નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

તમારા AdSense એકાઉન્ટની શરૂઆત કરો

AdSense ઇન્ટરફેસ માટે સપોર્ટ કરતું બ્રાઉઝર.

AdSense નીચે આપેલા બ્રાઉઝરના 2 સૌથી નવા વર્ઝન સાથે કાર્ય કરે છે. AdSense સાથે શ્રેષ્ઠ અનુભવ માટે અમે તમને ભલામણ કરીએ છીએ કે તમારા બ્રાઉઝરને અપ ટૂ ડેટ રાખો.

અન્ય બ્રાઉઝર કદાચ કાર્ય કરતા હશે, પરંતુ તમે બધી સુવિધાઓનો ઉપયોગ કરી શકશો નહીં.

નોંધ:
  • Google જાહેરાતો જોવા અને AdSenseનો ઉપયોગ કરવા માટે તમારા બ્રાઉઝરમાં JavaScript અને કુકી ચાલુ હોવી જરૂરી છે.
  • જાહેરાત બ્લૉક કરી શકતા સૉફટવેર દ્વારા AdSenseની અમુક સુવિધાઓ પર અસર થઈ શકે છે. જો તમને સમસ્યાઓનો અનુભવ થઇ રહ્યો હોય, તો તમારા જાહેરાત બ્લૉક કરી શકતા સૉફટવેરને હંગામી રૂપે બંધ કરી જુઓ.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
11555074755017309166
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false