નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

ચુકવણીઓ

શું મારે મારી AdSenseની કમાણી પર ટેક્સ ચુકવવો પડશે?

તમારે તમારી AdSenseની કમાણી પર કદાચ ટેક્સ ચુકવવો પડી શકે છે. કરાર કરનારા એકમ મુજબ ચોક્કસ નિયમનો અલગ હોઈ શકે છે. તમારા કરાર કરનારા એકમને શોધવાની રીત જાણો. નોંધો કે ટેક્સના નિયમોને સમજવા અને તેનું પાલન કરવાની જવાબદારી તમારી છે, Google તમને ટેક્સ સંબંધિત સલાહ આપી શકતું નથી.

યુનાઇટેડ સ્ટેટ્સના ટેક્સ કાયદા મુજબ, અમુક પબ્લિશર પાસેથી ટેક્સ સંબંધિત ચોક્કસ માહિતી ભેગી કરવી Google માટે આવશ્યક છે. જો તમારે ટેક્સ વિશેની માહિતી આપવી આવશ્યક હોય, તો તેની વિગતો તમારા AdSense એકાઉન્ટમાં "ચુકવણીઓ > સેટિંગ" પેજ પર ઉપલબ્ધ થશે.

હવે તમારા ટેક્સ વિશેની માહિતીના પેજ પર જાઓ

યુએસની ટેક્સ સંબંધિત આવશ્યકતાઓ વિશે વિશિષ્ટ માહિતી મેળવવા માટે, કૃપા કરીનેIRS વેબસાઇટની મુલાકાત લો.

Google દ્વારા પ્રદાન કરવામાં આવેલી ટેક્સ સંબંધિત કોઈપણ માહિતીના હેતુનું અર્થઘટન કાનૂની, ટેક્સ કે રોકાણ સંબંધિત સલાહ તરીકે થતું નથી અને થવું પણ ન જોઈએ. ટેક્સ સંબંધિત સલાહ કે ટેક્સ કાયદા તમને કેવી રીતે લાગુ પડે છે, તે વિશેના વધુ ટેક્નિકલ પ્રશ્નો માટે, કૃપા કરીને તમારા ટેક્સ સલાહકાર સાથે પરામર્શ કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
15854433776107182339
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false