નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

Account settings

તમારા AdSense એકાઉન્ટમાં ભાષા બદલવી

જો તમે તમારી બાકીની Google પ્રોડક્ટ માટે તમારા AdSense એકાઉન્ટને અલગ ભાષામાં જોવા માગતા હો, તો તમે તમારા "વ્યક્તિગત સેટિંગ" પેજની મુલાકાત લઈને અને ડિસ્પ્લેની કોઈ નવી ભાષા પસંદ કરીને આમ કરી શકો છો.

ટિપ: જો તમે AdSense સહિતની તમારી તમામ Google પ્રોડક્ટ માટે ભાષા બદલવાનું પસંદ કરો છો, તો તમે તમારા Google એકાઉન્ટમાં જઈને તમારી "પ્રાથમિક ભાષા” બદલીને આમ કરી શકો છો.

તમારા AdSense એકાઉન્ટ માટે ડિસ્પ્લેની ભાષા બદલવા માટે:

  1. તમારા AdSense એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  2. એકાઉન્ટ પર ક્લિક કરો.
  3. પહેલાં સેટિંગ, પછી વ્યક્તિગત સેટિંગ પર ક્લિક કરો.
  4. "વ્યક્તિગત સેટિંગ"ના વિભાગમાં જઈને, ડિસ્પ્લેની ભાષાના ડ્રૉપ-ડાઉનમાંથી તમારી પસંદગીની ભાષા પસંદ કરો.
  5. સાચવો પર ક્લિક કરો.

તમારા એકાઉન્ટ પેજ હવેથી આ ભાષામાં બતાવવામાં આવશે અને અમે તમને આ ભાષામાં કમ્યુનિકેશન મોકલીશું.

નોંધ: તમારા AdSense એકાઉન્ટ માટે તમે પસંદ કરેલી ડિસ્પ્લેની ભાષા તમારા Google એકાઉન્ટમાં "ચોક્કસ પ્રોડક્ટ સંબંધિત" ભાષા તરીકે સ્ટોર કરવામાં આવશે, તેમજ તમારા Google એકાઉન્ટમાંથી આ ભાષા બદલવાનું શક્ય છે. તેમ છતાં ધ્યાનમાં રાખો કે જો તમે (તમારા Google એકાઉન્ટમાંથી) AdSense માટે તમારી ચોક્કસ પ્રોડક્ટ સંબંધિત ભાષા બદલીને એવી કોઈ ભાષા પસંદ કરશો જેને AdSense સપોર્ટ ન કરતું હોય, તો અમે આ ભાષાને બદલીને તમે AdSenseમાં છેલ્લે ઉપયોગમાં લીધેલી ડિસ્પ્લેની ભાષા પાછી પસંદ કરીશું. AdSense સપોર્ટ કરે છે તે ભાષાઓ જુઓ.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
9909587476672687619
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false