નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

User management

તમારા એકાઉન્ટમાં વપરાશકર્તાને ઉમેરો

નોંધ: તમારું એકાઉન્ટ ઍક્સેસ કરવા માટે, વપરાશકર્તાઓ કોઈ Google એકાઉન્ટ ધરાવતા હોવા જોઈએ અને તે અન્ય કોઈ સક્રિય કે બંધ કરેલા AdSense એકાઉન્ટ સાથે લિંક કરી શકાશે નહીં. વધુ માહિતી માટે, વપરાશકર્તાના ઍક્સેસ સંબંધિત સામાન્ય પ્રશ્નોનો સંદર્ભ લો.

તમારા AdSense એકાઉન્ટનો ઍક્સેસ આપવા માટે:

  1. તમારા AdSense એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  2. એકાઉન્ટ પર ક્લિક કરો.
  3. ઍક્સેસ અને અધિકરણ પર, પછી વપરાશકર્તાનું મેનેજમેન્ટ પર ક્લિક કરો.
  4. + નવા વપરાશકર્તા પર ક્લિક કરો.
  5. તમે જે વપરાશકર્તા સાથે તમારું એકાઉન્ટ શેર કરવા માગતા હો, તેમનું ઇમેઇલ ઍડ્રેસ દાખલ કરીને વપરાશકર્તાને આમંત્રિત કરો પર ક્લિક કરો.

    વપરાશકર્તાને "બાકી"ના સ્ટેટસ સાથે સૂચિમાં ઉમેરવામાં આવે છે અને આમંત્રણની સમયસીમા સમાપ્ત થાય તે પહેલાં તેને સ્વીકારવા માટે તેમની પાસે 30 દિવસનો સમય હોય છે.

  6. વપરાશકર્તા (ઇમેઇલમાંની લિંક પર ક્લિક કરીને અને આમંત્રણમાં સૂચિબદ્ધ કરેલા AdSense એકાઉન્ટ સાથે તેમનું Google એકાઉન્ટ સાંકળીને) તમારું ઇમેઇલ આમંત્રણ સ્વીકારે, ત્યાર પછી તેમનું સ્ટેટસ બદલીને "સક્રિય" થાય છે.

    તમે કોઈપણ સમયે વપરાશકર્તાનું ઍક્સેસ લેવલ બદલી શકો છો.

નોંધ: AdSense પ્રોગ્રામની પ્રોપર્ટી માટે એકાઉન્ટ ધારક એકમાત્ર જવાબદાર રહેશે. ઍડમિનિસ્ટ્રેટરે વપરાશકર્તાઓને કોઈ એકાઉન્ટનો ઍક્સેસ આપતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે. એકાઉન્ટમાં ઉમેરવામાં આવેલા બધા વપરાશકર્તાઓએ AdSense પ્રોગ્રામ પૉલિસીઓનું પાલન કરવું આવશ્યક છે.
 

કોઈ પ્રશ્ન છે?

સમુદાયને પૂછો

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
16089786284017445685
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false