નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

જાહેરાતના એક કરતાં વધુ યુનિટ સાથે જાહેરાત બતાવવાની જગ્યા વધારો

જાહેરાતના એક કરતાં વધુ યુનિટ, અમારી જાહેરાતોની મોટી ઇન્વેન્ટરીનો લાભ લઈને તમારા કાર્યપ્રદર્શનને ઑપ્ટિમાઇઝ કરવામાં સહાય કરી શકે છે. જો તમે તમારા પેજ પર કન્ટેન્ટ કરતાં વધુ જાહેરાતો ન મૂકો, તો તમે તમારી સાઇટના પ્રત્યેક પેજ પર જાહેરાતના યુનિટ અને/અથવા શોધ બૉક્સ એક સાથે મૂકી શકો છો. વધુ માહિતી માટે ઇન્વેન્ટરીના મૂલ્યની પૉલિસી જુઓ. યાદ રાખો કે તમારી કુલ કમાણી પર થતી અસરની તપાસ કરવી, એ જાહેરાતના એક કરતાં વધુ યુનિટની અસર માપવાની સૌથી શ્રેષ્ઠ રીત છે. જાહેરાતના એક કરતાં વધુ યુનિટ ખાસ કરીને નીચે આપવામાં આવેલા પેજ માટે સફળ સાબિત થઈ શકે છે:

  • ઘણા બધા ટેક્સ ધરાવતા પેજ, જેમાં વપરાશકર્તાઓને પેજ નીચે સ્ક્રોલ કરવું જરૂરી હોય છે.
  • ચર્ચામંચ અથવા સંદેશ બોર્ડના પેજ, ખાસ કરીને થ્રેડમાં.
  • એવા પેજ, જેમાં માત્ર જાહેરાતના નાના ફૉર્મેટ (જેમ કે 125 x125 બટન) બંધબેસતા આવે.

ઑપ્ટિમાઇઝેશનની ટિપ માટે સબ્સ્ક્રાઇબ કરો!

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
9073791083349710698
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false