નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

Account settings

AdSense દ્વારા મોકલવામાં આવતા ઇમેઇલના પ્રકારો

હું AdSense તરફથી કયા પ્રકારના ઇમેઇલ પ્રાપ્ત કરવાનું પસંદ કરી શકું છું?

ફરજિયાત સેવાની ઘોષણાઓ ઉપરાંત, તમે AdSense તરફથી પ્રસંગોપાત ઇમેઇલ અને નિયમિત ન્યૂઝલેટર પ્રાપ્ત કરવાનું પસંદ કરી શકો છો. અમે તમને આ વધારાના ઇમેઇલ પ્રાપ્ત કરવા માટે તમારા ઇમેઇલની પસંદગીઓ અપડેટ કરવા માટે પ્રોત્સાહન આપીએ છીએ, જેથી તમે તમારા એકાઉન્ટનો વધુમાં વધુ લાભ લઈ શકો.

અમારા દ્વારા ઑફર કરવામાં આવતી એકાઉન્ટ સંબંધિત અપડેટ અને માર્કેટિંગ ઇમેઇલના પ્રકારોનો ઓવરવ્યૂ અમે નીચે આપ્યો છે. તમે તમારા AdSense એકાઉન્ટમાં ઉલ્લેખિત કરેલા સંપર્ક માટેના ઇમેઇલ ઍડ્રેસ પર અમે આ ઇમેઇલ મોકલીશું.

એકાઉન્ટ સંબંધિત અપડેટના ઇમેઇલ

  • ઑટોમૅટિક પ્રયોગોનો રિપોર્ટ

    જ્યારે અમે તમારા માટે ઑટોમૅટિક પ્રયોગો ચલાવીએ છીએ અને તેના પરિણામો લાગુ કરીએ છીએ, ત્યારે અમે તેના વિશે ઇમેઇલ મોકલીએ છીએ.

    ફ્રિકવન્સી: તમારી પાસે કેટલી સાઇટ છે અને દરેક પ્રકારના ઑટોમૅટિક પ્રયોગનો રિપોર્ટ ચલાવવા માટે અમને તેમાંથી કેટલી સાઇટ લાયક લાગે છે તેના પર આધાર રાખે છે

  • AdSense પૉલિસી રિપોર્ટ

    AdSense પૉલિસી રિપોર્ટના ઇમેઇલ તમને છેલ્લા 7 દિવસમાં પ્રાપ્ત થયેલી કોઈપણ પૉલિસી સંબંધિત સમસ્યા તેમજ છેલ્લા 7 દિવસમાં તમે તમારા પેજ માટે વિનંતી કરેલા કોઈપણ રિવ્યૂના સ્ટેટસને કવર કરે છે.

    ફ્રિકવન્સી: દરરોજ, પરંતુ માત્ર જો તમારા પેજ પરના સમસ્યા ઉકેલ અથવા રિવ્યૂ ચાલુ હોય તો

માર્કેટિઁગ ઇમેઇલ

  • સહાય અને કાર્યપ્રદર્શનના કસ્ટમાઇઝ કરેલા સૂચનો

    તમારી સાઇટ દ્વારા વધુ કમાણી કરવામાં તમારી સહાય કરવા માટે, અમારા ઑપ્ટિમાઇઝેશન માટેના નિષ્ણાતો તમારા જાહેરાત અમલીકરણમાં તમે કરી શકો તેવા ફેરફારોના ચોક્કસ ઉદાહરણો સાથે મનગમતી બનાવેલી ટિપ મોકલે છે. જો અમને અપેક્ષા હોય કે તમને સુઝાવ આપેલા ફેરફાર કરવાથી નોંધપાત્ર લાભ મળશે, તો જ અમે તમારો સંપર્ક કરીશું.

    ફ્રિકવન્સી: લગભગ દર થોડા મહિનામાં બે વાર, જ્યારે તકો નિર્માણ થાય

  • સમયાંતરે ટિપ અને શ્રેષ્ઠ પદ્ધતિઓ ધરાવતા ન્યૂઝલેટર

    તમારા Google AdSense એકાઉન્ટનો વધુમાં વધુ લાભ મેળવવામાં તમારી સહાય કરવા માટે, અમારા AdSense ન્યૂઝલેટર ઑપ્ટિમાઇઝેશનની ટિપ, શ્રેષ્ઠ પદ્ધતિઓ અને અન્ય માહિતીની સુવિધા આપે છે. અમે તમને નવી પ્રોડક્ટ અને સુવિધાઓ, ઇવેન્ટનાં આમંત્રણો, સ્થાનિક સમાચારો તેમજ અમારી પ્રોગ્રામ પૉલિસીઓ વિશે માહિતી વિશે અપડેટ કરીશું.

    ફ્રિકવન્સી: વર્ષમાં આઠ વખત

  • Googleને AdSense બહેતર બનાવવામાં સહાય કરવા માટે પ્રસંગોપાત સર્વેક્ષણો

    આ કૅટેગરીના ઇમેઇલમાં નવી સુવિધાઓનું પરીક્ષણ કરવા અથવા અમારી સાથે તમારા અનુભવો વિશે પ્રતિસાદ શેર કરવા માટેના આમંત્રણોનો સમાવેશ થાય છે. તમે Google AdSense વિશેના સર્વેક્ષણો પણ મેળવી શકો છો, જેમ કે અમારા પ્રકાશક સંતોષ સર્વેક્ષણ.

    ફ્રિકવન્સી: વર્ષમાં લગભગ બે વાર

  • ખાસ ઑફરો

    આ ઇમેઇલમાં અમારા Google પ્રકાશકોના પ્રસારિત ઇવેન્ટ અને વેબિનાર માટેનાં આમંત્રણો તેમજ AdSenseના પ્રચારો અથવા મફત ચીજો વિશેના સમાચારનો સમાવેશ થઈ શકે છે.

    ફ્રિક્વન્સી: લગભગ દર થોડા મહિનામાં એકવાર

  • તમને ગમી શકે તેવી Googleની અન્ય પ્રોડક્ટ અને સેવાઓ વિશેની માહિતી

    અમે તમને સંબંધિત સમાચાર અને Google Ads અથવા Search કન્સોલ જેવી Googleની અન્ય પ્રોડક્ટ તરફથી ખાસ ઑફરો મોકલીશું. તમે Google Ad Managerનો ઉપયોગ કરવા વિશે ટિપ પણ મેળવી શકો છો.

    ફ્રિકવન્સી: લગભગ દર થોડા મહિનામાં એક કે બે વાર

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
5463491343383272640
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false