતી માટે, કૃપા કરીને IRS વેબસાઇટની મુલાકાત લો.

સુરક્ષા અને પ્રાઇવસીના કારણોસર, Google પબ્લિશર માટે ટેક્સ વિશેની માહિતીમાં ફેરફાર કે તે દાખલ ન કરી શકે કે હાલની ટેક્સ વિશેની માહિતીની સચોટતાની ચકાસણી ન કરી શકે.

TIN મેળ ખાવાની સમસ્યાને લીધે તમારા એકાઉન્ટને એકથી વધુ વાર હોલ્ડ પર રખાયું હોય, તો ભવિષ્યમાં સમસ્યાનું નિરાકરણ કરવાની રીત નક્કી કરવા માટે કૃપા કરીને IRSનો સંપર્ક કરો.

નામ મેળ ખાતું ન હોવાને કારણે TIN ચકાસણી દરમિયાન તમારું એકાઉન્ટ ચિહ્નિત કરાયું હોય અને તમે ઉપેક્ષિત એકમ હોય તેવી LLC તરીકે ફાઇલ કરી રહ્યા હો, તો LLC માટે ટેક્સ વિશેની માહિતી સબમિટ કરવાની રીતનો સંદર્ભ લો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
15861332600650128580
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false