નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

User management

તમારા એકાઉન્ટમાંથી કોઈ વપરાશકર્તાને કાઢી નાખો

તમારા AdSense એકાઉન્ટનો કોઈ વપરાશકર્તાનો ઍક્સેસ રદ કરવા માટે:

  1. તમારા AdSense એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  2. એકાઉન્ટ પર ક્લિક કરો.
  3. ઍક્સેસ અને અધિકરણ પર, પછી વપરાશકર્તાનું મેનેજમેન્ટ પર ક્લિક કરો.
  4. તમે જે વપરાશકર્તાને કાઢી નાખવા માગો છો, તેમના નામની બાજુમાં વધુ પર, પછી વપરાશકર્તાને કાઢી નાખો પર ક્લિક કરો.
  5. તમે વપરાશકર્તાને કાઢી નાખવા માગો છો તે કન્ફર્મ કરવા માટે કાઢી નાખો પર ક્લિક કરો.

    વપરાશકર્તા નોટિફિકેશનનો ઇમેઇલ મેળવે છે અને તેમની વિગતો સૂચિમાંથી કાઢી નાખવામાં આવે છે.

નોંધ:
  • જ્યારે તમે તમારા એકાઉન્ટમાંથી કોઈ સ્ટૅન્ડર્ડ વપરાશકર્તા કે ઍડમિનિસ્ટ્રેટરને કાઢી નાખો, તે પછીથી તેઓ તમારા AdSense એકાઉન્ટમાં સાઇન ઇન કરી શકશે નહીં. તેમ છતાં, જો તમે તેમને ઍડમિનિસ્ટ્રેટર કે સ્ટૅન્ડર્ડ વપરાશકર્તા તરીકે ફરી ઉમેરશો, તો તેઓ તમારું એકાઉન્ટ ફરી ઍક્સેસ કરી શકશે.
  • તમને તમારી પોતાની વપરાશકર્તાની વિગતોની બાજુમાં વપરાશકર્તાને કાઢી નાખો  જોવા મળશે નહીં. આનું કારણ એ છે કે, કોઈ એકાઉન્ટમાંથી તમે તમારું પોતાનું નામ કાઢી શકતા નથી, માત્ર કોઈ અન્ય ઍડમિનિસ્ટ્રેટર તમારો ઍક્સેસ કાઢી નાખી શકે છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
4280584443664655491
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false