Programmable Search Engine તમને તમારી પોતાની વેબસાઇટ માટે, કસ્ટમાઇઝ કરેલા શોધ અનુભવ બનાવવા માટે Googleની ક્ષમતાનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે.
- એક કે તેથી વધુ વેબસાઇટ અથવા ચોક્કસ વેબપેજ શોધો.
- તમારી પોતાની વેબસાઇટ પર શોધ બૉક્સ અને પરિણામોને હોસ્ટ કરો.
- તમારી સાઇટ સાથે મેળ કરવા માટે, પરિણામોના દેખાવ અને અનુભૂતિને કસ્ટમાઇઝ કરો.
- Programmable Search Engineના પરિણામોમાં જાહેરાતો ઉમેરો.
વધુ વિગતો અને અમલીકરણની ટિપ માટે, કૃપા કરીને Programmable Search Engine સાઇટની મુલાકાત લો.