નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

ચુકવણીઓ

AdSense તમારી કમાણી માટે વિનિમય દર કેવી રીતે નક્કી કરે છે

અમે જાહેરાતકર્તાઓની ચુકવણીને તેમના ચલણમાંથી તમારી ચુકવણીના ચલણમાં રૂપાંતરિત કરીએ છીએ, જેના માટે અમે જાહેરાતો બતાવવાના એક દિવસ પહેલાં બજારમાં ચાલતા દરનો ઉપયોગ કરીએ છીએ. અમે મુખ્ય બેંકો અને દર માટેના ઉદ્યોગ-માન્ય અન્ય સૉર્સ પાસેથી અમારા દરો મેળવીએ છીએ.

ઉદાહરણ: ધારો કે તમને યુરોમાં ચુકવણી કરવામાં આવે છે અને જાહેરાતકર્તા 15 ઑગસ્ટના રોજ યુએસ ડોલરનો ઉપયોગ કરીને તમારી સાઇટ પર જાહેરાતો ખરીદે છે. અમે 14 ઑગસ્ટની સમાપ્તિના સમયના, ડોલરથી યુરોમાં રૂપાંતરણ કરવા માટેના વિનિમય દરનો ઉપયોગ કરીને, અમે તમારી કમાણીની ગણતરી કરીશું.
નોંધ: જો તમારું બેંક એકાઉન્ટ તમારી ચુકવણીના ચલણથી અલગ ચલણમાં હોય, તો જ્યારે તમને ચુકવણી કરવામાં આવે, ત્યારે તમારી બેંક (તેમના પોતાના વિનિમય દરનો ઉપયોગ કરીને) ચલણનું તેમનું પોતાનું રૂપાંતરણ લાગુ કરી શકે છે અથવા તમારી AdSense ચુકવણીને નકારી પણ શકે છે. કોઈપણ કિસ્સામાં, તમારે વધુ માહિતી માટે તમારી બેંકનો સીધો સંપર્ક કરવો જોઈએ.

રિપોર્ટ માટેનો વિનિમય દર

અમે એ જ રીતે રિપોર્ટમાંના ચલણનું રૂપાંતરણ કરીએ છીએ. આનો અર્થ એ છે તમારી ચુકવણીના ચલણમાંના રિપોર્ટમાં એ રકમ દર્શાવવામાં આવવી જોઈએ કે જે તમને ચુકવવામાં આવશે. અલગ ચલણમાંના રિપોર્ટ એ રકમ દર્શાવે છે જે તે ચલણમાં ચુકવણી કરવા પર તમને ચુકવવામાં આવી હોત.

નોંધ: તમારી ચુકવણીના ચલણથી અલગ ચલણમાં રિપોર્ટ જોતી વખતે, જો તમે પછીના વિનિમય દરનો ઉપયોગ કરીને તમારી કમાણીનું તે અલગ ચલણમાં રૂપાંતરણ કરી રહ્યાં હો, તો રિપોર્ટમાં જણાવેલા (દૈનિક વિનિમય દર પર આધારિત) મૂલ્યો કદાચ તમારી પોતાની ગણતરીઓ સાથે મેળ ન ખાય તેવું બની શકે છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
1101062922056309530
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false