નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

Account settings

તમારા AdSense એકાઉન્ટમાં સંપર્ક માહિતી બદલો

તમે તમારા AdSense એકાઉન્ટમાં તમારું નામ, ઇમેઇલ ઍડ્રેસ અને ફોન નંબર અપડેટ કરી શકો છો.

તમારી વ્યક્તિગત સંપર્ક માહિતી બદલવા માટે આ પગલાં અનુસરો:

  1. તમારા AdSense એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  2. એકાઉન્ટ પર ક્લિક કરો.
  3. પહેલાં સેટિંગ, પછી વ્યક્તિગત સેટિંગ પર ક્લિક કરો.
  4. "સંપર્કની વિગતો" વિભાગમાં ઇચ્છિત ફેરફારો કરો.
    નોંધ: તમારું સંપર્ક ઇમેઇલ ઍડ્રેસ તમારા લૉગ ઇન ઇમેઇલ ઍડ્રેસ કરતાં અલગ હોઈ શકે છે અને તે Google એકાઉન્ટ હોય એ જરૂરી નથી.
  5. સાચવો પર ક્લિક કરો.

    જો તમે તમારું સંપર્ક ઇમેઇલ ઍડ્રેસ બદલશો, તો અમે તમારા નવા ઇમેઇલ ઍડ્રેસ પર ચકાસણી ઇમેઇલ મોકલીશું.

  6. ઇમેઇલમાંની ચકાસણી લિંક પર ક્લિક કરો.

    તમને પાછા તમારા AdSense એકાઉન્ટ પર રીડાયરેક્ટ કરવામાં આવશે, જ્યાં તમે અપડેટ કરેલી સંપર્ક માહિતી જોઈ શકશો. આમ કરવાથી તમે તમારા AdSense એકાઉન્ટમાં સાઇન ઇન કરવા માટે ઉપયોગ કરો છો, તે ઇમેઇલ ઍડ્રેસ અપડેટ થતું નથી.

પછી જ્યારે અમારે તમારો સંપર્ક કરવો જરૂરી રહેશે, ત્યારે અમે આ સંપર્ક માહિતીનો ઉપયોગ કરીશું.

જો તમને તમારા એકાઉન્ટ માટેના સંપર્ક ઇમેઇલ ઍડ્રેસની ચકાસણી કરવા જણાવતો કોઈ ઇમેઇલ મળ્યો હોય અને તમે આ વિનંતી કરી ન હોય, તો તમારા AdSense એકાઉન્ટમાં સાઇન ઇન કરો અને તમારી સંપર્કની વિગતોનો રિવ્યૂ કરો. તમે તમારા Google એકાઉન્ટની સાઇન-ઇન વિગતો કોઈની સાથે શેર કરતા ન હોવાની ખાતરી કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
3196707621633503651
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false